સંગાથ પિક્ચર્સ- રાજકોટને મલેશિયા ખાતે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ.

સંગાથ પિક્ચર્સ- રાજકોટ ને મલેશિયા ખાતે સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ. હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો એવોર્ડ.

રાજકોટ – ગુજરાત ની વાત જરા હટકે જ હોઈ છે અને એમાં રંગીલા રાજકોટ ની વાત જ જરા અલગ હોઈ છે, રાજકોટ આજ દરેક જગ્યાએ મોખરે છે પછી એ કોઈ પણ બાબત કેમ ના હોઈ ત્યારે રાજકોટ માં જ આવેલી અને અતિ નામાંકિત સ્ટુડીઓ માં પ્રથમ ક્રમાંર્ક આવે એવા “સંગાથ પિકચર્સ” કે જે વેડિંગ અને પ્રી વેડિંગ સિનેમોગ્રાફ્રી સર્વિસ પુરી પાડનારા સ્ટુડીઓ માં ના એક છે અને એમને તાજેતર માં કોલાલ્મ્યુર મલેશિયા માં સ્ન્વેલાગુન ખાતે યોજાયેલ “ઇન્ટરનેશનલ એકસેલન્સ એવોર્ડ ૨૦૧૯” માં “બેસ્ટ ફોટોગ્રાફી એન્ડ પ્રી વેડિંગ ફોટોગ્રાફી & સિનેમોગ્રાફ્રી સર્વિસ પ્રોવાઈડર ઇન ગુજરાત” નો એવોર્ડ સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે એનાયત થયો.

આ એવોર્ડ મલેશિયા જઈ સંગાથ પિક્ચર્સ ના માલિક હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો,આ તકે રાજકોટ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એસોસીએશન ગર્વ ની લાગણી અનુભવે છે તેમજ સંગાથ પિક્ચર્સ ના હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા અને દીવ્યેશભાઈ સાવલિયા ને ચોમેરે થી શુભેચ્છા આવી રહી છે..

અહેવાલ – હાર્દિક સોરઠિયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો