રાજાને ત્રણ ઉમ્મેદવારોમાંથી કોઈ એકને બનાવવાનો હતો પોતાનો વજીર, તેણે ત્રણેયને પૂછ્યો એક જ સવાલ…

પ્રાચીન સમયમાં એક મુગલ બાદશાહના વજીરે રજા લઈ લીધી. તેના પછી રાજાને નવા વજીરની નિમણુક કરવાની હતી. વજીરના પદ માટે મોટી સંખ્યામાં અનેક ઉમ્મેદવારો પહોંચ્યા. મુશ્કેલ પરીક્ષાઓ પસાર કરી માત્ર 3 જ ઉમ્મેદવારો છેલ્લા તબક્કા સુધી પહોંચી શક્યા.…
Read More...

જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખો ડૉ. અબ્દુલ કલામની આ 10 વાતો

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે…
Read More...

જવાન બન્યા ભગવાન: પૂરના પાણીમાંથી જવાનોએ બચાવ્યો જીવ, આભાર માનવા મહિલાએ જવાનના ચરણસ્પર્શ કર્યા

મધ્ય અને દક્ષિણ ભારતમાં હાલ વરસાદનો પ્રકોપ સર્જાયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સ્થાનિક સરકારના આંકડા મુજબ કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુર જિલ્લામાં…
Read More...

રેલવે સ્ટેશન પર ગીત ગાતાં વૃદ્ધાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી મળી મુબંઈના રિયાલિટી શોમાં…

અઠવાડિયાં પહેલાં પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર કામ કરતા એક વૃદ્ધ મહિલાનો 'એક પ્યાર કા નગમા હૈ' સોન્ગ ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઇરલ થયો હતો. આ મહિલાનો અવાજ સાંભળીને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે, વાહ ક્યા આવાઝ હૈ! સોશિયલ…
Read More...

108ની ટીમના કાર્યથી 7 માસની બાળકીનો બચ્યો જીવ, હ્રદયના ધબકારા ઘટી જતાં 108ની ટીમે 5 કલાકમાં સુરતથી…

તાત્કાલિક સેવા તરીકે કામ કરતી 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 મહિનાની હ્રદય રોગની બાળકીને તાત્કાલિક સુરતથી અમદાવાદ પહોંચાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ કલાકમાં 271 કિલોમીટરનું અંતર કાપીને એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી. રસ્તામાં…
Read More...

9 વર્ષની બાળકી પોતે વાવેલાં વૃક્ષને જમીનદોસ્ત થયેલા જોઈને રડી પડી, આવા વૃક્ષ પ્રેમને જોઈને CMએ તેને…

ઘણા લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શલાય તેવો હોય છે. મણિપુરમાં કાકચિંગ જિલ્લાની 9 વર્ષની રહેવાસીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને સીએમ એન. બિરેન સિંહેતેને મણિપુર સરકારના 'ગ્રીન મિશન'ની એમ્બેસેડર બનાવી છે. 9 વર્ષની…
Read More...

એક દેશ ઉપર પાડોસી દેશે કરી દીધો હુમલો, આ સાંભળીને રાજા ગભરાઈ ગયા કેમ કે તેમની પાસે ઘણા ઓછા સૈનિકો…

કોઈ દેશમાં એક દયાળુ રાજા રહેતા હતા. એક દિવસ પાડોસી દેશે તેમના ઉપર હુમલો કરી દીધો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તે ગભરાય ગયા. તેમણે પોતાના સેનાપતિને બોલાવ્યો. રાજાએ સેનાપતિને કહ્યુ - પાડોસી દેશ પાસે સૈનિકોની સંખ્યા ખૂબ વધારે છે, એવામાં…
Read More...

મોરબીના ટંકારામાં પોલીસકર્મી પૃથ્વીરાજ સિંહે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડી એક કિ.મી. કરતા વધુ…

રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા…
Read More...

NDRF જવાનોના પગમાં છાલા પડી ગયા છે છતા પણ પૂરમાં ફસાયેલાં લોકોના જીવ બચાવી રહ્યા છે, આવા જવાનોને સો…

હાલ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિ છે. હજારો લોકો પાણીમાં ફસાયેલા છે, ત્યારે તેમના માટે NDRFના જવાનો તારણહારની ભૂમિકા ભજવી રહ્યા છે. કુદરતી આપદા આવે ત્યારે બચાવ કામગીરી માટે સૌથી પહેલી NDRFની ટીમ જ દોડીને આવે છે. જોકે, આ…
Read More...

આ આઇલેન્ડ પર રહેવા ઈચ્છતા લોકોને સરકાર મફત ઘર, જમીન અને દર મહિને 40 હજાર રૂપિયા આપશે

ગ્રીસમાં એન્ટીકિથેરા આઇલેન્ડ પર વસતી વધારવા માટે સરકારે લોભામણી ઓફર બહાર પાડી છે. અહીં રહેવા આવતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય ત્રણ વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડોલર એટલે કે 40 હજાર રૂપિયા આપશે. આ આઇલેન્ડ ચોખ્ખું ચણાક પાણી અને ખડકો માટે…
Read More...