Browsing Category

સમાચાર

વાડજની કિશોરીને રોજનું 20 રૂપિયાનું ભાડું બચાવવું મોંધુ પડ્યું, યુવકે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટા…

કોરોના મહામારી વચ્ચે પણ ગુનાખોરી સહિત બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના અમદાવાદના વાડજ વિસ્તારમાં બની છે. જ્યા પોતાના ઘરમાં ટેકો કરવા માટે એક કિશોરી નિકોલની એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેન સાથે પ્રેમનું નાટક…
Read More...

કેરળ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠે Sword of Honorથી સન્માનિત હતા, લોકોએ સોશિયલ…

કોઝિકોડની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠેને લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એરફોર્સના બેકગ્રાઉન્ડ અને પોતાના કુશળ એવિએશન એક્સપેરિયન્સના દમ પર દીપકે કોઝિકોડમાં વિમાનને બચાવવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ આ…
Read More...

કરોળિયા જેવા લાગતા ‘ટિક’થી બુન્યા વાઈરસ ફેલાયો, ચીનમાં અત્યાર સુધી 60 લોકો સંક્રમિત અને 7 લોકોનાં…

આખું વિશ્વ કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાના દાતા ચીનમાં વધુ એક વાઈરસે પગપેસારો કર્યો છે. આ વાઈરસનું નામ SFTS છે. તેને બુન્યા વાઈરસના નામથી પણ ઓળખાય છે. આ વાઈરસ કરોળિયા જેવા લાગતા જંતુ ‘ટિક’થી ફેલાય છે. અત્યાર સુધીમાં ચીનમાં…
Read More...

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મહિલા PSI ટીમ સાથે 10 મિનિટમાં પહોંચ્યા, કોરોનાના ડર વિના 41 દર્દીને…

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. મોટાભાગના દર્દી દાઝી જવાથી કે ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોરોનાના અન્ય 41 દર્દીના જીવ…
Read More...

રાજકોટમાં પિતાનો વલોપાતઃ પુત્રી જે માગે તે હું લઈને આપતો, છેલ્લે મને કહ્યું હું આ ઘરનું પાણી નહીં…

ગુરૂવારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઈ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવ્યો હતો.…
Read More...

સાચો કોરોના વોરિયર વોર્ડ બોય ચિરાગ પટેલ જીવની પરવા કર્યા વગર ઓક્સિજન માસ્ક પહેરી ICUમાં ધુમાડામાં…

નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં ICUમાં 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભયાનક અને ધુમાડો એટલો હતો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. જેથી કોઈપણ વ્યક્તિ અંદર જવા માટે તૈયાર ન હતું. હોસ્પિટલમાંથી બહાર નીકળી લોકો…
Read More...

કેરલના કોઝિકોડમાં એર ઇન્ડિયાના પ્લેનનુ ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, ફ્લાઇટમાં ક્રૂ સહિત 191…

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું…
Read More...

અમેરિકામાં વધુ એક સંક્રમણ: હવે લાલ ડુંગળીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે, 34 રાજ્યોમાં ચેપ ફેલાયો, લાખો…

અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીમાંથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીંનાં 34 રાજ્યોમાં 400થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ…
Read More...

જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ

યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ યજ્ઞપુરષ સ્વામીએ સ્વબચાવની માગ કરી છે. વોટસએપમાં બચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યા છે. સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.હરિભક્તોને ઇમોશનલી બ્લેકમેલ કરાતા…
Read More...

RTE હેઠળ પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખથી ભરી શકશો ફોર્મ, જાણો સમગ્ર વિગત

RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. RTE એક્ટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં…
Read More...