સુરત: સાડી ઉપર ટીકી અને સ્ટોન ચોંટાડવાનું કામ કરતી 23 વર્ષીય પરિણીતા માત્ર 25 રૂપિયાનું કામ લેવા ગઇ અને શેઠે પીંખી નાંખી

ગુજરાત (Gujarat)માં હવસના ભૂખ્યા નરાધમોને જાણે કાયદાનો કોઇ ડર જ રહ્યો ન હોય તેમ છાસવારે બળાત્કાર અને છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે અમરોલી (Amroli) છાપરાભાઠા રોડ ઉપર એક સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં સાડી ઉપર ટીકીનું કામ લેવા આવેલી 23 વર્ષીય પરિણીતા ઉપર શેઠે ગોડાઉનમાં દુષ્કર્મ (Rape Case) આચર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ સૂત્રોએ […]

સરકારી નોકરીની રાહ જોતા સુરતના યુવકની નોકરી ‘ભ્રષ્ટ બાબુઓ’ ખાઈ ગયા! પરીક્ષામાં પહેલો નંબર છતાં ચોથા નંબરના યુવકને અપાઈ નોકરી?

દરેક યુવકને ભણીગણીને સરકારી નોકરી અને તેમાં પણ સારા પગારે નોકરી (Government Job) કરવાની ઈચ્છા હોય. જો કે, સરકારી નોકરી મેળવવા માટે સુરતના યુવકે ઘણો સંઘર્ષ કરીને પરીક્ષા આપી અને પ્રથમ નંબર પણ લાગ્યો હતો. જોકે, ભ્રષ્ટ અધિકારી (Corrupt officer) અને લાગવક ધરાવતા અધિકારીએ પરીક્ષામાં પ્રથમ આવેલા યુવકની નોકરી ચોથા ક્રમમાં પાસ થનારા યુવકને આપી […]

રાજ્યમાં બર્ડફ્લૂનો કહેર: અત્યાર સુધીમાં 130 પક્ષીનાં મોત, જૂનાગઢમાં ઉડતા કાગડા ટપોટપ નીચે પડી મોતને ભેટ્યાં, માંગરોળમાં 70, રાજપીપળામાં 6 કાગડાઓના મોત

રાજ્યમાં બર્ડફ્લૂનો કેર આગળ વધી રહ્યો છે. શનિવારે રાજ્યમાં કુલ 130 પક્ષીના મોત થયાં હતાં. માંગરોળ હાઈવે પરથી 70 કાગળા, જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં મોત થયાં હતાં. તેવી જ રીતે રાજપીપળામાં 6 કાગડાના શંકાસ્પદ મોત થયાં છે. ઉડતા કાગડા નીચે પડતા અને મરી જતા અંજાર તાલુકાના ભીમાસર ગામમાં એક કૂવામાંથી 45 […]

ગળાની ખરાશને ન કરશો ઈગ્નોરઃ હોઈ શકે છે આ મોટી બીમારીનો સંકેત, લક્ષણો સમજો અને કરો અસરકરાક ઘરેલૂ ઉપાયો

કોરોના મહામારીના સમયમાં લોકો પોતાની હેલ્થને લઈને વધારે ચિંતિત રહે છે. આ સમયે શરદી, ખાંસી અને તકલીફનો ડર રહે છે. જો કે અનેક વાર આવું સીઝનના ફેરફાર અને અન્ય કારણોના લીઘે પણ બને છે. આવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ ગળામાં થતી ખરાશનું. તેને ઈગ્નોર ન કરો કારણ કે તે કેન્સર જેવી મોટી બીમારીનો ખતરો પણ […]

શિયાળામાં આ 5 વસ્તુઓ અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને એલર્જીથી બચાવશે, બધાં માટે છે લાભકારી

