રાજકોટમાં ASI અને તેમની પત્ની દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના બંનેને ભરખી ગયો, આવતા મહિને દીકરીના લગ્ન હતા

મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી રહ્યો છે. હાલ દંપતીઓનાં એકસાથે મોતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા […]

કોરોનાના લક્ષણો દેખાય તો વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું: એક્સપર્ટે આપ્યા જવાબ

સિવિલની 1200 બેડ હોસ્પિટલ સહિત સિવિલના કેમ્પસની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી. કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ એ અંગે સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ, ફિઝિશિયનના સિનિયર એમડી ડો. પ્રવીણ ગર્ગ તેમજ ઝાયડસના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનીલ થાનવી પાસેથી સલાહ મેળવી હતી. 1. […]

મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે: કડીની નર્સે 15 હજારમાં વેચ્યું એક્સાપયરી ડેટવાળું રેમડેસિવિર ઈન્જેક્શન

કોરોનાકાળમાં જ્યાં એક બાજુ હજારો લોકો પિસાઈ રહ્યા છે. ઈન્જેક્શન, ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યા છે. તેવામાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે. જેનો એક ચોંકાવનારો કિસ્સો કડીથી સામે આવ્યો છે. કડીની ખાનગી હોસ્પિટલની નર્સે 15 હજારની ઊંચી કિંમતે રેમડેસિવિરનું ઈન્જેક્શન વેચ્યું હતું. પણ આ ઈન્જેક્શન એક્સાપયરી ડેટવાળું નીકળ્યું હતું. […]

રાજકોટની હાઉસફૂલ સિવિલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો! લાલચુ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

માત્ર એક સપ્તાહમાં બીજી વખત રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ (Rajkot civil hospital) વિવાદમાં આવી છે. એક તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કૂલ (Chaudhary high school) મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં વધુ એક કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં ત્રણ […]

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે આ બિમારીએ મચાવ્યો કાળો કેર, 900 લોકોને જમીન પર જ આપવામાં આવી રહી છે સારવાર

ભારતમાં એક તરફ કોરોનાની બીજી લહેર એ હદે હાહાકાર મચાવી રહી છે કે, હોસ્પિટલોમાં પણ જગ્યા બચી નથી. અનેક દર્દીઓ સારવાર માટે ટળવળી રહ્યા છે ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. અહીં લોકો જ્યાં કોરોનાની સારવાર માટે તંબુ બાંધીને કામ ચલાવી રહ્યા છે ત્યાં જ ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 […]

કોરોના મહામારીમાં રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છતાં પણ નફ્ફટ સ્કૂલોએ વાલીઓને ખંખેર્યા અને સરકાર તમાશો જોતી રહી

કોરોના મહામારીના કારણે રાજ્યની તમામ સ્કૂલો ૨૦૨૦ના શૈક્ષણિક વર્ષમાં સદંતર બંધ રહી છે. બીજી તરફ સીબીએસઈ બોર્ડ દ્વારા તેમજ ગુજરાત બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થયું ન હોવા છતાં સરકારે સંચાલકોને ૭૫ ટકા ફી વસૂલવા માટેનો પરવાનો આપી દીધો હતો. આ સિવાય અમદાવાદની અનેક ખાનગી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,553 કેસો નોંધાયા, 125 લોકોના કોરોનાથી મોત, 4,802 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં આજે રાજ્યમાં 300ના વધારા સાથે નવા કેસો નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 12553 કેસો નોંધાયા હતા. જ્યારે 125 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 4802 દર્દીઓ સાજા થયા હતા. ગત રોજ […]

કડવા લીમડાના પાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ છે બહુ જ ફાયદાકારી, ગંભીર રોગો અને ઈન્ફેક્શનથી બચાવશે, આ રીતે કરો તેનો ઉપયોગ

કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ […]

ભલભલાના રુંવાટા ઊભા કરી દેતો વીડિયો, અંધ મહિલાના બાળકને બચાવવા માટે રેલવે કર્મચારી ધસમસતી ટ્રેનની સામે દોડી ગયો

આ વીડિયો જો તમને કોઈ સીધો જ બતાવી દે તો એવું જ લાગે કે કોઈ દુઃસ્વપ્ન હશે અથવા કોઈ સુપરહીરો ફિલ્મનો સીન હશે. પરંતુ મુંબઈની ફાસ્ટ ફોરવર્ડ ધબકતી રિયલ લાઈફનો આ 30 સેકન્ડનો વીડિયો તમારા રુંવાટા ઊભા કરી દેવા માટે પૂરતો છે. એ સાથે 30 સેકન્ડમાં શું થઈ શકે છે તે પણ સમજાવી શકે છે. […]

પેટમાં રહેલા બાળકની ચિંતા કર્યા વગર પ્રેગનેન્ટ મહિલા DSP ભર તડકામાં કોરોના સામેની જંગમાં કરી રહ્યા છે ડ્યુટી

કોરોના વાયરસ 3 મહિના જેટલો સમય કોરોના ઠંડો પડ્યો બાદ ફેબ્રુઆરીથી ફરી રાફડો ફાટી રહ્યો છે, હાલ ચાલી રહેલી બીજી લહેરના કારણે હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે તો બીજી તરફ રાજ્ય સરકારો દ્વારા કોરોનાની ચેઈન તોડવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે આવામાં ડૉક્ટર અને સુરક્ષાકર્મીઓની કામગીરી ફરી બમણી થઈ ગઈ છે. આવામાં […]