Browsing Category

સમાચાર

રાજકોટમાં દોઢ વર્ષના બાળકને ઓડી કારે કચડતાં મોત, ચાલક ચાલુ કારે મોબાઇલમાં વાત કરતાં નાસી ગયો, માતા…

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડી કારચાલકે કચડી નાખતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના…
Read More...

મોરબીમાં પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીમાં નિયમો નેવે મુકીને મોરબીના ધારાસભ્ય અને અધિક કલેકટર સહિતના…

હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-19ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન…
Read More...

દહેગામમાં નણંદના કડવા વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ બે માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી,…

દુનિયામાં બાળક માટે માતાનો ખોળો અને માતાનો સાથ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં…
Read More...

કુળદેવીના દર્શન માટે દીકરીને લેવા નીકળેલા માતા, પિતા અને કાકાનું કાર અકસ્માતમાં મોત, પરિવારમાં માતમ…

મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્ય કારમાં તેમની કુળદેવીનાં દર્શન માટે જતા હતા. તેઓ 20 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે એ પહેલાં જાણે રસ્તા પર કાળ તેમની વાટ…
Read More...

‘તમે પોલીસવાળા લૂંટવા બેઠા છો, માસ્કનો દંડ નહીં ભરું,’ એવું કહીને અમદાવાદમાં ચાલકે…

એક તરફ માસ્ક (Mask) ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડ (No mask fine)ને હવે પોલીસ (Gujarat police) લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેર (Ahmedabad city…
Read More...

ભાજપના નેતાને કોરોનાની ગાઇડલાઇન ન નડે: સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો…

એક તરફ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે એ માટે સરકાર તરફથી આકરા પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દ્વારા જાણે કે આ પ્રકારની ગાઈડલાઇન તેમના માટે ન હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં…
Read More...

સુરતમાં લાખોના હપ્તા આપતા મોટા જુગારધામમાં 100 લોકો ઝડપાતા PI સસ્પેન્ડ, ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સે…

સુરત શહેર (Surat City)ના રાંદેર (Rander Area) વિસ્તારમાં જુગારધામ (Gambling) પર અવારનવાર પોલીસ રેડ કરે છે અને જુગારીઓને ઝડપી પણ પાડે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકોનું માનીએ તો સ્થાનિક પોલીસ (Rander Police) મોટી માત્રામાં લોકો જ્યાં જુગારધામ…
Read More...

વડોદરામાં લવ જેહાદના કિસ્સામાં યુવતી ઘરે આવે તે પહેલા આઘાતથી પિતાનું મોત, અંતિમ ઇચ્છા અધૂરી રહી

વડોદરા (Vadodara)માં નાગરવાડા વિસ્તાર (Nagarvada Area)ના લવ જેહાદ (Love Jehad)ના કિસ્સામાં આઘાતથી યુવતી (Girl)ના પિતા (Father)નું મોત (death) થયું હોવાનું જાણવા મળ્યું છે. પુત્રીના આઘાતજનક પગલાંથી પિતાની તબિયત લથડી હતી. એક તબક્કે તેમણે…
Read More...

રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ, મૃતક પરિવારનો એકનો એક…

રાજકોટમાં ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો છે. શહેરના અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતા મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા સાંજે મિસ્ત્રીકામ પતાવી એક્ટિવા પર જતા હતા. ત્યારે પતંગની દોરી ગળામાં ફસાતા નાક…
Read More...

સુરતમાં માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, મ્યૂઝિક પાર્ટી સાથે ભીડ એકઠી કરતા…

સુરતમાં (Surat) બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ (Surya Bangali) પોતાના જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં (Birthday celebration) પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા…
Read More...