બનાસ નદી ઉપર ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા મગફળીનું વેચાણ કરીને ઘરે જતાં કાકા-ભત્રીજાના ઘટનાસ્થળે જ મોત
ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર ST બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે ખેડૂતોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ મગફળીનું વેચાણ કરી બટાકાના વાવેતર માટે ખાતર ખરીદીને પરત જતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો […]