Browsing Category

સમાચાર

સુરતમાં ખુદ પેટ્રો-કેમિકલમંત્રી મુકેશ પટેલ સાથે પેટ્રોલ પંપ પર છેતરપિંડી, ડીઝલ ઓછું આપતા પેટ્રોલ પંપ…

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યશ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ પેટ્રોકેમિકલમંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા. ડીઝલ જેટલા પ્રમાણમાં ભરાવાનું હતું એના કરતાં ઓછું આપ્યું…
Read More...

સુરેન્દ્રનગરમાં એન્કાઉન્ટર કરનાર PSI કોણ છે? ચારેય બાજુ થઈ રહી છે બહાદુરીની ચર્ચા, જાણો વિગતે..

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં ગેડિયા ગેંગના વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન વોન્ટેડ…
Read More...

15 વર્ષની સગીરા પર પિતાએ પાડોશી સાથે મળીને બળાત્કાર કર્યો, ગર્ભવતી થતા થયો ખુલાસો, પોલીસે બંને…

મધ્ય પ્રદેશ ઇન્દોરમાં પિતાનો ક્રુર ચહેરો સામે આવ્યો છે. પિતા પાડોશી સાથે મળીને પોતાની 15 વર્ષની પુત્રી પર બળાત્કાર કરી રહ્યો હતો. પુત્રી ગર્ભવતી થતા આ ખુલાસો થયો હતો. તેણે દાદી સાથે મળીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ…
Read More...

સુરતમાં દિવાળીની રાત્રે ગુમ થયેલી અઢી વર્ષની બાળકી બે દિવસે ઝાડીમાંથી મૃત મળી, અપહરણ બાદ હત્યાની…

સુરતમાં દિવાળીની રાત્રિથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો વડોદ ગામની અવાવરૂ જગ્યા એ ઝાડી ઝાંખરામાં મળી આવ્યો છે. બાળકીનું અપહરણ બાદ હત્યાની આશંકા સેવાઇ રહી છે. ત્યારે બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે માટે પોલીસે…
Read More...

ગાંધીનગર: સફેદ કપડામાં વરરાજા અને કન્યાએ કર્યા અનોખા લગ્ન, બિનજરુરી અને દેખાદેખી છોડીને સાદાઈથી…

આજના સમયમાં લોકો ઠેર ઠેર એકબીજાના વાદ લેવાના રવાડે ચડ્યા છે. કોઈ ધામધૂમથી લગ્ન કરે છે તો કોઈ જન્મ દિવસના નામે ધમાલ મચાવે છે. આજની પેઢી પૈસાને પાણીને જેમ વાપરે છે. એક દીકરીને લગ્ન કરી વળાવવામાં એક બાપ પોતાની આખી જિંદગી એડીઓ રગડી રગડીને કથળી…
Read More...

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનોખી પહેલ: રાંદેર, અડાજણ સહિતના વિસ્તારમાં લાઉડ સ્પીકરમાં…

આયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં આરાધ્ય દેવ ભગવાન રામ અને હનુમાનજીને લઈને શ્રદ્ધા વધુ પ્રખર થાય તેવા હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનોખો પ્રયોગ શરૂ કરાયો છે. રાંદેર, અડાજણ સહિતના વિવિધ…
Read More...

સુરત: ભાઇબીજના દિવસે એક જ પરિવારના બે પિતરાઈ ભાઈઓના તાપી નદીમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં માતમ છવાયો

ભાઈબીજના દિવસે જ બે પિતરાઈ ભાઈઓનો તાપી નદીમાં ભોગ લેવાયો છે. બારડોલીના વાઘેચા પાસે વહેતી તાપી નદીમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓનું મોત નિપજતા ગામમાં માતમ છવાઇ ગયો. આ ઘટનામાં બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં…
Read More...

ફટાકડાના વિસ્ફોટમાં માસુમ બાળકનું દર્દનાક મોત, મિત્રોની માત્ર એક ભૂલ જિંદગી પર ભારે પડી

દિવાળીના બીજા દિવસે શુક્રવારે રાજસ્થાનના ઝુંઝુનુ (ઝુનઝુનુ) બુહાનાના બડબર ગામમાં એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં ફટાકડા ફોડતી વખતે 11 વર્ષના બાળકનું મોત થયું હતું. તે બપોરે કેટલાક બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન બાળકોએ ફટાકડા…
Read More...

યુ-ટ્યૂબ પર નુસખો જોવો પડ્યો ભારે, પપૈયાના પાંદડાનો ઉકાળો પીતા ભાઈ-બહેનનું નિધન, ડોક્ટરોએ કહ્યું…

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢના જોઘોંમાં એક પ્રવાસી મહિલાના બે બાળકોના પપૈયાના પાંદડાનો ઉકાળો પીવાના કારણે મોત થઈ ગયા છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ચંદીગઢમાં PGIમાં એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી…
Read More...

સુરતમાં બેસતા વર્ષના દિવસે યુવકને જાહેરમાં રહેંસી નાખ્યો: પેટ્રોલ પમ્પ પર લાઈનમાં ઘૂસેલા 3 યુવકોને…

સુરતમાં સામાન્ય બાદ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે નવા વર્ષના દિવસે સુરતના ગોડાદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે પેટ્રોલ પંપમાં લાઈનમાં ઊભા રહેવા થયેલા ઝઘડાને લઇને ત્રણ યુવકોએ પેટ્રોલ પંપની બહાર એક યુવક પર ચપ્પુ વડે…
Read More...