લંડનની લેડી બની ગામડાની ગોરી : લાખોની નોકરીને લાત મારી ગુજરાતના ગામમાં રહેવા આવ્યું કપલ, પતિ કરે છે…

સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ કરીને કે પછી પ્રોફેશનલ કોર્સ કરીને અનેક યુવાનો વિદેશમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય છે અથવા તો વિદેશમાં સ્થાયી થવા માગતા હોય છે. પરંતુ પોરંબદરનું એક દંપતી વિદેશની સારી અને હાઈ-ફાઈ લાઈફ છોડીને પોતાના વતન પરત ફર્યું…
Read More...

વિદેશમાંથી પુલવામાના શહીદો માટે 11 દિવસમાં 7 કરોડ ભેગા કરનાર વિવેક પટેલનું નામ ગિનીસ બુક માટે…

કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તેના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા…
Read More...

ડીસાના ખેડૂતે દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીમાં મેળવી સફળતા

ડીસાના ખેડૂતએ કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી લોકોને દેશી ગાયનું પોતાના ફાર્મહાઉસ પર તબેલો બનાવી ગૌભક્તિ એજ જીવન મંત્રના ઉદ્દેશ સાથે લોકોને દેશી ગાયોનું દુધ, ઘી, અને ઘી ઉપયોગ કરવા માટેના લોકજાગૃતિની સાથે ગૌસેવાની શરૂઆત કરી છે. માત્ર…
Read More...

સેનાની સફળતા: પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ 18 આતંકીઓ માર્યા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને મારી ફૂકી મારવામાં આવ્યાં છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક…
Read More...

ચકલીની પ્રજાતિ બચાવવા વીરનગરનાં વધાસીયા પરિવારનું પ્રેરણારૂપી કાર્ય, ચકલીના માળા વાળી 1000 કંકોતરી…

અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે આટકોટથી પાંચ કિલોમીટર દૂર આવેલ વિરનગરમાં વધાસીયા ખેડૂત દંપતિએ પોતાના પુત્ર અને પુત્રીનાં લગ્નનાં અવસરમાં પક્ષીઓ પ્રત્યે અનોખી પહેલ કરી છે અને પોતાના પુત્ર અને પુત્રીની કંકોત્રીને માળાના બોકસરૂપી બનાવી…
Read More...

અમદાવાદ પોલીસની પહેલ: મોડી રાતે કોઈ વાહન મળતું ન હોય તો 100 નંબર ડાયલ કરવા પર પીસીઆર વાન મહિલાને…

મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે. મહિલા દિન…
Read More...

500 જેટલા લોકોને લોહી પૂરૂ પાડીને અમદાવાદના નમ્રતા પટેલને મળ્યું કરદાતાનું સન્માન

માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા લોકોને લોહી પૂરું પાડ્યું છે. અને જીવમાં જીવ પૂર્યો…
Read More...

સુરતના 75 વર્ષના બકુલાબેન પટેલ છે ઇન્ટરનેશનલ સ્વિમર, અત્યાર સુધી 117 ગોલ્ડ મેડલ મેળવ્યા છે

58 વર્ષની ઉંમરે કોઝ-વેમાં સ્વીમિંગ શીખવાની શરૂઆત કરનાર 75 વર્ષીય બકુલાબેન પટેલ આજે ઇન્ટરનેશનલ સ્વીમર છે અને ઢગલેબંધ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. બકુલાબેને જણાવ્યું હતું કે, અભી તો મેં જવાન હું એ મારું સૂત્ર છે. 58 વર્ષે કરી સ્વિમિંગ…
Read More...

આ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા

પટનામાં એક રેનોલ્ટ ક્વિડ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા. બુધવારે રૂપરપુર વિસ્તારના ચુલ્હાઈચક પાસે એક યુવકને કારે ધક્કો માર્યો. યુવક એ જ કારમાં ફસાઈ ગયો. કારમાં સવાર બે યુવક તથા બે યુવતીઓને કાર…
Read More...

મહિલાઓને વજન ઘટાડવા માટેનો સહેલો ઉપાય, ખાલી ઘર કામ કરીને જ મહિલાઓ આટલી કેલેરી બર્ન કરી શકે છે.

કેટલાયે રિસર્ચમાં એ સાબિત થઇ ચૂક્યું છે કે જો રોજ 2 કલાક ઘરના કામ કરવામાં આવે તો સહેલાઈથી કેલરી બર્ન થવા લાગે છે. વજન ઘટાડવાનો આ ઉપાય જિમનો ખર્ચ પણ બચાવે છે. ફિઝિયોથેરાપિસ્ટ ડો. નમ્રતા સિંહ એવા કેટલાક ઘર કામ જણાવી રહી છે જેને કરીને તમે ફિટ…
Read More...