શિયાળામાં રોજ એક મુઠી શેકેલા ચણા ખાવાથી થશે અધધધ ફાયદાઓ, માની નહી શકો તેટલો થશે લાભ, જાણો અને શેર…

શિયાળામાં લોકો શેકેલી મગફળી અને મકાઈ ખાવાની મજા લે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને સુગર નિયંત્રણવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ઓછી ચરબી હોવા ઉપરાંત,…
Read More...

સુરતની યુવતીને પરિવારની જાણ બહાર મુંબઈનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં, 15 દિવસમાં જ આંખ…

સુરત શહેરની એક યુવતીને મુંબઈના યુવક સાથે પરિવારની જાણ બહાર લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના 15 દિવસમાં જ યુવક આ યુવતીને દહેજ માટે ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે યુવતીની સાસુ…
Read More...

લંડનથી પતિનો સુરત પોલીસને ફોન આવતા મચી અફડાતફડી, ‘મારી પત્નીને બચાવી લો, તાપી બ્રિજ પર ઉભી છે’

પારિવારિક કારણોથી કંટાળીને સુરત (Surat)ના અડાજણ (Adajan)માં રહેતી પરિણીતા બ્રિજ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાંથી લંડન (London) રહેતા પતિ (Hasband)ને વીડિયો કોલ (Video call) કરી પોતે આત્મહત્યા (Suicide) માટે આવી હોવાનું જણાવી ફોન કાપી નાંખતાં ડરી…
Read More...

લોકડાઉનમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન જતાં અમદાવાદમાં કંપનીના માલિકે સાતમા માળેથી લગાવી મોતની…

લોકડાઉન કારણે ધંધા વ્યવસાયમાં નુકસાન જવાથી લોકો આત્મહત્યા કરવાનું અંતિમ પગલું ભરતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ખાનગી કંપનીના ડિરેક્ટરે વ્યાપારમાં નુકસાન થતાં ડિપ્રેશન રહેતાં મોતની છલાંગ લગાવી જીવન…
Read More...

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી મુસીબત, પોસ્ટ કોવિડ પછી ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો, 10…

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 80 ટકા જેટલાં બેડ ખાલી પડ્યાં છે, ત્યારે રાજ્યમાં કોરોનાની બીમારીને હરાવીને સાજા થયેલા દર્દીઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર…
Read More...

પાગલની સેવા એજ પ્રભુસેવા માનનાર સુરતના પરેશભાઈ ડાંખરા

ઘરમાં એક વ્યક્તિ અસ્થિર મગજની હોય તો પરિવારજનોને બોજ લાગે અને તેનો ઉછેર કરવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે વરાછાના હીરાદલાલ પરેશભાઈ ડાંખરા ગાંડાઓની સેવાને સર્વસ્વ માને છે. પરેશભાઈ સાથે 20 જેટલી અસ્થિર મગજની વ્યકિતઓ રહે છે. ડાંખરાદંપતી માટે…
Read More...

ગુજરાતની નારીશક્તિ: રાજકોટની આસપાસ આવેલા સાવજોની રાત-દિવસ દેખરેખ રાખે છે 3 મહિલા અધિકારી, રાત્રે 2…

રાજકોટની આસપાસના વિસ્તારોમાં સિંહના ત્રણ ગ્રુપ આવી પહોંચ્યા છે, ત્રણ મહિલા અધિકારી- હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી અને વિલાસબેન અંટાળા 17 સાવજો લોકોથી દૂર રહે અને સિંહને પણ ઊની આંચ ન આવે એ માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યાં છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં આજે કોરોના (Gujarat Corona Update)નાં વધુ 958 કેસ નોંધાયા છે. જ્યારે 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આજે 1309 દર્દીઓ સાજા થયા હતા. ગુજરાતમાં કોરોના (Covid 19)નાં કુલ 2,38,205 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે 4254 દર્દીઓનાં મોત નિપજ્યા છે.…
Read More...

પેટમાં ગરબડ કે ગેસ થાય છે? અસહ્ય બળતરા થાય છે ? તો અપનાવો આ ઘરેલું ઉપચાર અચૂક મળશે રાહત

આજ કાલ અબાલવૃદ્ધ સૌ કોઈની ખાવાની ટેવ અને હાઈબ્રિડ ભોજનને કારણે ગેસની સમસ્યા પેટનો દુખાવો એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ગેસથી બચવા કેટલાક ઘરેલું ઉપચાર અને ગેસ કેમ થાય છે તે વિશેની થોડીક હેલ્થ ટીપ્સ જોઈ લઈએ. કેમ થાય છે ગેસ? જેમ કે…
Read More...

તમારી આટલી સમસ્યાઓનો ખાતમો કરી દેશે આ 20 દેશી ઉપચાર, જાણો અને શેર કરો

આપણી કેટલીક ભૂલો અને ખોટી જીવનશૈલીના કારણે આપણે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના શિકાર થઈએ છીએ. જેના માટે વારંવાર ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ગળવી એ લાંબા ગાળે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ નિયમિતતા ન હોવાને કારણે પણ…
Read More...