શિયાળો આવતાં જ અસ્થમાના દર્દીઓની સમસ્યા વધી જાય છે. જેમ-જેમ ઠંડી વધતી જાય છે, તેમ-તેમ આ સમસ્યા વધતી જાય છે. શિયાળામાં ધૂળ અને ધૂમાડાની સમસ્યાને કારણે મોટા શહેરોમાં એર પોલ્યુશન સતત વધી રહ્યું છે. જેના કારણે અસ્થમા, બ્રોન્કાઈટિસ, સાયનસ અને સિઝનલ એલર્જીની સમસ્યા ઘણાં લોકોને થઈ રહી છે. એવામાં જો કે કેટલીક વસ્તુઓના નુસખા અજમાવી […]

શું તમે પણ મંચુરિયનમાં ઉમેરો આ વસ્તુ તો ચેતી જજો! કેન્સર સહિતની ગંભીર બીમારીઓને આપી રહ્યા છો આમંત્રણ

ખોરાકનો સ્વાદ માણવા માટે લોકો શું નથી કરતા, પરંતુ જો આ 2 મિનિટનો સ્વાદ તમને મોતના રસ્તે લઈ જશે, તો શું તમે હજી પણ તે સ્વાદની શોધમાં જ હશો. હા, આજીનોમોટો, એક તેજસ્વી કેમિકલ (એક પ્રકારનો મસાલા) જે મીઠું જેવું લાગે છે, તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટેનો એક લોકપ્રિય સ્વાદ છે. આ સ્વાદનો ઉપયોગ ઘણા […]

ગોપાલ નમકીનના માલિકનું સક્સેસ સિક્રેટ, ‘મારે ખાવાનું છે એમ સમજીને જ હું વસ્તુ બનાવું છું’

તાજેતરમાં જ રૂ. 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ – ગુજરાતની નમકીન બનાવતી કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને જ પોતાની દીકરી માને છે. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય 8 રાજ્યમાં જાણીતી બ્રાંડ બની ગઈ છે. બિપિનભાઈએ 1994માં ઉધાર કરીને […]

મહિલાઓ માટે 3 બાળકોની માતા છે પ્રેરણા સમાન : પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની, હેવી વ્હીકલ્સ ચલાવવાનું સપનું પૂરું કરવામાં પતિએ મદદ કરી

ત્રણ બાળકોની માતા પૂજા દેવી જમ્મુ-કાશ્મીરની પ્રથમ ફીમેલ પેસેન્જર ડ્રાઈવર છે. તેણે જમ્મુથી કઠુઆ વચ્ચે બસ ચલાવીને ઘણી મહિલાઓ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂજાએ કહ્યું, તે હંમેશાં બસ કે ટ્રક ડ્રાઈવર બનવા માગતી હતી. હેવી વ્હીકલ્સ ચલાવવું બાળપણથી તેનું સપનું હતું. તેનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો, તેના પિતા ખેડૂત હતા અને […]

ગુજરાતના અંતરિયાળ ગામની દીકરીએ દુનિયામાં વગાડ્યો ડંકો, ઇસરો પણ થયુ ગદગદ, 17 વર્ષની ત્વિષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની ત્વિષા જયેશભાઇ ચૌધરી નામની દીકરીએ ઈસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ-2 ક્ષેત્રેની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન-2માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામતા સમગ્ર ભારત દેશનું […]

બહાદુર મહિલા PSIએ કારને રોકવા બનતા પ્રયાસ કર્યા, પીએસઆઇ આગળ ઊભાં રહી જતાં કારચાલકે કચડવાનો પ્રયાસ કર્યો

મહેસાણામાં એક બહાદુર મહિલા પીએસઆઇએ સરાહનીય કામગીરી કરી છે. મહિલા પીએસઆઇએ પોતાની પરવા કર્યા વગર કાયદો તોડનાર કારચાલકને રોકવા માટે બનતા પ્રયાસો કર્યા હતા. કાળી પટ્ટી લગાવેલી કારના ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં મહિલા પીએસઆઇ વીપી સોલંકી કારની આગળ ઊભાં રહી ગયાં હતાં અને કાર રોકી રહ્યાં હતાં, એમ છતાં કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કરીને ત્યાંથી […]