મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળેશે.

`મા’ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે. `મા’ યોજના અને પીએમજેએવાય હેઠળ એનેક્ષર-1માં દર્શાવેલી 195 પ્રોસિઝરને હાલમાં સરકાર અનામત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો […]

SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં સંસ્થાપક ગુરુવર્ય પ.પૂ.બાપજી દેવનંદનદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા

SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજી (પ. પૂ. દેવનંદનદાસજી સ્વામી) 87 વર્ષની વયે મનુષ્યદેહનો ત્યાગ કરી તા. 22/08/2019 ના રોજ રાત્રે 10:10.વાગ્યે અંતર્ધ્યાન થયા. છેલ્લા કેટલાક સમયથી વાસણા મંદિર મુકામે પ.પૂ.બાપજીની સારવાર ચાલી રહી હતી. આ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઈ.સ. 1956, 3 ઓગષ્ટના રોજ ભાગવદી દીક્ષા ગ્રહણ કરી હતી પ.પૂ.બાપજી […]

પુણેના વૈજ્ઞાનિકે વિકસાવી દેશી પદ્ધતિ જેનાથી પહેલાં જ કેન્સર સેલ્સને ડિટેક્ટ કરી શકાશે

કેન્સરની સારવાર કરવામાં સૌથી મોટો ભાર ખિસ્સા પર પડે છે. સાધારણ અને મધ્યમ વર્ગના લોકો પર કેન્સરની સારવાર કરવામાં અનેકગણું ભારણ વધી જાય છે. પરંતુ હોસ્પિટલના મસમોટા બિલથી હવે છૂટકારો મળશે. માત્ર 15 હજાર રૂપિયામાં જ ટેસ્ટ કરીને સમયસર કેન્સરની તપાસ કરી શકાશે. કેન્સરની સારવાર માટે વધારે પૈસા ખર્ચ ન થાય અને દર્દીને પીડા ન […]

એક બુદ્ધિમાન રાજાને એક પગ અને એક આંખ નહોતી, તેણે ચિત્રકારોને કહ્યું કે મારી સુંદર તસવીર બનાવો, બધા ચિત્રકારોએ વિચાર્યુ – એક કાણા-લંગડાની સુંદર તસવીર કેવી રીતે બનશે?, પરંતુ એક ચાલાક ચિત્રકારે બનાવી એવી તસવીર કે બધા રહી ગયા દંગ

પ્રાચીન સમયમાં કોઈ રાજ્યમાં એક રાજા હતો. રાજા ખૂબ બુદ્ધિમાન હતો, પરંતુ તેનો એક પગ અને એક આંખ નહોતી. રાજાની બુદ્ધિમાની અને યોજનાઓના કારણે તેની પ્રજા ખૂબ ખુશ હતી. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે પોતાની તસવીર બનાવવામાં આવે. રાજાએ દેશ-વિદેશના સૈકડો ચિત્રકારોને બોલાવ્યા. મોટા-મોટા ચિત્રકાર દરબારમાં આવ્યા. રાજાએ બધાને હાથ જોડીને નિવેદન કર્યુ કે […]

સ્વામી વિવેકાનંદે શરૂ કર્યુ હતુ પોતાના ગુરુના નામથી રામકૃષ્ણ મિશન, તેમણે જણાવ્યુ છે કેવી રીતે આપણી યાદશક્તિ થઈ શકે છે તેજ. જાણો.

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના થયો હતો. તેમણે રામકૃષ્ણ પરમહંસની વાતોથી પ્રભાવિત થઈને સંન્યાસ ધારણ કર્યુ હતુ. વિવેકાનંદે પોતાના ગુરુની યાદમાં રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી હતી. સ્વામીજીએ યુવાઓ માટે અનેક એવા સૂત્રો જણાવ્યા છે, જેનું પાલન કરવા પર નિષ્ફળતાથી બચી શકાય છે. અહીં જાણો વિવેકાનંદની કેટલીક ખાસ વાતો. – સારી યાદશક્તિ અને અભ્યાસ કરેલી […]

જીવલેણ બીમારીથી પીડાતો વડોદરાનો 10 વર્ષનો બાળક બન્યો એક દિવસનો પીઆઇ, સંસ્થા અને પોલીસે મળીને ઇચ્છા પૂર્ણ કરી

