ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ, શું ફરી સ્કૂલો-કોલેજો બંધ થશે? વાલીઓની મોટી માંગ

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સ્કૂલ અને કોલેજો પણ બંધ કરવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. હાલ રાજ્યમાં સ્કુલમાં ચાલતી પ્રથમ સત્રાંત પરીક્ષામાં જૂજ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તો કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવાની માંગ ઉઠી રહી છે. એક તરફ જ્યારે કોરોનાના કેસો […]

અમદાવાદમાં પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચાર કર્યો

પતિ-પત્ની (Husband-Wife) વચ્ચે જ્યારે કોઈ ત્રીજી મહિલાનો પ્રવેશ થાય ત્યારે લગ્ન જીવન (Marriage life) ભંગાણના આરે પહોંચી જાય છે. આવો એક બનાવ શહેરના બોપલ વિસ્તાર (Bopal area)માં જોવા મળ્યો છે. ‘તું મને ગમતી નથી. તારે હાલ જ બંને બાળકોને લઈને જ્યાં જવું હોય ત્યાં જતી રહે.’ જેવા શબ્દો કહીને એક પતિએ તેની પત્નીને લોખંડના પાઈપથી […]

બાળકોને મોબાઈલ આપતા વાલીઓ સાવધાન, રાજકોટમાં મોબાઇલ બ્લાસ્ટ થતા ભાઇ-બહેન દાઝ્યા, એકને આંખમાં ગંભીર ઇજા

આજના યુગમાં નાના બાળકોને સાચવવા મોબાઈલ ફોન બાળકોને આપી દેવામાં આવે છે ત્યારે આવા વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરી એક વખત મોબાઇલ ફોનની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો છે. મોબાઇલમાં રમતા સમયે અચાનક બેટરી ફાટતા સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના […]

રાજકોટમાં આઠ વર્ષની દીકરીએ ખાધો ગળાફાંસો, ‘મમ્મીના પ્રેમીના મેસેજ વાંચી ડરી ગઈ દીકરી’, જાણો વિગતે

રાજકોટ શહેરમાં માત્ર આઠ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઇ લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. માતાના ધરાર પ્રેમીના ધમકીભર્યા મેસેજ વાંચી ડરી ગયેલી આઠ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાધો હોવાનું પોલીસને બાળકીના પિતાએ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભગવતીપરામાં સુરૈયા બાપન શેખ નામની આઠ વર્ષની બાળકીએ સોમવારે સાંજે ચાર વાગ્યે પોતાના ઘરે રસોડામાં લાકડાની ગાડી […]

મુંદ્રાની ચકચારી ઘટના! ભાઈ બન્યો ‘હત્યારો’ જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

કચ્છ જિલ્લામાં (Kutch) માનવતાને કંપાવી નાખતી ઘટના સામે આવી છે. મુંદ્રામાં એક હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક સગભાઈએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી (Brother Killed Sister) બહેનની સરાજાહેરમાં હત્યા કરી નાખી છે. ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કચ્છના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસના ધાડેને ઘાડા ઉતરી આવ્યા છે. ઘટના શા […]

સુરતમાં ચડ્ડી-બનીયાન ગેંગ Live ચોરી કરતી પકડાઈ, કર્મચારી પર કર્યો હુમલો, CCTV વીડિયોમાં ચોર કેદ

સુરતના (Surat) છેવાડે આવેલ જહાંગીપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી (chaddi Banyan gang) ધાડપાડું ગેંગનો આંતક જોવા મળ્યો છે. જોકે સાત જેટલા આ ધાડપાડુંઓએ ધાડ પાડવાના ઇરાદે નંદનવન સોસાયટીમાં પ્રવેશ કરીને કેટલાક મકાનને બહારથી બંધ કરીને ચોરી નો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે એક સરકારી કર્મચારી ત્યાંથી પસાર થતા આ ગેંગ દ્વારા તેને માર મારવામાં પણ […]

પાલકનું જ્યૂસ પીવાથી થશે અઢળક ફાયદાઓ, જાણો અને શેર કરો

પાલક આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ જો પાલકને જ્યૂસની જેમ લેવામાં આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક હોય શકે છે. તેમા રહેલા મિનરલ્સ અને વિટામીન શરીરને સ્વસ્થ અને એનરજેટિક બનવવાનું કામ કરે છે. – પાલકમાં મેગનીજ, કેરોટીન, આયરન, આયોડિન, કેલ્શ્યિમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને જરૂરી એમીનો એસિડ પણ રહેલા છે જે શરીરને […]

ખેડૂત પુત્રી રોજ 12 કિ.મી. ચાલીને ભણવા જતી હતી, આજે છે IPS, જુસ્સો લાવે તેવી છે તેમની સફર

એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. બન્યા છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનારા સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ (success Story) બન્યા છે. મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની 2011ની બેચના ગુજરાત કેડરના આઈ.પી.એસ. […]

સુરતમાં યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો!

રાજ્યમાં અને ખાસ કરીને સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે આપઘાતનો (Suicide) બનાવ સામે ન આવ્યો હોય. આપઘાતની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. જોકે, યુવકના નસીબમાં જિંદગી નહોતી કારણ કે […]

સુરત જિલ્લા પોલીસ વડા પોતાના મકાનમાં ચલાવે છે આધુનિક ગૌશાળા, પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે, આવી છે ખાસિયતો

સુરતના જિલ્લા વડા ઉષા રાડા જિલ્લાના લોકોની સેવા કરવાની સાથે ગાયોની સેવા પણ કરે છે. પોતાના મકાનમાં અત્યાધુનિક ગૌશાળા બનાવી છે અને તેમાં રહેલી ગાયોની માવજત સાથે તેમના માટે સમાય કાઢી જડીબુટીથી ભરપૂર ખોરાક આપીને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે. એક ગાયનું મુત્યુ થતા પોતાના પરિવારના સભ્યની જેમ તેની અંતિમ વિધિ પણ પોતાના મકાનમાં […]