આ શાળામાં દોઢ વર્ષથી રોજ પહોંચે છે મોર, બાળકો સાથે કરે છે અભ્યાસ, જાણો બીજૂ શું કરે છે?
રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે. ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે. પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં મોર શાળા શરૂ થવાના બેલથી પ્રવેશ અને છૂટવાનો બેલ […]