ભાજપના ઉમેદવારની રેલીમાં જોડાનારા કાર્યકરોને હેલ્મેટનો કાયદો ન નડ્યો, ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન કર્યા

હેલ્મેટ ન પહેરનારા નાગરિક પાસેથી ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે હાલમાં રૂ.100 વસૂલે છે જ્યારે નવા નિયમ મુજબ 500 વસૂલવાનો કાયદો બનાવાયો છે. પરંતુ ખુદ ભાજપના અમરાઈવાડી ઉમેદવાર જગદીશ પટેલની ભાઈપુરા વિસ્તારમાં યોજાયેલી રેલીમાં જોડાનારા એકપણ કાર્યકરોને હેલ્મેટ પહેરવાનો કાયદો નડ્યો નહીં. ટ્રાફિક પોલીસે પણ આંખ આડા કાન કર્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન […]

આત્મહત્યા કરવા 13માં માળેથી કૂદેલી મહિલા નીચે ચાલીને જઈ રહેલા વૃદ્ધ પર પડતા બંનેનાં મોત નિપજ્યાં હતાં.

ખોખરા સર્કલ પાસે આવેલા પરિસ્કાર ફ્લેટમાં શુક્રવારે સવારે એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક યુવતીએ ફ્લેટના 13મા માળેથી નીચે ઝંપલાવતા મોર્નિંગ વોક કરી પાછા ફરી રહેલા એક વૃદ્ધ પર પડી હતી, જેમાં બંનેનાં મોત નિપજ્યાં હતાં. મમતાબેનને લોહીની ઉણપ તેમજ અનિદ્રાની બીમારીનો ભોગ બન્યાં હતાં સુરતમાં રહેતા મમતાબેન હંસરાજભાઈ ભીલાધર (ઉં.વ. 30) 2 ઓક્ટોબરે […]

એક યુવકે સંતને કહ્યુ કે મેં શિક્ષા પૂરી કરી લીધી છે, હું પોતાનું સારું-ખરાબ સમજું છું, તેમ છતાં પણ માતા-પિતા મને રોજ સત્સંગમાં મોકલે છે, જ્યારે હું આટલો જ્ઞાની છું તો મને સત્સંગની શું જરૂર છે? સંતે ત્રણ દિવસમાં સમજાવ્યો આ પ્રશ્નનો જવાબ

એક યુવક સંત કબીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ગુરુદેવ, મેં મારી શિક્ષાથી પૂરતું જ્ઞાન મેળવી લીધુ છે. હું વિવેકી છું અને પોતાનું સારું-ખરાબ સારી રીતે સમજું છું, પરંતુ તેમ છતા મારા-પિતા મને સતત સત્સંગની સલાહ આપતા રહે છે. જ્યારે હું આટલો જ્ઞાની છું, તો મને રોજ સત્સંગની શું જરૂર છે?’ કબીરે મૌન રહીને આપ્યો […]

ઓસ્ટ્રેલિયાએ ત્રણ જ મહિનામાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યો, જાણો કેવી રીતે? આપણે પણ શીખવું જોઇએ

દેશમાંથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ નાથવા માટે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પર વિચાર ચાલી રહ્યો છે. પ્લાસ્ટિક બેગ એ સૌથી સરળ રીતે મળી જતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. સૌથી વધુ પ્રદૂષણ પણ તેને જ કારણે ફેલાય છે. પાલતુ પ્રાણીઓ પ્લાસ્ટિકની થેલી ખાતા જોવા મળે છે. દરિયામાં આવી થેલીઓ અનેક જીવોનો ભોગ લઈ રહી છે. 130 […]

અમદાવાદના વેજલપુર પોલીસને જાણે કે બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, શંકાસ્પદ કારની તપાસ કરતા મળ્યું કંઇક એવું કે સૌના ઉડી ગયા હોંશ

અમદાવાદના વેજલપુર પોલીસને જાણે કે બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું છે. રોડ પર ઉભેલી કારમાં યુવક નશો કરી રહ્યો હોવાની શંકા જતા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવક કારમાં કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ કરતા મોબાઈલમાં ડેટા મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી વિવેકસિંગ અને તેને લીડ આપનાર અઝહરની […]

CRPFના કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો થયો વાઇરલ, રૂંવાડા ઊભા કરી દેશે એમનું જોશીલું ભાષણ, જુઓ વીડિયો

CRPFમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા ખુશ્બુ ચૌહાણનો વીડિયો ગુરુવારે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણી લો કયા કારણોસર હિટ થયું તેમનું ભાષણ. મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો ગુરુવારે સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ દેશ માટે પોતાની ભાવનાઓ ખાસ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે. ખુશ્બુ ચૌહાણનું ભાષણ ખૂબ જ હિટ […]

સીંગલ યૂઝ પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધના અમલ સાથે પોઝિટિવ મેસેજ, પ્લાસ્ટીક વિક્રેતાએ જ દુકાને બોર્ડ લગાવ્યું, પ્લાસ્ટીક ચમચી, પ્લેટ, વાટકી, સ્ટ્રો વાપરવી નહીં

બુધવારે ગાંધી જયંતીથી પ્લાસ્ટીક મુક્ત ભારતની આરંભાયેલી ઝુંબેશથી મહેસાણા શહેરમાં પ્લાસ્ટીક બેગના બદલે કપડાં અને કાગળની બેગનો ઉપયોગ કરવા સૌ વિચારતા થયા છે. બજારમાં ઘણા ખરા કાપડની થેલી લઇને ખરીદી કરતાં જોવા પણ મળી રહ્યા છે, પણ હજુ પ્લાસ્ટીકનું ચલણ ગ્રાહક સાચવવાની લ્હાયમાં શાક માર્કેટમાં જોવા મળી રહ્યું છે. તો મહેસાણામાં પ્લાસ્ટીક બેગ વિક્રેતાઓમાં પણ […]

કોલેજ નહીં પરંતુ મોત સુધી સાથ નિભાવ્યો: દરિયામાં ડૂબી ગયેલી બે સહેલીઓની અંતિમયાત્રા એક જ સમયે ભેગી થઈ ગઈ

વલસાડના મોટા સુરવાડાના દરિયામાં ભરતીના પાણી ફરી વળતા કોમર્સ કોલેજના 4 કોલેજિયનના ડૂબી જતા મોતને ભેટવાની મંગળવારે ગોઝારી ઘટના બની હતી. દુર્ઘટના બાદ તમામના પોસ્ટમોર્ટમ થયા પછી અંતિમ સંસ્કાર થયા હતા. જેમાં બે કોલેજિયન સહેલીઓની સ્મશાન યાત્રા એક જ સમયે ભેગી થઇ ગયેલી. જેથી આજીવન સાથ નીભાવ્યા બાદ અંતિમ સંસ્કાર સમયે પણ સાથે અગ્નિદાહ અપાતાં […]

સંત એક ઘરે ભીક્ષા માંગવા ગયા, અંદરથી નાની બાળકી આવી અને બોલી – બાબા અમે ગરીબ છીએ, અમારી પાસે આપવા માટે કંઈ નથી, સંતે કહ્યુ – દીકરી ઇન્કાર ન કર, આંગણાની માટી જ આપી દે, શિષ્યે પૂછ્યુ કે ગુરુજી માટી કેમ લીધી?

જો બાળકોને બાળપણથી જ સારી વાતો શીખવશો તો તે મોટા થઈને સારા વ્યક્તિ બનશે અને સારા કામ કરશે, જેનાથી ઘર-પરિવાર અને સમાજનું કલ્યાણ થઈ શકે છે. બાળકોને ખોટી વાતોથી બચાવવું જોઈએ, નહીં તો તે ખોટા કામની તરફ આકર્ષિત થવા લાગે છે. અહીં એક પ્રેરક પ્રસંગથી જાણો બાળકોને સારી વાતો કેવી રીતે સમજાવી શકો છો. પ્રાચીન […]

જોધપુરના ટ્રી મેન રાણારામે છેલ્લા 50 વર્ષમાં 27 હજાર વૃક્ષ વાવ્યાં, વૃક્ષની સંભાળ રાખવા રોજ 3 કિલોમીટર ચાલે છે

પર્યાવરણ પ્રદૂષણને લઈને દુનિયાભરના દેશો ચિંતિત છે. દેશમાં ઘણા લોકો મોટા પોસ્ટર એન સભા યોજીને વૃક્ષ ઉગાડવાનો ઢંઢેરો કરતા હોય છે. તો બીજી તરફ વૃક્ષ વાવવાના ખોટા વાયદા પણ થતા હોય છે. આ બધાની વચ્ચે જોધપુરના રહેવાસી જાહેરાત કર્યા વગર છેલ્લા 50 વર્ષથી વૃક્ષારોપણ કરે છે. 75 વર્ષીય રાણારામ બિશ્નોઈ જોધપુરમાં લોકો ‘ટ્રી મેન’ તરીકે […]