લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદમાં યુવતીએ સ્ટુડિયોમાં મોબાઈલ નંબર આપ્યો અને પછી મુકાઈ મુશ્કેલીમાં

અમદાવાદઃ મોબાઈલ ફોનનો (mobile phone) ઉપયોગ કરતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જો તમે તમારો મોબાઈલ નંબર કોઈ અજાણ્યા લોકો ને આપશો તો જિંદગીભર પસ્તાવાનો વખત આવશે. આવો જ એક કિસ્સો અમદાવાદ સાયબર ક્રાઇમમાં (Ahmedabad cyber crime) નોંધાયો છે. આરોપીએ યુવતીના મોબાઈલ નંબર (Girl mobile number) પર ન્યૂડ ફોટો મોકલી આપ્યો […]

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત, પાંચ લોકોના ત્રાસનો પરિવારનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં (Ahmedabad city news) ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી (vyajkhoro no tras) યુવકે આત્મહત્યા કરી (boy suicide) હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા વ્યાજખોરોને ડામવા માટે કડક કાયદા તો બનાવવામાં આવ્યા છે. પરંતુ સરકારનું (Government) આ કાયદો (law) માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરમાં ફરી અક […]

ચોંકાવનારી ઘટના આવી સામે! 45 વર્ષીય વિધવા શિક્ષિકાની દર્દભરી કહાની, 33 વર્ષીય યુવકે જિંદગી નરક કરી નાખી

બાંસવાડાઃ અત્યારના સમયમાં મહિલાઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ (women Harassment case) સામે આવતા રહે છે. પરંતુ રાજસ્થાનના (Rajasthan news) બાંસવાડામાં (basnwad news) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે જાણીને ભલભલા હચમચી જાય. 45 વર્ષીય વિધવા મહિલા ટીચરના (teacher molestation in Rajasthan) શારીરિક શોષણના આ દર્દનાક કહાની બાંસવાડના ઘાટોલ ખાતે બની હતી. હેવાનિયતની આ ઘટનામાં […]

સુરતમાં બિસ્કિટની લાલચ આપી 22 વર્ષીય નરાધમે 4 વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

સુરત શહેરમાં નાની બાળકીઓ સુરક્ષિત નથી. ડિંડોલી વિસ્તારમાં સાડા ચાર વર્ષની બાળકીને બિસ્કિટની લાલચ આપી 22 વર્ષીય નરાધમે તેની સાથે નવનિર્મિત્ત મકાનના બાથરૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા નરાધમ આરોપીની ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકી સાથે કલરકામ કરતા યુવકે […]

પાટણના રાધનપુરમાં મોબાઈલ ફોન બ્લાસ્ટ થયાની ઘટના આવી સામે, ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ વિડિયો

મોબાઈલમાં બ્લાસ્ટ (mobile blast) થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના રાધનપુરમાં (Radhanpur) પણ બની હતી. અહીં દુકાનની અંદર બેઠેલા ગ્રાહકના ખીસ્સામાં જ મોબાઈલમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારબાદ ગ્રાહકની સતર્કતાથી મોબાઈલને દુકાન બહાર ફેંક્યો હતો અને ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી (mobile blast ccitv […]

ગેસના ભાવમાં તોતિંગ વધરો થતાં મોરબીમાં વોલ ટાઈલ્સ એકમો 1 મહિના માટે બંધ, 200 એકમો પ્રોડક્શન બંધ કરશે!

સિરામિક હબ મોરબીની માઠી દશા ચાલતી હોય તેવી સ્થિતિમાં રો -મટીરિયલ બાદ પાઇપલાઇન ગેસના ભાવમાં રૃપિયા પાંચ જેવો તોતિંગ વધારો ઝીકાતા ઉદ્યોગકારો હતપ્રભ બન્યા છે. આગામી એક માસ માટે તમામ વોલ ટાઇલ્સ કારખાના બંધ રાખવા નિર્ણય કરી માંગ અને પુરવઠાના નિયમ મુજબ પ્રોડક્શન કાપ મૂકવા નક્કી કર્યું છે. હાલ તુરંત ૧૨x૧૮ સાઈઝ બનાવતા ૨૦૦ એકમો […]

દાહોદના વાંદરિયા ગામની કરુણાંતિકા: એક જ પરિવારના ત્રણ લોકોની અર્થી એક સાથે ઉઠતા ગામ આખું હીબકે ચઢ્યું, ગુરુવારે અમદાવાદમાં થયા હતા મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરુવારે ભૂગર્ભ ગટરની કામગીરી માટે અંદર ઉતરેલા બે સગા ભાઈઓ અને તેના કાકાનું ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આ તમામ શ્રમિકો દાહોદ જિલ્લાના વાંદરિયા ગામના રહેવાસી હોય આજે તેઓના વતનમાં અંતિમયાત્રા નીકળતા ગામ આખું હીબકે ચઢ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો દાહોદ […]

રાત્રે પત્નીએ ચોર.. ચોર..ની બૂમો પાડ્યા પછી પતિ મરેલો પડ્યો હતો, ચાલાક પત્નીએ પ્રેમીને ઘરે બોલાવીને પતિની હત્યા કરી નાખી, પોલીસ આવતા ભાંડો ફૂટ્યો

બિહારમાં પ્રેમમાં પાગલ ચાર બાળકોની માતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. ચાલાક પત્નીએ પોલીસથી બચવા માટે અને પ્રેમી હોવાની ખબર છૂપાવવા માટે જબરજસ્ત પ્લાન બનાવ્યો હતો પરંતુ કહેવત છેને કે પાપ છાપરે ચઢીને પોકારે છે તેવું જ આ ઘટના પણ બન્યું છે. બિહારના આરામાં આવેલા બડહરામાં મંગળવારે રાત્રે […]

પતિથી નાખુશ પત્નીએ પતિની હત્યા કરવા રચ્યું ખતરનાક ષડયંત્ર, પ્રાઈવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર! આ રીતે ખુલી પોલ

બ્રાઝિલ : સમાજમાં કેટલાએ દંપતીના જીવનમાં ખટાશ આવી જતી હોય છે. જેનો ઉકેલ એકબીજા સાથે વાત કરીને મળી શકે છે. પરંતુ કેટલાક યુગલો વચ્ચે ઝઘડા એટલી હદે વધી જાય છે કે તેઓ હિંસક મોડ સઈ લે છે. આવું જ કંઈક વર્ષ 2013માં એક મહિલા સાથે થયું હતું, જે તેના પતિથી નાખુશ હતી અને તેને છૂટાછેડા […]

જૈન તીર્થ બેલાગ્રામમાં એક મુનિએ 25 વર્ષનો સંન્યાસ છોડીને ગૃહસ્થ જીવન અપનાવ્યું, હવે કરશે લગ્ન

મધ્યપ્રદેશના દમોહમાં જૈન તીર્થ બેલાગ્રામમાં એક મુનિ સુદ્ધાંત સાગરે 25 વર્ષની સાધના છોડીને હવે ગૃહસ્થ જીવન અપનાવ્યું છે. તેઓએ આશ્રમમાં છ દિવસ પહેલાં જ આવેલી મહિલાની સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. બંને વચ્ચે સંબંધ હોવાની શંકાને આધારે બીજા મુનિઓએ વાંધો ઉઠાવ્યો હતો. સુદ્ધાંત સાગરનો આરોપ છે કે બંનેના સંબંધને લઈને આશ્રમના લોકોએ તેમને માર મારીને […]