સુરતમાં ટ્રાફિક ACPના જન્મદિવસનો વીડિયો વાયરલ થતાં ACPએ સી.આર.પાટીલનો ફોટો શેર કરી લખ્યું-‘ ભડના દીકરા હો તો આ વાઈરલ કરો’

સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઊજવવા પર પ્રતિબંધ છે. એમ છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને ટ્રાફિક એસીપીના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેથી ભારે ટીકાઓ થતાં ટ્રાફિક એસીપીએ પોતાની ભૂલ સુધારવા કે સ્વીકારવાની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને મળેલા લોકોથી ભંગ થયેલા સોશિયલ ડિસ્ટન્સનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ […]

માઉન્ટ આબુમાં ગુજરાતી યુવતીઓ ટોલબુથ ઉપર બની ‘રણચંડી’, ટોલ બાબતે બોલાચાલી થતા ટોલનાકાના કર્મચારીને માર્યો માર, જુઓ વીડિયો

ગુજરાતીઓ (Gujarati news) માટે ફરવા જવાનું સૌથી પસંદગીનું સ્થળ રાજસ્થાનમાં (Gujarati visit rajasthan mount abu) આવેલું માઉન્ટ આબુ ગણાય છે. અહીં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ફરવા જતા હોય છે. ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu, a hill station in Rajasthan) પર ત્રણ યુવતીઓએ (girl fighting viral video) નજીવી બાબતે તકરાર થતા ટોલ બુથ સંચાલકોને […]

ચોમાસામાં સાંધામાં દુઃખાવાની સમસ્યા વધી જાય છે, આ રીતે મેળવો છુટકારો, જાણો અને શેર કરો

ઘણી વખત તમે જોયું હશે કે વરસાદના દિવસોમાં તમારા હાડકાંમાં દુઃખાવો વધી જાય છે. કેટલીકવાર આને કારણે, દૈનિક પ્રવૃત્તિઓ કરવી પણ મુશ્કેલ છે. આરોગ્ય નિષ્ણાતોના મતે બદલાતા હવામાન અને સાંધાના દુઃખાવા વચ્ચેનો સંબંધ હોય છે. ઠંડા હવામાનમાં, લોકો સાંધાનો દુઃખાવો, સ્નાયુઓમાં તાણ અને ક્રોનિક ઈજાના દુઃખાવા અનુભવી શકે છે. સાથે જ જયારે વરસાદમાં ભેજ વધે […]

તાવ અને માથાના દુખાવા માટે મનફાવે તે રીતે પેરાસિટામોલનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થશે, જીવ જવાની પણ શક્યતા, જાણો અને શેર કરો

તાવ અને માથાના દુખાવા માટે 325MGથી વધારે કોમ્બિનેટેડ પૈરાસિટામોલનો ડોઝ સ્વાસ્થ્ય માટે વધારે નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી લિવર ટોક્સિસિટીની શક્યતા રહે છે. આ જ કારણ છે કે, ડીસીજીઆઈએ 325 એમજીથી વધારે કોમ્બિનેટેડ પૈરાસિટામોલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ છતાં પણ તેનાથી વધારે ડોઝવાળી કોમ્બિેટેડ પેરાસિટામોલની ગોળીઓ ઢગલાબંધ મેડિકલ સ્ટોર પર વેચાઈ રહી છે. […]

રાજકોટમાં 51 વર્ષના ઢગાએ પોતાની દીકરી જેવડી છોકરીને દુકાનનું શટર પાડીને બાથમાં પકડી લીધી. પોલીસે ફરિયાદ થતાં જ બરાબરનો પાઠ ભણાવ્યો

રાજકોટ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પરથી બેશરમીની હદ વટાવતો ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. પ્રોવિઝન સ્ટોરમાં ખીરુ લેવા ગયેલી પંદર વર્ષીય સગીરાને દુકાનના માલિકે તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી કહી અડપલા કરી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ આઈપીસીની કલમ 354(ક) […]

નિવૃત્ત ફૌજીને ભાડૂઆત અને પુત્રવધૂ વચ્ચે અનૈતિક સંબંધોની શંકા જતા પુત્રવધૂ અને ભાડૂઆત સહીત 5 લોકોની ક્રૂર હત્યા કરી

હરિયાણા (Haryana)ના ગુરુગ્રામ (Gurugram)માં રૂંવાડા ઊભા કરતો એક મામલો સામે આવ્યો છે. અનૈતિક સંબંધોની આશંકાને કારણે એક શખ્સે પાંચ લોકોની ક્રૂરતાથી હત્યા (Murder) કરી દીધી. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરૂષ સામેલ છે. મામલો ગુરુગ્રામ જિલ્લાના રાજેન્દ્ર પાર્ક (Rajendra Park)નો છે , જ્યાં મકાન માલિકે (Landlord) જ પોતાની પુત્રવધૂ (Daughter-in-law), ભાડૂઆત (Tenant), ભાડૂઆતની […]

રાજકોટ: કારખાનાના પ્રદુષણને લીધે પાક નિષ્ફળ જતાં વેગડી ગામના ખેડૂત ભાનુભાઈએ જીવ આપી દીધો, ચાર દીકરીઓને વિલાપ કરતી છોડી

રાજકોટ જિલ્લા ધોરાજીના વેગડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેતીની જમીન નજીક પ્લાસ્ટિક વેસ્ટ રિસાઈકલ કરવાના કારખાનાના કારણે પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પરેશાન હોવાનો આક્ષેપ છે. આ કારણોસર એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું, વેગડી ગામ લોકો સાથે […]

સાપે ડંખ માર્યા તો માસૂમ ભાઈ-બહેન બૂમ પાડી ઊંઘમાંથી જાગી ગયાં, માતાને લાગ્યું કે બાળકો ઊંઘમાં ડરીને જાગી ગયાં છે, માતાએ વહાલથી સુવાડ્યાં, બંનેના મોત

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માતા પાસે ઊંઘી રહેલાં બે માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નીપજ્યું છે. રાત્રિના સમયે ઊંઘતી વખતે સાપે માસૂમ ભાઈ-બહેનને દંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયાં છે, માટે રડી રહ્યાં છે, જેથી માતાએ બન્નેને વહાલથી પાસે સુવાડ્યાં, પણ થોડીવાર બાદ તેમનાં મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં […]

સુરતની 19 વર્ષીય મૈત્રી પટેલ બની ભારતની સૌથી નાની વયની પાયલોટ, અમેરિકામાં ટ્રેનિંગ લઈને કમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું

ઓલપાડના શેરડી ગામની મૂળ વતની અને ખેડૂત પરિવારની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની પરિવારની સાથે સુરતનું નામ રોશન કર્યુ છે. ધોરણ-12 સુધીનો અભ્યાસ શહેરની સેવન-ડે સ્કૂલમાં કર્યા બાદ પાયલોટની ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. અમેરિકામાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ મેળવી તેણીએ નવી સિદ્ધિ […]

રિક્ષા ચાલક બન્યો તારણહાર: ​સુરતમાં માસૂમ સાથે આપઘાત કરવા જતી મહિલાને રિક્ષા ચાલકે બચાવી

સુરત શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના મક્કાઈપુલ પર આપઘાત કરવા માટે જઈ રહેલી એક મહિલાને રિક્ષાચાલકની સૂઝબૂઝથી બચાવી લેવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ઝાંપાબજારથી એક મહિલા તેના માસૂમ બાળક સાથે રિક્ષામાં બેઠી હતી અને ચાલકને મક્કાઈપુલ ઉતરવા માટે જણાવ્યું હતું. જો કે રિક્ષામાં બેસીની મહિલાને […]