Browsing Category

સમાચાર

ભારતમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો ચિંતાજનક, સરકાર નથી જણાવી રહી સાચા આંકડા: WHOના મુખ્ય…

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની તબાહી વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દેશમાં સંક્રમણના દર અને મોતોના આંકડાઓને ચિંતાજનક દરજ્જો આપ્યો છે. તેમણે સરકારને આહ્વાન કર્યું છે કે, કોરોના વાયરસથી થઈ રહેલા મોતો…
Read More...

વડોદરામાં 85 ટકા ઈન્ફેક્શનવાળા દર્દીએ 34 દિવસે જંગ જીત્યો, બચવાની આશા નહીંવત, છતાં….કોરોનાને માત આપી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 49 વર્ષના દર્દી અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં 34 દિવસ જંગ ચાલ્યો હતો. ડોક્ટરે એક તબક્કે પત્ની કહ્યું હતું કે પતિને બચવાના 30 ટકા ચાન્સ છે. છતાં 34 દિવસની લડાઈના અંતે કોરોનાને માત આપી ઘર વાપસી કરી છે.લેટેસ્ટ…
Read More...

સાવરકુંડલાના 95 વર્ષના મનુદાદાએ કોરોનાને આપી મ્હાત, કહ્યું ’રસીના બે ડોઝે કમાલ કર્યો’

સાવરકુંડલાના 95 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી દીધી છે. આજથી દસેક દિવસ પહેલા સાવરકુંડલાના ખડસલીમાં રહેતા 95 વર્ષના વૃદ્ધ મનુદાદા મહેતાને કોરોના પોઝિટિવ આવતા તેમને લલ્લુભાઈ શેઠ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોન કેર સેન્ટરના મુખ્ય…
Read More...

કોરોનાકાળમાં પણ જરૂરિયાતમંદ લોકોને ફૂડપેકેટ આપતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ ફોટો સેશન કરી પ્રસિદ્ધિ…

કોરોનાની મહામારી દરમ્યાન અનેક લોકો કોરોના સંક્રમિત થતા દર્દી અને તેમના પરિવારજનોને ભોજન પહોંચાડવાનું કામ રાજકીય નેતાઓએ શરૂ કર્યું હતું. ભાજપના નેતાઓએ સિવિલ હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને ફૂડપેકેટ આપવાની કામગીરી કરી હતી.…
Read More...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ એટલે કે ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાને કારણે અવસાન, 10…

કોરોનાની બીજી લહેર સુનામી બનીને ભારત પર ત્રાટકી છે. હાલમાં જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે અવસાન થયું છે. વિનોદ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની…
Read More...

રેમડેસિવીરની શીશીમાં ભર્યું હતું પેરાસિટામોલ, ઈંજેક્શન લીધા બાદ દર્દીનું થયું મોત, 4 લોકોની ધરપકડ…

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૌથી વધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કાળા બજારીથી લઈને નકલી રેમડેસિવીર બનાવવાના સમાચાર આપણી સામે સતત આવતા રહે છે. એવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લોકો…
Read More...

કોરોનાને હરાવવા માટે આ વસ્તુઓના સેવનથી મળશે તાકાત, કેન્દ્રએ રિકવર થઇ રહેલા દર્દીઓ માટે બહાર પાડ્યો…

કોરોના વાયરસની બીજી લહેર હજી રોકાઇ નથી ત્યાં નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે ચેતવણી આપી છે. આ જીવલેણ ચેપનો સામનો કરવા માટે હવે વાયરસની સાંકળ તોડવી જરૂરી છે. તેમજ દર્દીઓની ઝડપી રિકવરી પણ રાહતનું કામ કરશે. તેથી, ભારત સરકારે mygovindiaના ટ્વિટર…
Read More...

હાથમાં ડંડો લઈને ‘સિંઘમ’ બન્યા રેવન્યૂ તલાટી, માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં,…

હાલ કોરોના મહામારી (Corona pandemic) ચાલી રહી છે ત્યારે માસ્ક (Mask) પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન ઘણી વખત…
Read More...

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, સુરતમાં તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ,…

સુરતમાં કોરોનાકાળમાં (Surat) પણ દારૂના અડ્ડા (Liquor Den) ધમધમતા હોવાની સતત ફરિયાદ આવી છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) વચ્ચે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે કાર્યવાહી ન કરતા સુરતમાં લોકો મોડીરાત્રે બગડ્યા હતા અને…
Read More...

હૈદરાબાદમાં ઓક્સિજન લઈને આવતો ડ્રાઈવર રસ્તો ભૂલ્યો અને 7 દર્દીઓ હોસ્પિટલમાં મોતને ભેટ્યા

કોરોના ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા છે. તબીબી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે.…
Read More...