ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે ઝારખંડથી 2 આરોપીઓને પકડ્યા, લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબુલાત
દિવાળીની આગલી સાંજે જ ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતિની કરપીણ હત્યા કેસનો ભેદ ઉકેલાઇ ગયો છે. પોલીસે ઝારખંડથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને બંનેએ કબૂલ્યું છે કે લૂંટના ઇરાદે આ હત્યા કરી હતી. આરોપીઓનું કહેવું છે કે અમને કોઇ જોઇ જશે એવો ડર લાગ્યો એટલે અમે ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે જ્યારે લોહીથી […]