અમદાવાદની સહિત રાજ્યભરમાં વનસ્પતિ ઘી, દૂધનો પાઉડર અને ખાંડમાંથી નકલી માવો બનાવતી 45 ફેક્ટરીઓ ઝડપાઈ
અગાઉ મીઠી બરફીના નામે ટેલ્કમ પાઉડરમાંથી બનતા માવાની બે ફેક્ટરીઓ પકડાયાં બાદ આજે રાજ્યના ફૂડ અને ડ્રગ કમિશનરે પાડેલાં દરોડામાં 45 નકલી માવો બનાવતી ફેક્ટરીઓ પકડાઇ છે. ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સૂરત, ભાવનગર વગેરે સ્થળોએ પાડેલાં દરોડામાં માવાને બદલે ભેળસેળવાળી નકલી લુગદી બનાવાતી હોવાનું જાણવામાં આવ્યું હતું. અખાદ્ય એવો ટેલ્કમ પાઉડર હોવાનું જણાયું […]