Browsing Category

સમાચાર

મા-દીકરાનો આ વીડિયો જોઈને તમે પણ બોલી ઉઠશો- આનાથી વધારે કરુણતા બીજી કઈ હોય?

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર સારી આરોગ્ય સેવાઓ માટેના તમામ દાવા કરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોએ સરકારના દાવા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. આ વાયરલ વીડિયો યુપીનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં એક નાનું બાળક…
Read More...

ખાનગી સ્કૂલોની તોતિંગ ફીની સામે સરકારી શાળા સ્માર્ટ બનતા ટ્રેન્ડ બદલાયો, રાજકોટ જિલ્લામાં 10,121…

સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. લોકડાઉન બાદ ખાનગી સ્કૂલોની દાદાગીરી સામે આવતા લોકો ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે. ખાનગી સ્કૂલોમાં વધતી ફી અને મોંઘવારીનો લાભ હવે સરકારી સ્કૂલને મળી રહ્યો છે. રાજકોટ…
Read More...

ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈને ગાંધીનગરમાં પત્નીએ પતિને આંખે પાટા બાંધીને રમત રમાડી રહેશી નાખ્યો

સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી કહાનીઓ માત્ર ટીવી સિરિયલ કે ફિલ્મમાં જોવા મળે છે એવું નથી. આવી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં પણ બને છે. ગાંધીનગરમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ તે મર્યો નહીં એટલે ક્રાઇમ સિરિયલના પ્લોટની જેમ પત્નીએ પતિ સાથે…
Read More...

6 મહિના પહેલા પિતાનું કેન્સરની બીમારીથી થયું મૃત્યુ અને હવે કોરોનાથી માતાનું મોત થતા 13 અને 16…

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની મહામારીએ 2 બાળકને અનાથ બનાવી દીધા છે. 6 માસ પૂર્વે પિતાનું કેન્સરમાં મોત નીપજ્યાં બાદ માતાએ શનિવારે મોડી રાત્રે કોરોના વાઈરસની બીમારીને કારણે અંતિમ શ્વાસ લીધા હતા. અનાથ થયેલા બે સંતાનની મદદે ભાજપના સ્થાનિક…
Read More...

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે કોરોનાની સારવાર કરનારા ફ્રન્ટલાઈન વોરિયર નર્સ રશ્મિતાબેનનું કોરોનાથી…

શહેરમાં કોરોના સંક્રમણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તોની સારવાર માટે નર્સિંગ સ્ટાફ અને તબીબો રાતદિવસ મહેનત કરી રહ્યાં છે. કોરોના વોરિયર્સને પણ ચેપ લાગી રહ્યો છે. જેમાં કોરોના સાથે ઝઝૂમી રહેલા મહિલા…
Read More...

મોરબીમાં સ્મશાન નજીક રહેતા રહીશોએ માનવતા નેવે મૂકી, કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિનો કર્યો…

મોરબીમાં આવેલા વિદ્યુત સ્મશાન ગૃહમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધિ ન કરવા માટે સંચાલકોએ મનાઇ કરી દીધા બાદ હવે આસપાસના રહીશોએ વિરોધ કર્યો હતો. રહીશોની દલીલ એવી છે જે મેડિકલ સાયન્સની દૃષ્ટીએ યોગ્ય છે કે નહીં તે મોટો સવાલ છે. જોકે,…
Read More...

પાકિસ્તાનથી રાત્રે 2.45 વાગ્યે રાવી નદીનાં પ્રવાહમાં જે આવ્યું તેને જોઇને BSF પણ ચોંકી ગઈ

ભારતની સરહદનું રક્ષણ કરનારી બૉર્ડર સિક્યુરિટી ફૉર્સે રાવી નદીનાં વહેણમાંથી ડ્રગ્સ અને નારકોટિક્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. પાકિસ્તાનનાં ડ્રગ્સ સ્મગલરોએ ડ્રગ્સનાં મોટા જથ્થાને મજબૂતીથી બાંધીને રાવી નદીની લહેરોમાં છોડી દીધો હતો. ડ્રગ્સનો આ…
Read More...

ભરૂચમાં નરાધમ સસરાએ ‘મારો છોકરો નથી તો શું થયું હું તો છું ને’ કહી પુત્રવધુ પર આચર્યું દુષ્કર્મ, નીચ…

સસરા અને પુત્રવધુનો સંબંધ બાપ અને દીકરી સમાન જ ગણાય છે. પરંતુ કોરોના ખૌફ વચ્ચે ભરૂચથી એક એવી ઘટના સામે આવી છે જેણે આ સંબંધોને લાંછન લગાવ્યું છે. ભરૂચમાં એક પ્રૌઢે પોતાની સગી પુત્રવધુ સાથે નીચ હરકત કરીને સંબંધ પર કલંક લગાવ્યો છે. લેટેસ્ટ…
Read More...

આ યુવાને 5 વર્ષ પહેલા અમેરિકાની નોકરી છોડી ગામમાં ડેરી ખોલી, હવે ઓર્ગેનિક દૂધની પ્રોડક્ટથી વર્ષમાં…

એવું કહેવાય છે કે ઈચ્છા શક્તિ મજબુત હોય તો તમે કંઈ પણ કરી શકો છો. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતો શરદ ગંગવાર અમેરિકામાં નોકરી કરતો હતો. સારી કમાણી પણ હતી. પરંતુ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો અને પોતાના ગામમાં ડેરી ખોલી. તેણે હોટલ…
Read More...

અમદાવાદમાં દંડની રકમની વિસંગતાના કારણે શહેરીજનો મૂંઝવણમાં મુકાયા, માસ્ક વગર પોલીસ પકડે તો 200 રૂપિયા…

કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂ.200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂ.500 દંડ વસૂલી…
Read More...