વડોદરા શહેરનો 10 વર્ષનો લખન જીવલેણ બીમારીથી પીડાય છે. અને લખનની બાળપણની પીઆઇ બનવાની ઇચ્છા હતી. મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી લખનની પીઆઇ બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી. વડોદરા શહેરના જે.પી. પોલીસ મથકમાં લખન એક દિવસનો પી.આઇ. બન્યો હતો. સવારે ઓફિસમાં સમયસર આવી પહોંચેલા એક દિવસના પી.આઇ.ને પોલીસ જવાનોએ સલામી આપી હતી. બાળ […]

વડોદરાની પ્રજાએ અમને ખુબ જ સહકાર આપ્યો પણ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે, હવે સરકાર કંઇક કરે તેવી આશાઃ શહીદની પત્ની

વડોદરાનો બીએસએફનો જવાન સંજય સાધુ આસામ બોર્ડર પર પશુ તસ્કરી દરમિયાન પાણીમાં પડી જતા શહીદ થતાં આજે તેના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતી હતી. અંજનાને તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ બાળકોના ભવિષ્યની ચિંતા છે. અંજના સાધુએ જણાવ્યું હતું કે, દેશ માટે મારા […]

કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. પ્રોફેસરે એક વાસણમાં પાણી લઈને તેમાં એક દેડકો નાખી દીધો, તેના પછી તે વાસણને આગ પર મૂકી દીધુ, પાણી ગરમ થયા પછી દેડકાનું શું થયુ, પ્રોફેસરે આવું કેમ કર્યુ? જાણો

કોઈ કોલેજમાં ફિલોસોફીના એક પ્રોફેસર અભ્યાસ કરાવતા હતા. તે જુદી-જુદી રીતે સ્ટૂડન્ટ્સને લાઇફની નાની-નાની વાતો સમજાવવાના પ્રયાસ કરતા હતા. એક દિવસ પ્રોફેસરે પોતાના બધા સ્ટૂડન્ટને બોલાવ્યા અને કહ્યુ કે – આજે હું તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજાવી રહ્યો છું. બધા સ્ટૂડન્ટ્સ ધ્યાનથી પ્રોફેસરની વાતો સાંભળવા લાગ્યા. પ્રોફેસરે પાણીથી ભરેલુ એક વાસણ લીધુ અને […]

અમદાવાદની 18 વર્ષીય લીઝા દુધિયા 30 દેશોની બ્યુટી ગર્લ્સને પાછળ રાખીને ‘મિસ ટીન અર્થ ક્વીન’ બની

અમેરિકામાં લાસ વેગાસ ખાતે 16 વર્ષથી લઈને 18 વર્ષની એજ ધરાવતી ગર્લ્સ વચ્ચે ‘મિસ અર્થ કોમ્પિટિશન’નું આયોજન કરવામાં આવ્યું. ગર્વની વાત તો એ છે કે આ સ્પર્ધામાં અમદાવાદ શહેરની 18 વર્ષીય લીઝા દુધિયા એ 30 જેટલા દેશોની બ્યુટી ક્વીન ગર્લ્સને પાછળ રાખી ‘મિસ અર્થ ક્વીન’નું ટાઈટલ અને ક્રાઉન પોતાના નામે કર્યું છે. ‘પ્રેક્ટિસ માટે હું […]

પાકિસ્તાનીઓના 50-100ના ટોળા સામે એકલો ભારતીય ભડવીર ઉભો રહી ગયો અને ભારતના સમર્થનમાં લગાવ્યા નારા

કાશ્મીર મામલે દંભી પાકિસ્તાનીઓના પેટમાં એવી ફાળ પડી છે કે આઇએસઆઇ હવે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને ત્યાનું ખાઇને ત્યાં જ થૂંકતા પાકિસ્તાનીઓને પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવી રહી છે. લંડનથી લઇને અમુક કહેવાતા મોટા શહેરોમાં પ્રદર્શનો કરાવીને ઈમરાન લોકોનું ધ્યાન ખેંચવા માગે છે. આવા જ એક ભારત વિરોધી પ્રદર્શનની ઝલક કેનેડાના ટોરન્ટો શહેરમાં […]