ફિલ્મી સ્ટાઈલે રિક્ષા પર ચડી લૂંટારુઓનો પીછો કરનાર યુવકનું પોલીસ કમિશનરે કર્યું સન્માન
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ લૂંટારુઓનો ફિલ્મી સ્ટાઇલમાં હિંમત ભેર પીછો કરનાર યુવકને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સન્માનપત્ર આપી તેની બહાદુરીને બિરદાવી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સંતોષને કમિશનર ઓફિસમાં બોલાવી સમગ્ર…
Read More...
Read More...
ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના આવી…
ગાંધીનગરમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જૂના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
Read More...
Read More...
‘મહા’ વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહાઅસર થશે, 5મીએ રિકર્વ થઈ બુધવારે રાતે દરિયાકિનારે…
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી…
Read More...
Read More...
વજન ઉતારવા માટે સાંજે પીઓ ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ, જાણો બનાવવાની રીત
ઘણી વખત સાંજે આપણને એટલી બધી ભૂખ લાગી હોય છે, અને સાથે ડિનર કરવામાં હજી સમય લાગે એવું હોય છે. ત્યારે આવો સૂપ તમારા હેલ્થ માટે એક સારો ઓપ્શન સાબિત તી શકે છે.
ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી ફણગાવેલા મગ અને…
Read More...
Read More...
રીપોર્ટ: ગ્લોબલ વોર્નિંગની ભયાનક અસરઃ દરિયામાંથી બહાર આવેલું કચ્છ 2050 સુધીમાં ફરી પાણીમાં ગરકાવ…
ગ્લોબલ વૉર્મિંગના કારણે દક્ષિણ અને ઉત્તરધ્રુવના ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ દુનિયાભરમાં દરિયા કિનારે આવેલા શહેરોમાં ભવિષ્યમાં પુરનો ખતરો છે. એક નવા સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ભારતના મુંબઇ અને કોલકોત્તા જેવા શહેરોમાં…
Read More...
Read More...
ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
ગુજરાતના (Gujarat) માથેથી ' 'મહા' વાવાઝોડાનું (cyclone Maha) સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને…
Read More...
Read More...
સાઈક્લોન: અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાંની સિસ્ટમ સક્રિય થવાની પહેલી ઘટના
આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું તેની કળ વળી નથી ત્યાં વળી મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7…
Read More...
Read More...
‘રાતના અંધારામાં અમે વાછડાદાદાને પ્રાર્થના કરી ને અમને બચાવવા આવતાં વાહનોની લાઇટો દેખાઇ’
ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ ભાઇબીજે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણના કાદવમાં ફસાઇ હતી. ત્યારે…
Read More...
Read More...
વાંદરાને અજગરે દબોચી લીધું, બચાવવા હજારો વાંદરાઓએ કર્યા પ્રયાસ પણ…. વાઈરલ થઈ ગયો વિડિઓ
હંમેશા ઉછળ કુદ કરનાર વાંદરો અજગરની ઝપટમાં આવી જાય એ વાત જરા ગળે ન ઉતરે તેવી લાગે. પરંતુ થાઈલેન્ડના નેશનલ પાર્કમાં એક એવા જ નજારો જોવા મળ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં એક મોટા અજગરે વાંદરાઓના એક ઝુંડમાંથી એક…
Read More...
Read More...
નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થતા સુરતમાં પોલીસે ફટકાર્યો એટલો દંડ કે, છોકરી ચોધાર આંસુએ રડવા લાગી
ગુજરાતમાં દિવાળી પછી ફરી એકવાર નવા ટ્રાફિકનાં નવા નિયમો લાગુ થઈ જતાં પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટનાં બનાવો વધવા લાગ્યા છે. સુરતમાં પોલીસે એક છોકરીને ટ્રાફિક દંડ બાબતે અટકાવી હતી. જે બાદ છોકરી અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો…
Read More...
Read More...
