કોરોના વાયરસ સામે લડવા સુરતમાં 72 કલાકની અંદર 250 બેડની હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના દર્દીઓને જોતા સુરતમાં શનિવારે હંગામી ધોરણે નવી હોસ્પિટલ બનાવવાનું કામ શરુ કરાયું હતું. ત્યારે 72 કલાકની અંદર 250 બેડવાળી આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની હવે સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલ એક તૈયાર બિલ્ડીંગમાં જ શરૂ કરવામાં આવી હતી. આ પહેલા 21મી માર્ચે રાજ્યના […]