જૂનાગઢમાં યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી, દોડાવી-દોડાવી માર્યા છરીના ઘા
જુનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષ પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનના શરીર પર જાહેરમાં છરીથી ઘા કરી હુમલાખોરો ફરાર થઈ જાય છે. જોકે, પોલીસને આ મામલે નજીકમાં રહેતા સીસીટીવીના ફૂટેજ (CCTV Video) મળતા આરોપીઓને શોધવામાં સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જૂનાગઢ (Junagadh) શહેરના ઝાંઝરડા રોડ […]