Browsing Category

સમાચાર

અમદાવાદમાં બે ડૉક્ટરે ના પાડી પણ ત્રીજા ડૉક્ટરે દેખાડી માનવતા, ગરીબ પરિવારની મુશ્કેલી જોઈને રાત્રે…

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના તમામ ધંધા રોજગારો બંધ છે. લોકડાઉનમાં ઇમર્જન્સી હોસ્પિટલોમાં શરૂ રાખવામાં આવી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ડૉક્ટરની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. એક…
Read More...

લૉકડાઉનમાં સરપંચની માનવસેવાની સુવાસ: ગામનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન ઉંઘે તે માટે સરપંચે ઘરેણા ગીરવે…

કોરોના વાયરસની સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો જે જગ્યા પર છે તેમને ત્યાં જ…
Read More...

કોરોના સામેની લડાઈમાં રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં જ ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવી દીધું, પ્રથમ…

કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી…
Read More...

કોરોના પર કાબુ મેળવ્યા બાદ ચીનનું આવી બનશે? ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કરી શરૂઆત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને ચીનમાં ચાલી રહેલા વેટ માર્કેટ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, વેટ માર્કેટ એક વાસ્તવિક સમસ્યા છે, અહીંથી જ કોરોના વાયરસનો ઉદભવ થયો હતો. મોરિસને…
Read More...

મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફનાં 11 જવાનોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ચકચાર

કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 2300થી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને 56 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હવે સીઆઈએસએફનાં જવાન પણ આની ઝપટમાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ(CISF)નાં 11 જવાનોનાં કોરોના…
Read More...

સુરતની મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા તો જુઓ, 9 માસનો ગર્ભ હોવા છતાં લૉકડાઉનમાં સેવા ચાલુ રાખી

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહીં પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી…
Read More...

હવા એટલી સાફ થઈ ગઈ છે કે જલંધરથી 200 કિમી દૂર આવેલા હિમાલયના બર્ફીલા પહાડ દેખાવા લાગ્યા!

કોરોનાવાઈરસના પ્રતાપે દેશભરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી સડક, રેલ અને હવાઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ છે. તેના પ્રતાપે દેશમાં પ્રદૂષણના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેની અમુક પોઝિટિવ સાઈડ ઈફેક્ટ્સ દેખાવા પણ માંડી છે.…
Read More...

પ્રિમેચ્યોર બાળકીનો પિતા બન્યો હોવા થતા આ જવાન અમદાવાદના જમાલપુરમાં લોકડાઉન બંદોબસ્તમાં નીભાવે છે…

કોરોના વાઈરસના કહેર વચ્ચે આજે લોકડાઉનનો નવમો દિવસ છે. ત્યારે જમાલપુર વિસ્તારમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢનો રોનક પરમાર લોકડાઉન બંદોબસ્તમાં છે. તે એસ.આર.પી ગ્રુપ-16માં કચ્છ-ભચાઉ ખાતે ફરજ બજાવે છે પંરતુ તેને લોકડાઉનમાં જમાલપુર ફરજ…
Read More...

દૂરદર્શને રામાયણના પ્રત્યેક એપિસોડ માટે આટલી ઓફર કરી હતી, પરંતુ રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબહેને…

કોરોનાને કારણે ભારત દેશ આખો 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનોબળમાં વધારો થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરના ઉત્તરસંડાના વતની મુ઼બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલની પુત્રી અને રામાનંદ સાગરની પુત્રવધુ નિશાબહેન…
Read More...

રામાયણના પુનઃ પ્રસારણે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં, માત્ર 4 એપિસોડના વ્યૂઝથી જ બની ગઈ સૌથી વધુ ટીઆરપી…

મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે ભારત સરકારે 80 અને 90ના દશકની જૂની સિરિયલ્સ ફરી ટેલિકાસ્ટ કરી છે. આ લિસ્ટમાં રામાયણ, મહાભારત, શક્તિમાન વગેરે સહિત ઘણી સિરિયલ છે. 1987ની રામાયણ સિરિયલ એ સમયમાં ઘણી લોકપ્રિય હતી અને…
Read More...