રાજકોટમાં અનોખો કિસ્સો સામે આવ્યો: પત્નીના ત્રાસથી કંટાળી ઘરને બદલે જેલમાં રહેવા માટે પતિએ પોલીસ ચોકીને આગ ચાંપી

સામાન્ય રીતે પતિના ત્રાસથી કંટાળી પત્ની પોલીસમાં ફરિયાદ કરતી હોવાના અનેક કિસ્સા બન્યા છે. પરંતુ પત્નીના ત્રાસથી કંટાળી પતિઓ ફરિયાદ કરતા હોય તેવા કિસ્સાઓ જૂજ બનતા હોય છે. આજે એવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રોજના કજીયા કરતા જેલમાં કમ સે કમ શાંતિ તો મળશે તે હેતુથી પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ઘરને બદલે જેલમાં […]

ખરજવાની સમસ્યા જડમૂળથી દૂર થશે, કરો આ દેશી ઇલાજ, જાણો અને શેર કરો

એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાથી તમને રાહત મળી શકે છે. એલોવેરા […]

અમદાવાદમાં પતિએ પત્નીને બોસ સાથે સંબંધ બાંધવાનો આગ્રહ કર્યો, ના પાડી તો મારઝૂડ કરી અને તેમને ઘરે બોલાવીને બળાત્કાર કરાવ્યો

વેજલપુરમાં રહેતા 46 વર્ષીય મહિલાએ પતિના બોસ અને સહકર્મચારી સામે દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. કથિત રીતે પતિના બોસ અને સહકર્મચારીએ મહિલા પર 2013થી 2020 દરમિયાન વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. મહિલાની ફરિયાદ પ્રમાણે, તેના પતિ અને સહકર્મચારીની પત્નીએ ગુનામાં સાથ આપ્યો હતો. પીડિતાએ ગુરુવારે ફરિયાદ નોંધાવી છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, મહિલાએ આશરે 22 […]

ડભોઈના સિંધિયાપુરામાં ગૌરક્ષકો પર લોહિયાળ હુમલો: ગૌધનને બચાવવા ગયેલા લોકો પર ગામ લોકોએ ધારિયા-લાકડીથી હુમલો કર્યો; 5 ઇજાગ્રસ્ત થયા, 7ની અટકાયત

ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારની રાત્રે હિંદુ જાગરણ મંચના કાર્યકરો અને સિંધિયાપુરાના ગ્રામજનો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. મળેલ બાતમીના આધારે ગૌરક્ષકો ગાયો અને મૂંગા પશુધનને કતલખાને લઇ જતી આઇસર ગાડીને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિંધિયાપુરા ગામમાં આ હિંદુ જાગરણ મંચના કાર્યકરો પર સ્થાનિક લોકોએ લાકડીઓ ધારીયા જેવા મારક હથિયારો અને પથ્થરમારા […]

વડોદરામાં ફિયાન્સેને મળીને પરત આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા પુત્રીના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન

રાજ્યમાં માર્ગ અકસ્માતોની (road accident in Gujarat) ઘટનાઓ વચ્ચે વડોદરામાં (accident in vadodara) શુક્રવારે મોડી સાંજે અકસ્માતની ચકચારી ઘટના બની હતી. અહીં અકોટામાં બ્રિજ (car hit activa girl died) ઉપર મંગેતરને મળીને મોપેડ ઉપર આવતી યુવતીને કાર ચાલકે અડફેટે લીધી હતી. જેના પગલે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા મોતને ભેટી હતી.અકસ્માતના પગલે રાવપુરા પોલીસે (Ravpura police) […]

ક્રૂરતાની તમામ હદ પાર! આદિવાસી યુવકને પહેલા ઢોર માર માર્યો, પછી ગાડી પાછળ બાંધી ઢસેડ્યો, ઈજાગ્રસ્ત યુવાનનું દર્દનાક મોત

મધ્યપ્રદેશ (MadhyaPradesh)ના નીમચ (Nimach)થી એક જઘન્ય અપરાધ (Heinous crime) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક નાના વિવાદ બાદ કેટલાક લોકોએ આદિવાસી યુવક (Tribal youth)ને પહેલા ખુબ જ ખરાબ રીતે માર્યો, ત્યારબાદ તેને ગાડી સાથે બાંધીને ઢસડ્યો (Tied to the cart and slipped). ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો […]

ગાંઠિયા ખાનારાં માટે ચેતવણી: ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વેપારી વોશિંગ પાઉડરનો કરે છે ઉપયોગ; રાજકોટના ગાંઠિયા શોખીનો પેટમાં પધરાવે છે કેમિકલ

મનપાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પણ ચેકિંગ હાથ ધર્યું છે જેમાં 5 એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી 5 પેઢી જેમાં 1-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, 2-ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ, 3-ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, 4-ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ અને […]

વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરના જન્મદિન પર કોવિડ નિયમોના લીરેલીરા ઉડ્યાં, વીડિયો વાયરલ થયો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ભલે ધરખમ ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે નિયમોને નજર અંદાજ કરીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ગાઈડલાઈન્સના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ છે વડોદરાથી ભાજપમાં કોર્પોરેટ, જેમણે ધામધૂમ પૂર્વ પોતાના જન્મદિનની ઉજવણી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

મારા શબ્દો લખીને રાખજો: જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે

ગાંધીનગરમાં ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, […]

કેળાના ફૂલ ડાયાબીટીસ, પાચન અને પીરિયડ્સમાં આપે છે રાહત, જાણો અને શેર કરો

કેળાના ઝાડના (banana tree use) લગભગ દરેક ભાગનો ઉપયોગ એક યા બીજી રીતે કરી શકાય છે. ફૂલો (Flower) અને ફળો ખાઈ શકાય છે, પાંદડાનો પ્લેટ તરીકે ઉપયોગ કરી શકાય છે અને છાલનો ઉપયોગ કાગળ બનાવવા માટે થઈ શકે છે. કેળા (Banana)ના ફૂલોમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન ઈ હોય છે. […]