સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે

ચુંટણીના બદલાતા પ્રવાહમાં સુરત શહેરની બેઠક માટે ચર્ચાઈ રહેલા અનેક નામ વચ્ચે સુરતના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તથા ભાજપના ટોચના યુવા ઉદ્યોગ અગ્રણી અને સર્વજ્ઞાતિની લગભગ સાડાત્રણ હજાર જેટલી પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સાસરે વળાવનાર…
Read More...

5500 વર્ષ જૂનું મહાદેવનું શિખર વિનાનું મંદિર, વૃક્ષ નીચે બીરાજમાન છે મહાદેવ

શિવનો મહિમાં અપરંપાર છે. દેવાધી દેવ મહાદેવના મંદિરો સમગ્ર વિશ્વમાં આવેલા છે અને દરેક મંદિરની પોતાની આગવી વિશેષતા પણ છે. આવું જ એક ચમત્ક્યાકારીક અને જાગૃત સ્થાન એટલે ભીમનાથ મહાદેવ. અમદાવાદથી 125 કિ.મી અને ધંધુકાથી 15 કિ.મી દૂર ભાવનગર રોડ પર…
Read More...

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આ રીતે કરો ઓનલાઇન અરજી

ડ્રાઇવિંગ લાઇસન્સ વિના તમે કોઇપણ વાહન ચલાવી શકો નહી, અને જો તમે આમ કરો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. લાઇસન્સ બનાવવા માટે સરકાર નિયમોને સતત સરળ બનાવતી જાય છે. હવે તો 16 વર્ષના કિશોર પણ ઇ-બાઇક્સ ચલાવવા માટે પોતાનું લાઇસન્સ બનાવી શકે છે.…
Read More...

ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા વિના મહેશ પટેલ સાબરડેરીના ચેરમેન

રાત્રે 2 વાગ્યે શામળભાઈએ જેઠા પટેલ સામે ફોર્મ ભર્યું એક પછી એક સોગઠી ગોઠવાતી રહી છતાં જેઠાભાઇને ગંધ સુદ્ધા ન આવી મહેશભાઈ પટેલે "બાપ કરતાં બેટો સવાયો'ની ઉક્તિ સાર્થક કરી હિંમતનગર: સાબરડેરીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેરીના ઇતિહાસમાં…
Read More...

પતિના મોત બાદ ખાવાના પણ પડી ગયા હતા ફાંફા, મોતના 4 મહિના પહેલા મોટું કામ કરી ગયો હતો પતિ, એ અચાનક…

જિંદગીમાં ક્યારેય એવા અણઘાર્યાં વળાંક આવે છે કે બધું જ અદ્ધરતાલ રહી જાય છે અને પરિવારમાં પાછળ રહેલા લોકો રઝડી પડે છે. મઘ્યપ્રદેશના શિવપુરીમાં કોલારસના ખોંકર ગામમાં શ્રમિક ભગીરથના આકસ્મિક અકસ્માતમાં થયેલા મોતના કારણે તેના પરિવારની પણ કંઇક…
Read More...

સમાજના આગેવાનોની સહેમતી હશે તો રાજકોટથી ચૂંટણી લડીશ : પરેશ ગજેરા

-ભાજપ રાજકોટથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી પોસ્ટરમાં સૂચક નોંધ બની -આ પૂર્વે અમરેલીમાં પણ ભાઇ આવે છે અમરેલીથીના પોસ્ટરો લાગ્યા હતા લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ તુંરત જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર વોટ બેન્કને…
Read More...

આજે વિશ્વ ચકલી દિવસ: આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી…

આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા…
Read More...

સોમનાથમાં પાયલ જે ટોપલામાં ફૂલ વેચતી તે જ ટોપલામાં1.5 લાખનું દાન એકત્ર થયું, હવે જશે ભણવા

સોમનાથના વેરાવળમાં ચાલી રહેલી ગિરીબાપુની શિવકથામાં પાયલ નામની ગરીબ દિકરી માટે બાપુએ ટહેલ નાખી હતી અને રૂપિયા 1.5 લાખનો ફાળો એકત્ર થઈ ગયો હતો. જે ટોપલામાંથી ફૂલ વેચતી તે જ ટોપલામાં કથાકારે 1.5 લાખ રૂપિયા એકત્ર કર્યા. પાયલ ખુબ ગરીબ…
Read More...

સંગાથ પિક્ચર્સ- રાજકોટને મલેશિયા ખાતે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ.

સંગાથ પિક્ચર્સ- રાજકોટ ને મલેશિયા ખાતે સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ. હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો એવોર્ડ. રાજકોટ - ગુજરાત ની વાત જરા હટકે જ…
Read More...

મોટાં જ નહીં, બાળકો પણ કચરો ફેકતાં નથી; દિવસમાં 3 વાર સફાઇ, 10 લાખનું બજેટ

જૂની ધાર્મિક પ્રથા એવી છેકે, માણસને એકવાર ખાવુ અને ત્રણ ન્હાવું એવા વરદાનને બદલે એક વાર ન્હાવું અને ત્રણવાર ખાવું એવું સંભળાયું હતું. મૂળ વરદાનને ભાયલી ગામ સાચી પાડી રહી છે. ભાયલીમાં છ મહિનાથી સ્વચ્છતાનું સુંદર અભિયાન ચાલી રહ્યું છે.…
Read More...