Browsing Category
સમાચાર
લોક ડાઉનમા માનવતા દેખાડતા ઉઘાડા પગે ચાલીને જતા બાળકોને જોઈને મામલતદારે ખોલાવી દુકાન, દુકાનદારે પૈસા…
વાત જાણે એમ બની કે, કોડીનાર મામલતદાર એન નાયબ મામલતદાર (સુપર) ગત તા. 25 એપ્રિલે સ્યુગર ફેક્ટરી તરફથી ઓફિસ તરફ જઇ રહ્યા હતા. એ વખતે રોડ પર ત્રણેક દેવીપૂજક પરિવાર પગપાળા શહેર તરફ જઇ રહ્યો હતો. તેમની સાથેના દસેક બાળકો ઉઘાડા પગે ચાલતા હતા. અને…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 313 નવા કેસ નોંધાયા, 17ના મોત થતાં મૃત્યુઆંક 214, કુલ દર્દી…
કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ…
Read More...
Read More...
ગરમીમાં PPE કિટથી પરસેવાના રેલા ઉતરે છે, છતાંય ફરજમાં અડગ છે પોલીસ અને મેડિકલ સ્ટાફને દીલથી સલામ
કોરોનાથી બચવા હવે પોલીસ પણ પ્રોટેક્શન સૂટ પહેરીને ફરજ બજાવી રહી છે. જોકે, આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આખુંય શરીર કવર થઈ જાય તેવો પ્રોટેક્શન સૂટ પહેરી કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં નોકરી કરવી આપણે કલ્પના પણ ના કરી શકીએ તેટલી અઘરી છે.
દરિયાપુર…
Read More...
Read More...
સેવાકર્મીઓ પાસેથી કીટ લેવાનો વૃદ્ધાએ કર્યો ઇનકાર , ઝુંપડામાં રહેતી વૃદ્ધાની ખાનદાની જોઈ સેવાકર્મીઓની…
કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમયે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકોના ધંધા, રોજગાર પણ બંધ છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો ગરીબ વર્ગ અને જે લોકો રોજનું કમાઈને ખાતા હોય છે તેવા વર્ગને રાશન કીટથી માંડીને…
Read More...
Read More...
અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદના ડોક્ટર જગદીશ પટેલ કોરોના શરીરમાં પ્રવેશે તો પણ ચેપ સામે કવચ આપતા…
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ફેલાવાના રોકવા માટે પ્રયાસરત છે, ત્યારે મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ડોક્ટર જગદીશ પટેલ એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે, માનવ શરીરના અવયવોની સપાટી પરના કોષોની આસપાસ એક એવું સંરક્ષણાત્મક કવચ…
Read More...
Read More...
ટૂ વ્હીલર પર એક અને 4 વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ બહાર નીકળશે તો કડકમાં કડક કાર્યવાહી થશે : DGP
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાગરિકોને આ ખાસ સૂચન…
Read More...
Read More...
અમદાવાદની મેડિકલ ઓફિસરે 6 દિવસમાં જ કોરોનાને હરાવ્યો, કહ્યું-કોરોનાને હરાવવા ગરમ અને હળદરવાળા પાણી…
હવે કોરોના ફ્રન્ટલાઈન વોરિયરમાં પણ ફેલાવવા લાગ્યો છે. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. બ્રિન્દા વચ્છરાજાનીનો 19 એપ્રિલે એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમણે મજબૂત મનોબળ અને…
Read More...
Read More...
કોરોના વાયરસથી થયેલા નુકસાન માટે ચીન પાસેથી 12 લાખ કરોડથી વધુ વળતર વસુલીશું: ટ્રમ્પ
જર્મનીનાં એક સમાચાર પત્રએ હિસાબ લગાવ્યો હતો કે કોરોના વાયરસથી થયેલા નુકસાનનાં બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડૉલર (લગભગ 12 લાખ કરોડ રૂપિયા)નો દંડ થાય છે. હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે…
Read More...
Read More...
વડોદરામાં લોકડાઉન વચ્ચે જોવા મળ્યું કોમી એકતાનું પ્રતિક, મુસ્લિમ યુવકોએ હિંદુ વૃદ્ધને આપી કાંધ
દેશભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાઈરસની મહામારીમાં વચ્ચે વડોદરામાં મુસ્લિમ યુવાનોએ માનવતાનું કામ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મૃત્યુ પામેલા હિંદુ વૃદ્ધને મુસ્લિમ યુવાનોએ કાંધ આપીને…
Read More...
Read More...
ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ…
કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ…
Read More...
Read More...
