શું તમને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ તો કરો આ હર્બલ ચાનું સેવન, મળશે રાહત

કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અસ્થમાવાળા લોકોમાં શ્વાસની તકલીફ ઘણીવાર જોવા મળે છે. તેનાથી ફેફસામાં સોજાની સમસ્યા થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કફ જેવી સમસ્યા છે. અસ્થમાને લીધે વ્યક્તિએ દવાઓ સતત લેવી પડે છે,…
Read More...

વડોદરામાં બે ફરાર આરોપીને પકડવા માટે PIએ દોઢ કલાક સુધી પાણીપૂરી વેચી, PSI રીક્ષાચાલક બન્યાં તો હેડ…

વડોદરા શહેરમાં થયેલી ધર્મેશની હત્યા મામલે પોલીસે આરોપીઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જેમાં પીસીબી પી.આઇ રાજેશ કાનમીયાએ એક ટીમ તૈયાર કરી હતી. જેમાં તેઓ પોતે કિશનવાડી ખાતે પાણીપૂરી વેચવા માટે ઉભા રહ્યા હતા. પી.એસ.આઇ એ.ડી મહંત…
Read More...

જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું…

રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના…
Read More...

હવે અંધ લોકોનો અંધાપો થશે દૂર, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી લીધી દુનિયાની પ્રથમ બાયોનિક આંખ

આપણે આપણી આંખો દ્વારા જ સમગ્ર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. પરંતુ જે લોકો આંખો વિહોણા છે તેમને કેટલા પડકારોનો સામનો કરવો પડતો હશે તે સારી રીતે સમજી શકાય છે. પરંતુ હવે આ ક્ષેત્રે પણ વિજ્ઞાને એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. દુનિયાના અનેક રિસર્ચર…
Read More...

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા 100 લાખ કરોડને પાર

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર જૂન મહિનાના અંતે કેન્દ્ર સરકારનું કુલ દેવું રૂપિયા ૧૦૦ લાખ કરોડને પાર કરી ૧૦૧.૩ લાખ કરોડ પર પહોંચી ગયું છે. હાલના વિદેશી હૂંડિયામણ વિનિમય દર પ્રમાણે આ દેવું ૧.૨૬ ટ્રિલિયન અમેરિકન ડોલર થાય. કેન્દ્રીય…
Read More...

અમદાવાદ અને રાજકોટમાં પોલીસની દાદાગીરી આવી સામે: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને…

રાજ્યમાં પોલીસ (Gujarat Police)ની દાદાગીરીની બે બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવ શુક્રવારે રાત્રે અમદાવાદ શહેર (Ahmedabad City)માં અને બીજો બનાવ રાજકોટના જેતપુર ખાતે સામે આવ્યો છે. પ્રથમ બનાવમાં ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police)…
Read More...

સુરેન્દ્રનગરના કેવલ પટેલનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થતાં તેના હૃદયે સુરતના 22 વર્ષિય યુવકને આપ્યું…

સૂરતના ૨૨ વર્ષીય શ્રીપાલ લાલન છેલ્લા દસ વર્ષથી ‘ડાઈલેટેડ કાર્ડીઓમાયોપથી’ થી પીડાતા હતા. ખાનગી હૃદય-હોસ્પિટલમાં બતાવતા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતમાં માત્ર સિમ્સ હોસ્પિટલ ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. પણ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1432 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં 61,432 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1432 કોરોનાના…
Read More...

બીલીના ઝાડમાં આવતું ફળ શરીર માટે છે ખૂબ જ ગુણકારી, પેટ માટે તો વરદાન રૂપ છે બીલું જાણો તેના ફાયદા…

શાસ્ત્રોમાં બીલીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેમાં આવતાં બીલીપત્ર શિવજીને અતિપ્રિય હોય છે. પણ તેમાં આવતું ફળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આપણે બીજાં ફળોના ગુણ વિશે જાણીએ છીએ, તેની અંદર કેટલાં પોષકતત્વો હોય છે તે વિશે પણ દરેક જગ્યાએ…
Read More...

ભોજનની સાથે પાપડ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે લાભ, આ બીમારીથી મળશે રાહત જાણો તેના ફાયદા

આપણા દેશમાં ખાસ કરીને ઘણી જગ્યાએ ભોજનની સાથે પાપડ ખાવાની પરંપરા છે. પરંતુ સૌથી વધારે પાપડ રાજસ્થાનમાં ખાવામાં આવે છે. જોકે દેશમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા પાપડ ગુજરાત રાજ્યના છે. દેશભરમાં લગ્ન પ્રસંગ કે તહેવાર પર અલગ વાનગીઓની સાથે પાપડ…
Read More...