પટેલ સમાજના “પંચરત્ન”ને સન્માન પુષ્પ અર્પણ કરતી “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS”

KDVS દ્વારા ૨૫૦થી વધુ સરકારી નોકરીયાતોના લિસ્ટમાં “પોલીસ ઈન્સ્પેકટર” રૂપી પંચરત્ન ઉમેરાયા   તા.૨૧,રાજકોટ: તાજેતરમાં ગુજરાત સરકારના પોલીસ વિભાગના “પોલીસ ઈન્સ્પેકટર-PI”નું પરીણામ આવ્યું તેમાં સૌરાષ્ટ્રના અનેક વિધ્યાર્થીઓ પાસ થયા હતા જેમાં સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજના યુવાઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે માર્ગદર્શન આપતી સંસ્થા “શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ -KDVS”ના પાંચ વિધ્યાર્થીઓ “પંચરત્ન” રૂપમાં ઝળકયા હતા. […]

ગુજરાતમાં કેનિંગ સેન્ટર શરૂ કરનાર પ્રથમ મહિલા જલ્પાબેન પટેલ સફળતાની કહાની

હું ગુજરાતમાં ખાનગી ધોરણે કેનિંગ સેન્ટર શરૂ કરનાર ગુજરાતની પહેલી મહિલા ઉધોગ સાહસિક હોવાનો શ્રેય ધરાવું છું.જોકે આ શ્રેય મને રાતોરાત મળ્યો નથી. મારી રાત દિવસની મહેનતનું આ પરિણામ છે. જિંદગીને વિશેષ રીતે જીવવાનું નક્કી કર્યું મારા વ્યવસાયની વાત કરવા માટે ભૂતકાળમાં પાછા ફરવું પડશે. મારા લગ્ન ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલના પરિવારમાં થયા છે. મારા […]

પાકિસ્તાને ઘાયલ જવાનનું અપહરણ કરી ગળું કાપ્યું, બાદમાં ગોળી મારી અને બોર્ડર પર ફેંકી દીધો મૃતદેહ

સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં મંગળવારે શહીદ થયેલાં BSF જવાન નરેન્દ્ર સિંહને (51) પાકિસ્તાની જવાનોએ 9 કલાક સુધી તડપાવ્યાં હતા. તેમનો મૃતદેહ ઘણી જ ખરાબ હાલતમાં મળ્યો હતો. જવાન નરેન્દ્ર સિંહનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. એક પગ કપાયેલો હતો, આંખ કાઢવામાં આવી હતી. પીઠ પર કરંટ લાગવાથી બળી ગયેલાના નિશાનહતા. શહીદના શરીર પર ત્રણ ગોળીઓ […]

આ ગામની સરકારી શાળા બની ગુજરાતની સૌથી સ્વચ્છ સ્કૂલ, દિલ્હી ખાતે મળ્યો નેશનલ એવોર્ડ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનાં ઇટોલી ગામની સરકારી પ્રાથમિક શાળાને કેન્દ્ર સરકારનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતની એક માત્ર શાળાને સ્વચ્છતાનો નેશનલ કક્ષાનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્રનાં માનવ સંશાધન અને વિકાસ મંત્રીનાં હસ્તે દીલ્હી ખાતે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર ગામ તથા શાળામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇટોલીની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો […]

સુરતી એન્જિનિયરનું વિદેશી પક્ષીઘરઃ દેશ-વિદેશમાં ફરી એકઠાં કર્યા રેર બર્ડ

સુરતઃ એક નવયુવાન એન્જિનિયરે પોતાનું અનોખું વિદેશી પક્ષીઘર બનાવી પક્ષીપ્રેમને ઉજાગર કર્યો છે. આ પક્ષીઘરમાં અનેક વિદેશી પક્ષીઓની કલબલાટ સાંભળવા લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. સુરતના છેવાડાના વિસ્તાર વરીયાવ રોડ પર આવેલા મિત્રની વાડીના નામે ઓળખતા આ પક્ષીઘરમાં રંગબેરંગી પક્ષીઓ પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દુર સુરતમાં પાંખો ફફડાવતા જોવું પણ એક અનેરો આનંદ લાગે […]

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે.

દીકરી જ્યારે પધારે, ઘર નંદનવન બની જાય છે. સમજણનો સેતુ, માનવીને મહાન બનાવી જાય છે. આમ તો હું જોબ પર જતો હોવ છું, ત્યારે મારે રોજ સવાર-સાંજ યોગીચોક સાવલિયા સર્કલથી પસાર થવું પડે છે. ગઈકાલે હું મારી જોબ પરથી ઘરે રહ્યો હતો, મારી બાઇક રાબેતા મુજબ આમ્રકુંજ સોસાયટી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યાંજ અચાનક […]

મહિનાઓનાં કામ ઇઝરાયલના પાવરફુલ મશીનો 1 દિવસમાં કરી નાખે છે

વર્તમાન સમયમાં ઘણા દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઈઝરાયલે આધુનિક ટેક્નોલોજીથી ન માત્ર ખેતી સંબંધિત સમસ્યાઓ ખતમ કરી છે, પરંતુ દુનિયાની સામે ખેતીની ફાયદાનો સોદો બનાવવાના ઉદાહરણ રાખ્યા છે. ઈઝરાયલે ન માત્ર રણ પ્રદેશમાં લીલોતરી ભરી પરંતુ પોતાની ટેક્નોલોજીને બીજા દેશ સુધી પણ પહોંચાડી. ખેતી માટે ઈઝરાયલે બાગ-બગીચા અને વૃક્ષોને એક જગ્યાએથી બીજી […]

ઘેર-ઘેર ફરી ફિનાઈલ વેચીને સ્વનિર્ભર બનનાર અવંતિકા પટેલની કહાણી

હું કલોલ પાસે આવેલા સઈજગામમાં રહીને પણ દર મહિને 20 હજારની કમાણી કરી રહી છું. મારા પતિનો પગાર 15 હજાર છે જયારે મારી કમાણી 20 હજાર એટલે 5 હજાર વધુ છે.આ કમાણીની સરખાણી કરી હું મારા પતિ કરતા ચઢિયાતી છું એવું સાબિત કરવા માગતી નથી. હું સ્પષ્ટ કરી દઉં કે મારા પતિ ચેતનના સપોર્ટ વગર […]

સિંધવ મીઠાના ગજબના ફાયદા જાણો અને આજેજ ઉપયોગ શરુ કરો

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. આને અંગેજીમાં રૉક સૉલ્ટ (ખડક મીઠું), હિન્દીમાં સેંધા નમક(सेंधा नमक), લાહોરી નમક(लाहौरी नमक) કહે છે. ખનિજ શાસ્ત્રમાં આ ખનિજને હેલાઈટ (Halite) કહે છે. રાસાયણ શાસ્ત્રમાં આને સોડિયમ ક્લોરાઈડ (NaCl) કહે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પથ્થર […]

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રમેશભાઈ રામાણીએ લીધી પ્રતિજ્ઞા

રાજકોટ ભાજપના આગેવાને અનોખો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના આગેવાન રમેશ રામાણીએ ભાજપ સામે જ બાયો ચડાવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂ.40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કારનો ઉપયોગ ન કરી સાઇકલનો ઉપયોગ કરવા પ્રતિજ્ઞા લીધી છે. સાઇકલ ચલાવીને ભાજપના નેતાઓની આંખ ઉઘાડવા આ નિર્ણય કર્યો રમેશ રામાણી પોતે દરરોજ 3 કિલોમીટર સાઇકલ ચલાવે છે […]