અમદાવાદમાં વધુ એક પરિણીતાની વેદનાનો વિડિયો વાયરલ, ‘…પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરશે’

અમદાવાદમાં એક યુવતીએ તેના પતિને પાછો મેળવવા માટે એક વિડીયો સોશ્યલ વાયરલ કર્યો છે. જેમાં પ્રેમ લગ્ન કર્યાના 6 વર્ષ બાદ યુવકના પરિવારજનો તેના પતિને લઈ ગયા હોવાની પોલીસ મથકે અરજી કરી છે અને જો તેનો પતિ ૨૪ કલાકમાં નહીં આવે તો પોતાના બાળક સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ થયો છે. […]

વડગામ 105 ગામના બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડાની પ્રથમ દીકરીની બીએસએફમાં પસંદગી થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

વડગામ બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડા ગામની દીકરી પ્રથમ બીએસએફમાં પસંદગી પામી છે. બીએસએફમાં પસંદગી થતા અંજલીબાનું સપનું પૂર્ણ થતાં ખુશી જોવા મળી હતી. વડગામ તાલુકાના મગરવાડા ગામના અને પાલનપુરમાં મેવાડા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દલપતસિંહ સોલંકીની દીકરી અંજલીબા બીએસએફમાં પસંદગી પામતા વડગામ બાવનવાંટા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું હતું. બાવનવાંટા રાજપૂત સમાજમાં 105 ગામમાં […]

રાજકોટની MA સુધી ભણેલી મહિલાએ ગાય, ગામડું અને જમીન બચાવવા ખેતી શરૂ કરી

શહેરમાં શિફ્ટ થવાની ઘેલછામાં ગામડાના લોકો જમીન વેચીને સિમેન્ટ કોંક્રીટના જંગલમાં આવીને વસી રહ્યા છે. ત્યારે રાજકોટની 48 વર્ષીય મહિલા કે જેને એમએ સુધીનો અભ્યાસ કર્યો છે એ ગાય, ગામડું અને ખેતર બચાવવા અભિયાન ચલાવી રહી છે. આ માટે તેને ખેતીકામ શીખવાનું શરૂ કર્યું છે. જમીન નહીં હોવાથી તેણે જમીન ભાડે રાખી ખેતી શરૂ કરી […]

જેતપુરના યુવાને ઓલ ઇન્ડિયા ગેટ 2021ની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ અને દેશમાં 11મો રેન્ક મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

જેતપુરના કરણ ગુજરાતીએ IIT,IISC અને PSU માટેની ઓલ ઇન્ડિયા ગેટ 2021ની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેમજ સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે ઉત્તિર્ણ થઈ ગુજરાત, જેતપુર અને ખાંટ રાજપુત સમાજ ગુજરાતી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. GATE-2021નું પરીણામ માત્ર 17.82 ટકા જ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ટોપ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે IISC અને IIT તેમજ પબ્લિક […]

વૃદ્ધ મહિલાના યુવાન દીકરાનું મૃત્યુ થયું, દુઃખી થઇને તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી, મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. બુદ્ધે કહ્યું એક મુઠ્ઠી સરસિયાના દાણા કોઇ એવા ઘરેથી લઇને આવો કે જ્યાં ક્યારેય કોઇનું મૃત્યુ થયું ન હોય. જાણો પછી શું થયું?

એક વૃદ્ધાની ગૌતમ બુદ્ધ પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. એક દિવસ તેમના યુવાન દીકરાનું મૃત્યુ થઇ ગયું. દીકરો વૃદ્ધ મહિલાનો એકમાત્ર સહારો હતો. દુઃખી થઇને તે બુદ્ધ પાસે પહોંચી. વૃદ્ધ મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. તે મહિલાને એવું લાગતું હતું કે બુદ્ધ આવું કરી શકે છે. દીકરાના મોહના કારણે મહિલાએ […]

શું તમને પણ માથામાં ખોડાની પોપડી જામી જાય છે તો કરો આ ઘરેલું ઉપાય, ઝડપી મળશે આ સમસ્યાથી છૂટકારો, જાણો અને શેર કરો

