સુરતમાં બેરોજગાર ચોકીદારે લોનના હપ્તા ન ચુકવી શકતા કર્યો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
કોરોનાની મહામારી વચ્ચે (Coronavirus) સતત લોકો બેકાર બની રહ્યા છે અને હજુપણ લોકોની ગાડી પાટા પર નથી ચડી. ત્યારે બેકાર બનેલા અનેક લોકોએ પોતાની આવક તો ગુમાવી છે. પોતે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા સુરત અમરોલી વિસ્તારમાં (Amroli surat) રહેતા…
Read More...
Read More...
એરપોર્ટ બાદ હવે રેલવે સ્ટેશનો પણ વેચવા કઢાયાં, દિલ્હી રેલવે સ્ટેશનની કરાશે હરાજી, અદાણી પણ રેસમાં
નવી દિલ્હીમાં કનોટ પેલેસસ્થિત નવી દિલ્હી રેલવે સ્ટેશન ખરીદવા અદાણીએ પણ રસ દાખવ્યો છે. રેલવેમંત્રાલયે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ હાલમાં જ નવી દિલ્હી રેલવે સ્ટેશનના ખાનગીકરણના સિલસિલામાં એક પ્રી-બીડ મીટિંગનું આયોજન કર્યું હતું,…
Read More...
Read More...
રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો થયો વાયરલ, તમારી આંખે જ જોવો કેવી કરાય છે દર્દીની…
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 તારીખે સવારે પ્રભાશંકર પાટીલ નામના 38 વર્ષના દર્દીને બેરહેમીથી પકડીને માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, હોસ્પિટલનો સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ તેની છાતી પર બેસી લાફા મારે છે અને…
Read More...
Read More...
કાલાવડમાં PSIએ દારૂના મુદ્દામાલમાં કબજે કરેલી કારનો વ્યક્તિગત ઉપયોગ શરૂ કરતાં PSI રાદડીયા સસ્પેન્ડ
જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,379 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,379 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે…
Read More...
Read More...
નાસ્તામાં રોજ ખાઓ ફણગાવેલા મગ, કબજિયાત કે અપચાની સમસ્યા થતી હોય તો થશે દૂર, બીજા પણ થશે અધધ ફાયદાઓ
તમારે રોજ નક્કી કરવું મુશ્કેલ કામ હોય છે કે નાસ્તામાં શું ખાવું ? સવારે બ્રેકફાસ્ટ માટે ઓફિસ ટિફિનમાં શું પેક કરવું છે તો આજે અમે તમને એક હેલ્ધી બ્રેક ફાસ્ટ અંગે જણાવીશું જેને તૈયાર કરવું સહેલું છે અને જે પોષક તત્વોથી ભરપૂર હોય છે.
–…
Read More...
Read More...
ગુજરાતીઓની ફેવરિટ એવી છાશમાં વઘારેલી રોટલી ઘરે જ બનાવો, બધા આંગળા ચાટતા રહી જશે
કેટલીક વખત રોજ-રોજ શું બનાવવું આપણે વિચારીએ છીએ, આજે અમે તમારા માટે વઘારેલી રોટલીની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને જલદી બની જાય છે. જેને તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો.
સામગ્રી
૪-૫ નંગ - વધેલી રોટલી
૧/૨ ચમચી -…
Read More...
Read More...
વાપીમાંથી ગરીબોનો કોળિયો છીનવી સરકારી અનાજનો પુરવઠો સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું!
વાપીના કોળીવાડ વિસ્તારમાં એક ટ્રકમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી. વલસાડ જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે વલસાડના કોલીવાડ વિસ્તારમાં છાપો માર્યો હતો. આ દરમિયાન એક…
Read More...
Read More...
ભારતના આ કિલ્લા પરથી દેખાય છે પાકિસ્તાન, તેની સુંદરતા જોઇને કહેશો વાહ! ચામુંડા માતાએ યુદ્ધ દરમિયાન…
ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને મહારાજાઓએ શાસન કર્યું છે. આમાંના ઘણાએ ભારતને લૂંટી લીધું પણ પોતાની નિશાન છોડવા અને સલામત રહેવા માટે પોતાની રીતે કિલ્લાઓ પણ બનાવ્યા. જે આજે પોતાનામાં ખૂબ જ વિશેષ છે જો તમે ઇતિહાસને નજીકથી જાણવા માંગતા…
Read More...
Read More...
ભાવનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPના પૂત્રએ પત્ની અને દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા…
નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી…
Read More...
Read More...
