Browsing Category

સમાચાર

“જે લોકડાઉન તોડે તેને ગોળી મારો” આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

કોરોનાનો કેર એ રીતે ફેલાયો છે કે લોકો કંઇ પણ કહી રહ્યા છે અને કરી રહ્યા છે. હવે આ રીતનું જ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તે પણ એક દેશના રાષ્ટ્રપતિનું. જેમાં તે દેશના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, જે પણ કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા…
Read More...

તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ લોકોએ તમામ હદ પાર કરી, નર્સોની સામે જ ઉતાર્યા કપડાં

એકબાજુ ડૉકટર અને નર્સની સાથે તમામ હેલ્થ વર્કર્સ કોરોના દર્દીઓ જીવ બચાવી રહ્યા છે. બીજીબાજુ તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ ખરાબ એકદમ નીચલી કક્ષા પર ઉતરી આવ્યા છે. ગાઝિયાબાદના એમએમજીમાં દાખલ જમાતી સતત હોસ્પિલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા…
Read More...

મુંબઈમાં ત્રણ દિવસના નવજાત બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મા-બાપ પર આભ તૂટી પડ્યું.

ત્રણ દિવસનો એક બાળક દેશનો સૌથી નાની ઉંમરનો કોરોના પેશન્ટ બન્યો છે. મુંબઈની આ ઘટનામાં બાળકના પિતાએ આક્ષેપ કર્યો છે કે બાળક અને તેની માતાને કોરોનાના દર્દીએ ખાલી કરેલા રુમમાં રાખવામાં આવતા તેમને ચેપ લાગ્યો છે. આ નર્સિંગ હોમની રિસેપ્શનિસ્ટનો…
Read More...

અમેરિકમાં બાયોટેક કંપની ધરાવતા ડોક્ટરે કરી કોરોના અંગે ખૂબ મોટી જાહેરાત, જો બધું બરાબર રહ્યું તો…

નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી ‘પેન્ડામિક’થી ચર્ચામાં આવેલા અમેરિકી સાયન્ટિસ્ટનું કહેવું છે કે તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. જૈકબ ગ્લાનવિલેએ જણાવ્યું છે કે સાર્સ પેદા કરનારા વાયરસની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલ અનેક…
Read More...

કોરોના કહેર વચ્ચે અમદાવાદના વૃદ્ધાશ્રમની પરિવારજનોને વિનંતી, થોડા દિવસ તમારા વડીલોને સાચવી લો, પછી…

વિશ્વભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ 87 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સફાઈકામ કરતો સ્ટાફ પણ જેતે સંસ્થાએ…
Read More...

રાજકોટમાં 93 વર્ષના માજીએ કોરોના સામેની લડાઇમાં પોતાની બચતમાંથી 1,00,101 રૂપિયાનું આપ્યું દાન

કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજ્યભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના 93 વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. 1,00,101 નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા…
Read More...

સલામ છે આ 2 મહિલા ડૉક્ટરોને, પથ્થરબાજો દ્વારા હુમલો થયો છતા પણ નીડર થઈને ફરજ નીભાવવા પાછી ફરી બંને…

મુશ્કેલીઓથી ગભરાઇને રણમેદાન છોડી દેનારાઓને દુનિયા કાયર સમજે છે. મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા હો અને ખબર હોય કે ફરી આવુ થઈ શકે છે તેમ છતા પાછા એ જ રણમેદાનમાં આવીને લડવાનું કામ વીરલાઓ કરતા હોય છે. ઇન્દોરની બે મહિલા ડૉક્ટરોએ એ હિંમત બતાવી છે…
Read More...

સુરતમાં ત્રીજા પોઝિટિવ દર્દીએ સાજા થતા કહ્યું, 60 સેકન્ડમાં લાગ્યો હતો ચેપ, હું જીતી ગયો કોરોના હારી…

કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને…
Read More...

ચલણી નોટોથી નાક લૂછીને બોલ્યો- કોરોના બીમારી નથી, અલ્લાહનો શ્રાપ છે, પોલીસે કરી ધરપકડ

કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. દેશભરના લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આ દરમિયાન સોશયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખસ પાંચસોની નોટોથી નાક લૂછી રહ્યો છે. વ્યક્તિનું કહેવું છે કે, કોરોના…
Read More...

ઈન્દોરમાં તપાસ કરવા ગયેલા ડોક્ટર્સ પર કરાયો પથ્થરમારો, પોલીસે ઘટના વિરુદ્ધ નોંધ્યો કેસ

ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં બુધવારે કોરોના સંક્રમિતોની તપાસ કરવા પહોંચેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્વાસ્થ્ય કર્મચારીઓ જેમ તેમ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા. ઉપદ્રવીઓએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા. પોલીસે તેના વિરુદ્ધ…
Read More...