સુરતના બિલ્ડરે તણાવમાં આવી ફાર્મ હાઉસમાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી

સુરત શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપના સાથે સંકળાયેલા અને એન્ટેલિયા ડ્રિમ, ડ્રિમ હોમ, ડ્રિમ હાઉસ, ડ્રિમ હેરિટેજ જેવા હાઈફાઈ પ્રોજેક્ટ હાથ ધરનાર 44 વર્ષના હરેશ રવાણી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા, આજે સાંજે કામરેજ પાસેના જોય એન જોય ખાતેના ફાર્મ હાઉસમાં ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું, બિલ્ડર જગતમાં ખળભળાટ મચી […]

રાજ્યભરમાંથી બાળકો ઉઠાવી ભીખ મગાવવાના રેકેટનો પર્દાફાશ, એક બાળકી રૂ. 10 હજારથી 50 હજારમાં વેચતા હતા

રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં 4 બાળકોના ડીએનએ મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. બે બાળકીઓનું સુરતથી અપહરણ […]

એક રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજ તો હતો. એક દિવસ તેને પોતાના મહાવતને પગ નીચે કચડીને મારી નાખ્યો. રાજાએ બીજો મહાવત નિમ્યો, હાથીએ તેને પણ કચડી નાખ્યો. જાણો પછી શું થયું.

લોકકથા પ્રમાણે રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજી શકતો હતો. રાજાને તે હાથી ખૂબ જ પ્રિય હતો, એટલા માટે તેની ખાસ દેખભાળ કરવામાં આવતી હતી. જે જગ્યાએ હાથીને રાખવામાં આવતો હતો, તેની પાસે જ ચોરોએ પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ચોર રોજ રાત્રે ત્યાં […]

મોરબીનાં 60 વર્ષિય નિર્મલાબેન જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં

‘કદમ જેના અસ્થિર તેને રસ્તો નથી જડતો ને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો’ મોરબી જીલ્લાના વૃદ્ધા આજના યુવાનો માટે તેમજ વયોવૃદ્ધ માટે એક પ્રેરણા બન્યા છે. કારણકે 60 વર્ષની ઉંમરનાં વૃદ્ધાએ તરણ સ્પર્ધામાં એક બે નહિ પરંતુ ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. નિર્મલાબેને ત્રણ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને અનોખો રેકોર્ડ […]

ગુજરાત સરકારે જાહેર કર્યા નવા ટ્રાફિક નિયમો, દંડની રકમમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવા નિયમો અને દંડ ?

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે […]

ઉનાનાં મહિલા તબીબ કૃપા દેસાઈએ KBCમાં જીત્યા 25 લાખ રૂપિયા, આજે પ્રસારિત થશે એપિસોડ

ઉનાનાં મહિલા તબીબ કૃપા દેસાઈ કોન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર 14 પ્રશ્નોના સાચા જવાબ આપી વિજેતા બન્યા છે. કૃપા મહેતા આજે પ્રસારિત થનાર એપિસોડમાં જોવા મળશે. હાઇસ્કુલનાં શિક્ષક મેહુલભાઇ દેશાઇ, શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન દેશાઇની દિકરી અને દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા ડૉકટર કૃપા દેશાઇ કોન બનેગા કરોડ પતિની સીઝન 10માં સિલેકટ […]

કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને હેલ્મેટ પર પર લાયસન્સ, RC બુક, PUC અને વીમાની કોપી લગાવી દીધી, યુવાન લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

આગામી દિવસોમાં ગુજરાતમાં કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મે હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે. બુલેટ લઇને નિકળતો […]

સુરતમાં રૂપિયાની માંગ સાથે કિન્નરોના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવજાત બાળકના પિતાનું સારવાર દરમિયાન થયું મોત

સુરતમાં ચારેક દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત હાલ નાજુક હતી ચારેક દિવસની […]

લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો શું છે કાયદો

RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને દરેક શહેરના શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. […]

એક રાજાની પાસે સુંદર બકરો હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે. જાણો પછી શું થયું?

લોકકથા પ્રમાણે એક રાજાની પાસે સુંદર બકરો હતો. તે તેને ખૂબ જ પ્રિય હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે. ઘોષણા કર્યા પછી તે નગરના ઘણા […]