હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે…
Read More...

રક્ષાબંધન: ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો.. શહીદે લખ્યું- હું…

1947 પછી આ ફક્ત ચોથી વાર છે, જ્યારે 15 ઓગસ્ટે રક્ષા બંધન પણ છે. દર 19 વર્ષે આ રીતે બંને પ્રસંગની તારીખ એક હોય છે. આજે વાંચો બે ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો... અશફાક ઉલ્લા: ફાંસીના 3 દિવસ પહેલાં…
Read More...

ગુરુ માટે શિષ્ય કૂવાનું મીઠું પાણી લઈને ગયો, ગુરુએ પાણી પીને ખૂબ પ્રશંસા કરી, બીજા શિષ્યે જ્યારે તે…

ઉનાળામાં એક શિષ્ય પોતાના ગુરુને મળવા તેમના આશ્રમ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક કૂવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. શિષ્યએ તે કૂવાનું પાણી પીધું. તે પાણી ખૂબ જ મીઠું અને ઠંડું હતું. શિષ્યએ વિચાર્યુ કે ગુરુજી માટે પણ આ મીઠું અને ઠંડું પાણી…
Read More...

વડોદરા પોલીસની અનોખી પહેલ, માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ બાદ સગાઓએ હાથ અદ્ધર કરતા નોધારા…

ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. આ બાળકનો ગુનો કોઇ નથી પણ તેની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. નોંધારા બનેલા…
Read More...

પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર…
Read More...

પર્યાવણ પ્રેમી યુવકની અનોખી પહેલ, ઝીરો વેસ્ટ દુકાન બનાવવા માટે ગ્રાહકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલનો…

વર્તમાન સમયમાં શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. એકલા બેંગલુરુ શહેરમાં જ દરરોજ 3થી 5 હજાર ટન સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ સુધારવા માટે સૂકા અને ભીના કચરાને અલગ કરવા જરૂરી છે. કમનસીબે સ્વેચ્છાએ આ કામ…
Read More...

સૌરાષ્ટ્રની યુવતીનું અદમ્ય સાહસ/ યુરોપના સૌથી ઉંચા શિખર માઉન્ટ એલ્બ્રુસને કર્યુ સર

કહેવાય છે અડગ મનના માનવીને હિલાલય પણ નડતો નથી. આ વાત ફરીવાર એક ગુજરાતી કન્યાએ સાબિત કરી દીધી છે. જૂનાગઢની યુવતીએ યુરોપના સૌથી ઊંચા એલ્બ્રુસ શિખરને પાર કરીને એ સાબિત કરી દીધું છે કે, સાહસ માટેની લગન હોય તો ઊંચામાં ઊચી સિદ્ધીના શિખરો સર કરી…
Read More...

ઇન્દ્રને દુર્વાસાએ શ્રાપ આપ્યો પછી ધરતીના એક સમ્રાટને બનાવવો પડ્યો સ્વર્ગનો રાજા, તેણે ઇન્દ્રની…

કથા શ્રીમદ ભાગવતની છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે મનુના વંશની ચોથી-પાંચમી પેઢી જ હતી. સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ હતું. એક વખત દુર્વાસા ઋષિનું અપમાન કરવાના કારણે ઇન્દ્રને તેમના શ્રાપનો ભોગ બનવું પડ્યું. દુર્વાસા ઋષિના શ્રાપના…
Read More...

કેરળના વેન્ડરની દરિયાદિલી: પોતાના ગોડાઉનના બધા કપડાં પૂરગ્રસ્તો માટે દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું…

કેરળમાં હાલ પૂરની સ્થિતિ છે. લાખો લોકો બેઘર થયા છે. વિવિધ એનજીઓ અને સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. સ્વયંસેવકોની ટીમ રાત દિવસ એક કરીને પૂરગ્રસ્તો માટે કપડાં, પાણી, દવા, ફૂડ વગેરે એકઠું કરી રહ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે, 2018ની જેમ આ…
Read More...

એક સમયે મજૂરી કરનાર મહિલાઓ આજે દુનિયાભરની મહિલાઓ માટે બની મિસાલ, સોલર લેમ્પ બનાવીને ચલાવે છે ગુજરાન

રાંચીના ઓરમાંઝી વિસ્તારની 15 મહિલાઓ દુનિયાભરની મહિલાઓ માટે મિસાલ બની છે. આ મહિલાઓ પહેલાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, હવે મહિલાઓ સોલર લાઈટ બનાવે છે. તેને લીધે તમામ મહિલાઓની જીવનશૈલીમાં સુધારો આવ્યો છે. ઓરમાંઝીના ‘મોડલ ટ્રેનિંગ…
Read More...