Browsing Category

સમાચાર

મહિલાઓ અને દીકરીઓના સલામતીના દાવા ખોખલા: ગુજરાતમાં થતા બળાત્કારના આંકડા જાણીને તમે હચમચી જશો

ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓ ન તો પહેલા સુરક્ષિત હતી કે ન તો આજે છે. કારણ કે, ગુજરાતમાં રોજ 3 કિશોરીઓ બળાત્કારનો ભોગ બની રહી છે. આવું અમે નહીં પરંતુ લોકસભામાં રજૂ થયેલા આંકડા કહે છે. ત્યારે જાણો મહિલા સુરક્ષાની પોકળ વાતોની પોલ ખોલતા…
Read More...

સુરતની હ્રદય દ્વાવક ઘટના ‘તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે’, વ્યાજખોરોના ત્રાસથી…

સુરત શહેરના ડભોલીમાં ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજમાલિકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન…
Read More...

મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવશે, સરકાર ખર્ચ વધારશે, વેરામાં રાહત આપશે તો અર્થતંત્ર બેઠું થશે:…

છેલ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી વધુ 1979-80માં દેશનો…
Read More...

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, માત્ર 7 મિનિટમાં તળેટીથી અંબાજી મંદિર સુધી…

એશિયાનો સૌથી મોટો (Asia's Biggest ropeway) ગિરનાર રોપવે (Girnar Ropeway) પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. ઓસ્ટ્રીયાથી ચાર નિષ્ણાંતો હાલ જૂનાગઢ (Junagadh) આવ્યા છે રોપવે સાઈટ પર અંતિમ તબક્કામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ટાવર પર દોરડા લગાવીને…
Read More...

ઝવેરી પરીવારનો સામુહિક આપઘાત: સોનીએ પત્ની અને બે પુત્ર સાથે ગળેફાસો લગાવ્યો, લેણદારોથી પરેશાન હતા

જયપુરમાં ઝવેરી, તેમની પત્ની અને બે પુત્રના મૃતદેહ તેમના ઘરમાં લટકતા મળ્યા હતા. શરૂઆતની તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે મૃતક યશવંત સોનીએ કરજ લીધું હતું. પૈસા આપનાર માફિયા તેમને પરેશાન કરી રહ્યા હતા. તેઓથી કંટાળી પરીવારે સામુહિક આપઘાત કરી…
Read More...

વિસનગરની કરૂણ ઘટના, બે બાળકો રમત-રમતમાં કબાટમાં સંતાયા, ગૂંગળાઇ જવાથી મોત, આખુ ગામ હિબકે ચઢ્યું

વિસનગરના બોકરવાડા ગામની એક કરૂણ ઘટના સામે આવી છે. 9 અને 10 વર્ષનાં બે બાળકો રમતા રમતા એક કબાટમાં સંતાઇ ગયા હતા. જે બાદ કબાટ ન ખૂલતા બંન્નેના ગૂંગળાઇ જવાથી મોત થયાના અનુમાન છે. શુક્રવારે રાત્રે એક બંધ મકાન આગળ પડેલા સ્લાઇડરવાળા કબાટમાંથી…
Read More...

ગાંધીનગર સચિવાલય સંકુલમાં PIએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ

બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ 41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા…
Read More...

વડોદરામાં બે ફરાર આરોપીને પકડવા માટે PIએ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી, PSI રીક્ષાચાલક બન્યાં તો હેડ…

વડોદરા શહેરમાં થયેલી ધર્મેશની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપૂરી વેચવા માટે ઉભા રહ્યા હતા. પી.એસ.આઇ એ.ડી મહંત…
Read More...

જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું…

રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના…
Read More...

હવે અંધ લોકોનો અંધાપો થશે દૂર, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી દુનિયાની પ્રથમ બાયોનિક આંખ

આપણે આપણી આંખો દ્વારા જ સમગ્ર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. પરંતુ જે લોકો આંખો વિહોણા છે તેમને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હશે તે સારી રીતે સમજી શકાય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ વિજ્ઞાને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. દુનિયાના અનેક રિસર્ચર…
Read More...