સુરતમાં મહેમાનો માટે બહાર પાર્કિંગ કરાવનાર બિલ્ડીંગો સામે કરાશે કાર્યવાહી: પોલિસ કમિશનર સતીશ શર્મા.

ફરિયાદ કરો ૧૦૦પર. સૂરત:- રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની…
Read More...

ગુજરાતમાં બનશે વધુ એક ખોડલધામ, નરેશ પટેલે કરી જાહેરાત. જાણો ક્યાં બનશે

આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી નરેશે પટેલે સુરતમાં બીજું એક…
Read More...

છોકરીએ રાજાને કહ્યુ કે તેના પિતા સ્વર્ગનું પાણી રોકવા ગયા છે, ભાઈ ઝઘડા વિનાનો ઝઘડો કરવા ગયો છે, માતા…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક ગરીબ ખેડૂતે રાજા પાસે ઉધાર લીધુ અને કહ્યુ કે હું 5 વર્ષ પછી પાછા કરી દઇશ. રાજાએ તેના ઉપર વિશ્વાસ કરીને ઉધાર આપી દીધું. જ્યારે 5 વર્ષ વીતી ગયા ત્યારે રાજાના મંત્રીએ કહ્યુ કે તે વ્યક્તિ પાસેથી આપણું ધન પાછું…
Read More...

બોટલના પાણીથી થાય છે કેન્સર, ROના પાણીથી થાય છે હાડકાં-આંતરડાના રોગ

દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પાણીને અમૃતની ઉપમા આપવામાં આવી છે, પરંતુ આજની લાઈફ સ્ટાઇલમાં લોકો શુદ્ધ પાણી પીવાના ચક્કરમાં પાણીમાં રહેલા પોષકતત્ત્વો અને વિટામિન ખતમ કરી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાં વેચવામાં આવતા પાણીમાં…
Read More...

રાજકોટનાં યુવાને વિદેશની વાર્ષિક 1.5 કરોડની ઓફર ફગાવી આધુનિક ખેતી ચાલુ કરી

આસમાની રોજી બની રહેલી ખેતીથી ખેડૂતો દૂર થઇ રહ્યા છે અને ગ્રામ્ય યુવકો શહેરમાં મજૂરી કરીને બે ટંકનું રળી લઇ ગુજરાન ચલાવવાની વાતો કરે છે ત્યારે રાજકોટના એક યુવકે અમેરિકાના ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી વાર્ષિક 1.5 કરોડની…
Read More...

ઉ. ગુજરાતના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ, બન્ની ઓલાદની 40 ભેંસોથી વર્ષે 25 લાખની કરે છે કમાણી

વડગામના નગાણા ગામના એક ખેડૂતને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પ્રથમ પશુપાલક પ્રમાણપત્ર મળ્યું છે. જેના માટે ખેડૂતે કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ 40 ભેંસો થકી વર્ષ દરમિયાન 25 લાખની કમાણી કરતા નગાણા ગામના…
Read More...

રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો…
Read More...

એક્સ્ટ્રા ઈન્કમ માટે જો તમે પણ ઘર ભાડે આપ્યું હોય તો પહેલાં આ કામ ચોક્કસથી કરી લેજો

એક્સ્ટ્રા ઈન્કમ માટે ઘણાં લોકો પોતાનું ઘર અજાણ્યા લોકોને ભાડે આપી દેતા હોય છે. ઘણીવાર મકાન માલિક મકાન ભાડે આપતા પહેલાં કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખતા નથી. જેના કારણે પછી તેઓ જ મુશ્કેલીમાં મૂકાય છે. મકાન માલિકની એક ભૂલ તેને ભારે નુકસાન…
Read More...

સુરતનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ…

સુરતઃકીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા ભરૂચ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું રેલવે વીજપોલ સાથે ભટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીનું ધડ કીમ કોસંબા વચ્ચે નદી નજીકથી મળી આવ્યું હતું. જ્યારે…
Read More...

પતિ-પત્નીના સંબંધોમાં કરેલી નાનકડી ભૂલથી બરબાદ થઈ શકે છે પૂરો પરિવાર

પ્રાચીન લોકકથા મુજબ એક વ્યક્તિના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા. તે ખૂબ મહેનત કરતો હતો પરંતુ ગરીબી પીછો નહોતી છોડી રહી. ગરીબી દૂર કરવા માટે તેણે વિચાર્યુ કે વિદેશ જઈને ધન કમાવવું જોઈએ. આ વાત તેણે પોતાના પિતા અને પત્નીને જણાવી. તેની પત્ની ગર્ભવતી…
Read More...