દર્શને જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત

ગઈ કાલે હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને…
Read More...

ધર્મનંદન ડાયમંડ પ્રા.લી. ના માલિક લાલજીભાઈ અણઘણ દ્વારા રત્નકલાકાર ના પરિવાર ને આર્થિક સહાય

રત્નકલાકાર ના પરિવાર ને 10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો ધર્મનંદન ડાયમંડ ના રત્નકલાકાર તરીકે કામ કરતા હિમ્મતભાઈ સાવલિયાનું અવશાન થતા ધર્મનંદન ડાયમંડ દ્વારા તેમના પરિવાર ને આર્થિક સહાય ના ભાગ રૂપે 10 લાખ નો ચેક આપવામાં આવ્યો…
Read More...

આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું

ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના…
Read More...

યુવકે IT કંપનીને તાળા મારી શરૂ કરી માટી વગરની ખેતી, 2 વર્ષમાં જ કરોડોનું ટર્નઓવર

ઘણા લોકો વિચારે છે કે ખેતી એ ખોટનો ધંધો છે અને કેટલાક યુવાનો ખેતી કરતા શરમાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે આ માન્યતાને ખોટી સાબિત કરી છે. આજે ટેક્નોલોજી ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે ખેતી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.…
Read More...

Ferrari, રોલ્સ રોય્સ ને મર્સિડીઝ: આ પટેલના આંગણે છે લક્ઝુરિયસ કાર્સનો કાફલો

લક્ઝુરિયસ કાર્સ હવે દિવસે ને દિવસે સામાન્ય વાત બનતી જાય છે. પણ જો કરોડોની કિંમતની એક નહીં વધારે કાર્સ હોય તો જરૂર મોટી વાત કહેવાય. ગુજરાતમાં મોટાભાગે સુરતીઓ લક્ઝુરિયસ કાર્સના શોખ માટે જાણીતા છે. ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા ધોળકિયા પરિવાર…
Read More...

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ…
Read More...

આવો છે 1500 કરોડનું દાન કરનાર પટેલનો મહેલ, મળ્યો ફ્લોરિડિઅન ઓફ ધ યર એવોર્ડ.

અમેરિકા, ઇંગ્લેન્ડ કે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કિરણ પટેલ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને રિઅલ એસ્ટેટ ડેવલપર ડો.કિરણ પટેલને ફ્લોરિડા ટ્રેન્ડ…
Read More...

ત્રણ સ્વજનના એક સાથે મોતથી ડોબરીયા અને ગજેરા પરિવારમાં કલ્પાંત

ગોજારો અકસ્માતઃ રેતી ભરેલુ કાળમુખુ ડમ્પર બામણબોર નજીક રાજકોટના લેઉવા પટેલ પરિવારની કાર પર ચડી જતાં નિધીબેન રાજેશભાઇ ગજેરા (ઉ.૩૦), તેના નણંદ રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજડી ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ના કમકમાટી ભર્યા મોત…
Read More...

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી…… બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી…
Read More...

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા…
Read More...