Browsing category

સમાચાર

ખેડૂતોને લઇને સૌથી માઠા સમાચાર: કપાસ, મગફળી, તલ, એરંડાના પાકને ભારે નુકસાન, ખેડૂતોની દિવાળી બગડશે

ગુજરાતમાં ચોમાસું સિઝનમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકો ઉપર વિપરીત અસર પડી છે. ખેડૂતોના કપાસનો પાક તૈયાર થવાની અણીયે સતત વરસાદના કારણે જીંડવા બળવા લાગ્યા છે અને કાળા પડી જવાના શરૂ થયા છે સાથે સાથે મગફળીનો પાક પણ જમીનમા કોહવાઇ રહ્યો છે. આ ઉપરાંત બાજરી, એરંડા, કપાસ, મગ, મઠ, અડદ અને તલનો પાક પણ નષ્ટ થઇ […]

રિક્ષા અને ટ્રેક્ટર ચલાવવા માટે પણ હવે કારનું લાઇસન્સ લેવું ફરજિયાત

રિક્ષા, લોડિંગ રિક્ષા તેમજ ટ્રેક્ટરના પાકા લાઇસન્સ માટે હવે કારનો ટેસ્ટ આપવો પડશે. ઉપરાંત રિક્ષાના લાઇસન્સ માટે ધો.8 પાસ તેમજ બેઝનો નિયમ પણ રદ કરાયો છે. આ નિયમનો રાજ્યની મોટાભાગની આરટીઓમાં અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં અધિકારીઓના વાંકે હજી સુધી અમલ થયો નથી. જેના લીધે રિક્ષાના 7 કેમ્પમાં હજુ સુધી એક પણ રિક્ષા […]

ત્રિશૂલિયા ઘાટમાં રેલિંગના કારણે ખાઇમાં ના પડી બસ અને બચી ગયા 50 લોકોના જીવ….!

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબાજી […]

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી જતા 21 મુસાફરોના મોત, મોતની ચીચીયારીઓ ગુંજી

અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.જ્યારે 55 જણને ઈજા પહોંચી હતી.જે પૈકી 20 જણને દાંતા અને 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં […]

લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં વેરાવળના સરકારી શિક્ષકની બે પુત્રીઓએ જુડોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

લંડનમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે. આ ગેમમાં ગીરસોમનાથના ભાલકાતીર્થની બે દીકરીઓએ બાજી મારી છે. ગઇકાલે રમાયેલી જુડો કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ બંને વેરાવળમાં આવેલી સરકારી શાળાના શિક્ષકની પુત્રીઓ છે. એકે ગોલ્ડ મેડલ અને બીજીએ સિલ્વર મેડલ મેળવી ગીરસોમનાથ સહિત દેશનું નામ રોશન કર્યું છે. સરકારી શાળાના શિક્ષકને બંને પુત્રીઓએ દેશનું […]

1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સમગ્ર દેશમાં એક જેવા લાઈસન્સ અને આરસી બનાવવામાં આવશે

રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મેન્ટ અલગ થવાના કારણે થતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક જવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી દીધું છે. તેના અનુસાર, 1 ઓક્ટોબર 2019થી સમગ્ર દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અને વાહનોના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)નુ ફોર્મેટ એક […]

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત, તમામ મૃતકો ભરૂચના રહેવાસી

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કાર ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી. કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા કાર […]

રાજકોટમાં ભારે વરસાદના કારણે પટેલ પરિવારની કાર તણાઇ, લગ્નપ્રસંગમાં જતી 3 મહિલાઓના મોત

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે. રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે પુરની સ્થિતિનું નિર્માણ કર્યુ છે જેમાં કાલે રાજકોટના રામપર […]

પ્રેમ આંધળો હોય છે! આ કહેવતને સાર્થક કરતી ધટના સામે આવી, પરણિતાને પાણીપુરી ખાતા થયો પ્રેમ, પાણીપુરીવાળાએ દગો કર્યો તો ભર્યું હિચકારી કૃત્ય

કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, જેમાં કોઇ વ્યક્તિ પડે તો તેના સારા ખોટાનું ભાન રહેતું હતું. આવી એક ઘટના હાલ સુરતમાં સામે આવી છે. અહીં એક પરણિતાને એક પાણીપુરી વેચવાવાળા સાથે પ્રેમ થયો હતો. પરંતુ પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો કરતા ભાંગી પડેલી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું હતું. પાણીપુરીવાળાએ પ્રેમમાં દગો આપતા નાસીપાત થયેલી ઉધનાની પરિણીતાએ […]

ચોપડાની અંદર દીકરી લખતી હતી સુસાઈડ નોટ, માતા જોઈ જતાં થયો આ હચમચાવી દેનારો ખુલાસો, સુસાઈડ નોટમાં જે વસ્તુ લખી તે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે

અમરેલીમાં એક દીકરી લેશન કરવાની આડમાં સુસાઈડ નોટ લખી રહી હતી. માતાને કાંઈક અજુગતું લાગતાં તેણે દીકરીનો ચોપડો ચેક કર્યો હતો. અને બાદમાં માતાએ જે જોયું તે જોઈને તેનાં હોશ ઉડી ગયા હતા. કેમ કે, દીકરી ચોપડામાં સુસાઈડ નોટ લખી રહી હતી. સગીરાએ સુસાઈડ નોટમાં 6 જેટલાં શખ્સોનાં નામ લખી તેઓએ ગેંગરેપ કર્યો હોવાની વાત […]