અમર બની શકાય દેહદાન કરીને.

દેહદાન કરી ને પણ અમર બની શકાય છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે.આપણે આપણા…
Read More...

સુરતમાં લગ્નમાં જાગૃતિનો પ્રયાસ: નવ દંપતિએ લગ્નની ભેટ કેન્સર પીડિતોને આપી અનોખુ ઉદાહરણ પુર પાડયું

સુરતઃ ઘોડદોડરોડ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં નવદંપતિએ એક અલગ જ પ્રથા પાડી. વરરાજા દીપ દેસાઇએ સંગીત, મહેંદી, લગ્ન અને રિસેપ્શનમાં મળેલા બધા જ પૈસા પોતાના પપ્પાનાં નામ પર શરૂં કરેલા તેજસ કેન્સર ફાઉન્ડેશનના પહેલા ડોનેશન તરીકે જમા કરાવ્યા…
Read More...

ઈલેક્ટ્રીક કરંટ(શોક) લાગે ત્યારે શું કરવું?

વરસાદમાં જ નહીં પણ દિવાલો પર ભેજ રહેવાના કારણે કે ડેમેજ વાયરિંગના કારણે પણ કરંટ લાગવાની સંભાવના વધે છે. ભોપાલના આસ્થા મલ્ટી સ્પેશ્યલિટી સેન્ટરમાં સીનિયર ફિઝિશ્યિન ડૉ.રતન વૈશ્ય કહે છે કે જો કરંટ લાગવાના કારણે હાર્ટબીટ રોકાઇ જાય તો પીડિતને…
Read More...

“હર હર સમાજ, ઘર ઘર સમાજ” …. સાઈકલયાત્રાથી માહોલ‌ જામ્યો..

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ ત્રણેય‌ પાંખોએ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવનું અદકેરુ અને ઈનોવેટિવ આમંત્રણ સાઈકલ યાત્રા દ્વારા આપ્યું…
Read More...

આ કારણોથી તમારું લાઈટ બિલ આવી શકે છે વધારે

ગરમી આવતાંની સાથે વીજળીનું બિલ વધી જાય છે. અનેક એવા કારણો હોઇ શકે છે જેને તમે જાણતાં નહીં હોવ. વીજળીનું મીટર યોગ્ય રીડિંગ બતાવી રહ્યું છે કે નહીં, તેની ખાતરી કરવી જરૂરી છે. આજે અમે આપને આવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ. જો 1000…
Read More...

ફૂલ જેવા બાળકોને રેઢા મૂકતા મા બાપને દિલથી પત્ર

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે.આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે…
Read More...

આણંદમાં યોજાયા અનોખા લગ્ન, જાનમાં 150 વિક્લાંગ બાળકો અને ઘરડાઘરના વૃદ્ધોને ભોજન કરાવીને અનોખુ ઉદાહરણ…

ચરોતરમાં આણંદ શહેરમાં અનોખા લગ્ન યોજાયા હતા.આણંદ નગરપાલિકાના કાઉન્સિલર જનક પટેલે પુત્રની જાનમાં કંઇક હટકે કરવા જાનૈયા તરીકે 150 વિકલાંગ બાળકો અને ઘરડા ઘરના વૃધ્ધોને સામેલ કરીને તેઓને લગ્નની મજા માણવાનો અવસર પૂરો પાડયો હતો.તેમજ જાનૈયાઓની…
Read More...

અમરેલીનાં સેવાભાવી યુવક રાકેશ નાકરાણીએ જન્મદિને અંગદાન કરવાનો સંકલ્પ પત્ર ભર્યો

સમગ્ર દુનિયામાં અત્યારે હજારો માણસો પોતાના શરીરનાં અવયવો જેવા કે કીડની, હૃદય, ફેફસા, લીવર તથા આંખોની બિમારીથી પીડાય છે. આમાં વધારે પડતા દર્દીઓ ભારતમાં છે. જો તેઓને જે અવયવની બિમારી હોય અને જે અવયવની બિમારી હોય અને અવયવ તેને બીજા કોઈ…
Read More...

ટંકારા: ટ્રેક્ટરનું ટાયર બદલતા પટેલ પિતા-પુત્રને આઇશરે ઠોકર મારતા મોત, પરિવારમાં આક્રંદ

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ધ્રુવનગર ગામે આજે આઇશરે ટ્રેક્ટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ટ્રેક્ટર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને…
Read More...

અનંતયાત્રાએ નીકળેલી 9 વર્ષિય યાત્રીએ બે વ્યક્તિના જીવનમાં રોશની કરી

કતારગામમાં 9 વર્ષની દીકરીનાં નિધન બાદ નેત્રદાનનો પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો છે. અનંત યાત્રાએ નીકળેલી કતારગામની ‘યાત્રી' બે લોકોને આંખોનું દામ કરી માનવસેવા સાથે પોતાની સુવાસભરી યાદ છોડી ગઈ છે.કુટુંબીજનોએ નેત્રદાન કરવા નિર્ણય લીધો…
Read More...
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close