અમદાવાદ ટ્રાફિક પોલીસના બે ચહેરા, એક ટ્રાફિક નિયમનો ભંગ કરાવે છે, તો બીજો 1000 રૂપિયાનો મેમો ફટકારે છે
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના અનેક કિસ્સાઓ સામે આવે છે. ટ્રાફિક નિયમનું પાલન ન કરવા પર ટ્રાફિક પોલીસ દ્વારા મોટો દંડ પણ વસૂલાતો હોય છે. હેલ્મેટ વગર, સીટ બેલ્ટ ન લગાવવા પર સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર અલગ-અલગ દંડની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ ગઇકાલની એક ઘટના બાદ લાગે છે કે, શહેર ટ્રાફિક પોલીસ […]