કંપનીવાળા સો કરોડનો વીમો આપે કે 10 કરોડ આપી મંત્રીને સાચવી લે, બધા એ જ કરે છે : રૂત્વિક મકવાણા
મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં અતિવૃષ્ટીથી ખેડૂતોનાં પાક ધોવાયા છે. અને કલેક્ટર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદા ઓછી રાખી હોવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે દિગસરનાં ખેડૂત અને ચોટીલા-મૂળી- થાનના ધારાસભ્ય વાત કરતો ઓડીયો ફરતો થયો છે. જેમાં ધારાસભ્ય ખેડૂતોને વીમો લેવો હોય તો જાગ્રુત થવુ પડશે. આ સરકાર ખેડૂતોને પાકવીમો ન દેવો પડે તે […]