વાળ અને ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા વાળ ગંદા અને સફેદ ખોડો (Scalp Scab) છે તો લોકો તમારી પાસે પણ આવશે નહીં. જ્યારે કેટલીક વખત તમારા વાળમાં કાંસકો કરતી વખતે સ્કેલ્પમાંથી સફેગ પોપડી નીકળે છે અને તેનાથી દુખાવો પણ થાય છે જેના કણે તમને માથામાં વધારે પ્રમાણમાં ખંજવાળ (Hair Itching) આવવા લાગે […]

વડોદરામાં પરિણિત પ્રેમીને પરણનારી યુવતીનો નિર્વસ્ત્ર થઈ આપઘાત, બોડી જોઈ પોલીસ પણ ચોંકી

CISFના પરિણિત જવાન સાથે લગ્ન કરનારી ડિવોર્સી યુવતીએ નિવર્સ્ત્ર હાલતમાં ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવતી પોતાના પતિ સાથે જૂની બહેનપણીના ઘરે આવી હતી. તેણે આપઘાત કર્યો ત્યારે ઘરમાં તેના સિવાય કોઈ મોજૂદ નહોતું. જોકે, જીવન ટૂંકાવતા પહેલા યુવતી નિર્વસ્ત્ર કેમ થઈ તે કોયડો પોલીસને પણ મૂંઝવી […]

પેટ્રોલ, ડીઝલ, ગેસની કિંમતો બાદ હવે જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલમાં વધારો થશે, જાણો કયા કેટલો ભાવ વધારો થશે

દુઃખાવાની, એન્ટીઈન્ફેક્ટિવ, કાર્ડિયક અને એન્ટીબાયોટિક્સ સહિત જરુરી દવાઓની કિંમતમાં એપ્રિલમાં વધારો થશે. સરકારે દવા ઉત્પાદક કંપનીઓને એનુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ)ડબ્લ્યૂપીઆઈ)ના આધાર પર કિંમતમાં ફેરફારની પરવાનગી આપી છે. ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરી,નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓર્થોરિટીએ શુક્રવારે કહ્યું કે સરકાર તરફથી 2020 માટે ડબ્લ્યૂપીઆઈમાં 0.5 ટકાના એન્યુઅલ ચેન્જ નોટિફાઈ થયુ છે. ફાર્મા ઈન્ડસ્ટ્રી કિંમતોમાં 20 ટકાનો વધારો કરવાની […]

કોરોનાના કારણે ભારતમાં એક જ વર્ષમાં ગરીબોની સંખ્યા ડબલ, આટલા કરોડ લોકો મિડલ ક્લાસમાંથી ગરીબીમાં ધકેલાયા : રિપોર્ટ

કોરોના મહામારીની અસર મામલે પ્યુ રિસર્ચની એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે જેમાં ભારતમાં ગરીબોની સંખ્યા ડબલ થઈ ગઈ હોવાનો દાવો છે. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અર્થતંત્ર પર ખૂબ ગંભીર અસર થઈ છે ત્યારે ભારતના અર્થતંત્રને પણ મહામારીના દોરમાં જોરદાર ફટકો પડ્યો છે. વાયરસને રોકવા માટે ભારતમાં લાંબા સમય સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું […]

જામનગરની સગીરાનું અપહરણ કરી ત્રણ લોકોએ પીંખી નાખી, સગીરાએ આપવીતી વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

જામનગરમાં (Jamnagar) ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને 70 વર્ષના બુઢા સહિતના 3 શખ્સોએ દુષ્કર્મ આચરીને તરછોડી દેતાં શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે (Jamnagar Police) ત્રણેય નરાધમોની અટક કરી છે અને સગીરાને તબીબી પરિક્ષણ માટે મોકલી દીધી છે. આ ઘટનાથી ત્રણેય શખ્સો સામે ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે. જામનગર શહેરમાં રહેતી અને ધો. […]