હદ થઈ ગઈ! અમદાવાદમાં પતિનાં મિત્ર સાથે પત્નીને થયો પ્રેમ, દુઃખી પતિએ એસિડનાં ઘૂંટડા પીધા
આરોપીની ફરિયાદીનાં ઘરે આવતો જતો હતો જેથી તેની પત્ની સાથે આંખો મળી ગયેલ અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઇ ગયો હતોઆ વાતની જાણ ફરિયાદીને 2 મહિના પહેલા થતા ફરિયાદીએ કૌશલને ઘરે બોલાવીને ઠપકો આપ્યો હતો અને જેતે સમય આરોપીએ ફરિયાદી સાથે બબાલ પણ કરી હતી. આમ તો પતિ,પત્ની અને પ્રેમીની કહાનીઓ આપે ઘણી વાંચી છે […]