Browsing Category

સમાચાર

પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે.. Board Examમાં નાપાસ થવાના ભયથી જીવન ટુંકાવ્યું

ગુજરાતમાં હાલ ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રયાસ કર્યા વગર જ પરીક્ષાના ભયથી નાસીપાસ થઈ જતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. પરીક્ષા તો દર વર્ષે આવશે પણ તમારૂ જીવન એકવાર જશે તો પરત નહીં…
Read More...

ગાંધીનગરમાં AAPએ કર્યો વિરોધ: શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે

આજના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ બાબતે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમને નિવેદન આપ્યું હતું કે, જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેમને જે રાજ્ય કે દેશનો શિક્ષણ ગમતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.…
Read More...

જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો, શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યું…

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાને લોકોના જીવોની પડી નથી તેમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે જેમાં પોતાની પત્ની સાથે…
Read More...

ઈસુદાન ગઢવીએ કહ્યું- જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતાઓની છે

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જીતુ વાઘાણીએ ગઈ કાલે કરેલા નિવેદનને લઈને ફરી આકરા પ્રહારો તેમના પર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જીતુ વઘાણી કે જે શિક્ષણ મંત્રી છે તેમને નિવેદન ગઈ કાલે આપ્યું છે. શિક્ષણની સુવિધા નથી, શાળાઓ સારી નથી.…
Read More...

૫શુ લાયસન્સના કાળા કાયદાનો વિરોધ: ગાયના પુંછડે સત્તા મેળવનાર સરકાર ગાયને જ ભુલી ગઈ: પશુપાલકો

તાજેતરમાં રાજય સરકારે શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે લાયસન્સ લેવુ પડશે તેવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. સરકારના કાયદાના વિરોધમાં જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ તા. 6ને બુધવારે એકઠા થયા હતા. અને કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરીમાં…
Read More...

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ: જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં યુવક એક્ટિવાની ડેકી ભરી કોથળીઓ…

એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં રાજકોટના જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં એક્ટિવાની ડેકીમાં દેશી દારૂ ભરી એક યુવાન…
Read More...

અમદાવાદની ધ્વની પટેલે અમેરિકાના ફ્લોરિડાની ફ્લાયર્સ ફ્લાઈટ એકેડમીમાંથી માત્ર 20 વર્ષની નાની વયે…

અમદાવાદના ધાકડી ગામના વતની હાલમાં ઘાટલોડિયાની ન્યુ સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા જિતુભાઈ પટેલની પુત્રી ધ્વનિ પટેલ માત્ર દોઢ વર્ષની વયે પોતાની માતા દિપિકા બેનની છત્રછાયા ગુમાવી દીધી હતી. તે સમયે તેમના પિતા જિતુભાઈએ ધ્વનિ અને તેની મોટી બહેનની…
Read More...

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું- ‘જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને…

રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે છે. રૂ.3.40 કરોડના ખર્ચે બનેલા સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવનિર્માણ પામેલા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓને સંબોધન…
Read More...

ધોરાજીના યુવાને PM મોદીને પત્ર લખ્યો, કહ્યું- પેટ્રોલ હપ્તેથી આપો, ઘર નથી ચાલતું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રહેવાસી સંકેત મકવાણાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપો. કારણ કે, મોંઘવારીમાં અત્યારે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. મંગળવારે તેમણે…
Read More...

કેન્દ્રના પૈસા કોઈના પિતાના નથી, દિલ્હીવાળા 1.80 લાખ કરોડ ટેક્સ આપે છે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી (AAP)નું આગામી મિશન શું છે? પંજાબમાં શાનદાર જીત બાદ અરવિંદ કેજરીવાલનું કયા રાજ્ય પર ફોકસ છે? શું અરવિંદ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના વડાપ્રધાનના ચહેરો બની શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલ…
Read More...