Browsing category

સમાચાર

આતંકી ઓપરેશનમાં વધુ એક જવાન દેશ માટે શહીદ, 2 દિવસ બાદ લગ્ન પ્રસંગ માટે આવવાનો હતો ઘરે

રાજસ્થાનના સીકર જિલ્લાના વધુ એક જવાન દેશ માટે શહીદ થઈ ગયો. ઘોદના દુગોલી ગામનો ભગવાના રામ નેહરા શનિવારે જમ્મુ-કશ્મીરના બારામુલામાં લચ્છી પુરા પર્વત પર આતંકીઓની શોધ અભિયાનમાં હતો. જ્યાં પર્વતથી પડવા પર જવાનનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જવાનનો પાર્થિવ દેહ પૈતૃક ગામ માટે રવાના કરી દેવામાં આવ્યું છે. અંતિમ સંસ્કાર સોમવારે કરવામાં આવશે. […]

શરમજનક કિસ્સો સામે આવ્યો: 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષના જમાઈ પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ, આરોપી જમાઈ ફરાર થઈ ગયો

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સાસુ અને જમાઈના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 45 વર્ષની સાસુએ પોતાના 27 વર્ષીય જમાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હિલલાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાસુએ ફરિયાદ નોંધાવી હોવાની સૂચના મળતા જ […]

કારમાં રાખેલી પાણીની બોટલ બની અકસ્માતનું કારણ, એન્જીનિયર યુવકે ગુમાવ્યો જીવ, બ્રેક પેડલની નીચે પાણીની બોટલ આવી જતાં બની દુર્ઘટના

એક નાની અમથી ભૂલ ક્યારેક માણસને ભારે પડી શકે છે. આવી જ ઘટના નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પર બની છે. જ્યા કારમાં પાણીની બોટલના કારણે એક એન્જીનિયરનું અકસ્માતમાં મોત થયું છે. દિલ્હીનો રહેવાસી એન્જીનિયર અભિષેક ઝા મિત્રો સાથે કારમાં ગ્રેટર નોઇડા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અભિષેકની ગાડી રસ્તા પર ઉભેલા ટ્રક સાથે ટકરાઇ હતી. […]

જામનગરમાં આર્મી જવાન નોકરીમાં રજા મૂકીને કોઈપણ ફી લીધા વગર દોઢ મહિનાથી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને આપે છે ટ્રેનિંગ

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની બાકી છે તેવા ઉમેદવારો હજુ પણ મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જામનગરમાં […]

રખડતા ઢોર પકડવાના દાવા પોકળ, ભાજપના મહિલા ઉપપ્રમુખને ગાયે લીધા અડફેટે, માથામાં ઇજા પહોંચતાં 4 ટાંકા લેવા પડ્યા, માંડ જીવ બચ્યો

ડોદરામાં રખડતા ઢોર પકડવાના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં ભાજપના વોર્ડ 11ના મહિલા ઉપપ્રમુખને ગાયે અડફેટે લીધા છે. તેમાં ઉપપ્રમુખ જાગૃતિ પાઠકને માથાના ભાગે ઈજા પહોંચી છે. આ બનાવ બનતા રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ સાબિત થઇ છે. તંત્રને લોકોએ અનેક વખત રજૂઆતો કરી ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં […]

વડોદરામાં પોલીસને હપ્તા આપો અને બેરોકટોક દારૂનો વેપલો કરો, બુટલેગર પાસેથી પૈસા પડાવતા પોલીસનો સ્થાનિકોએ ઉતાર્યો વીડિયો, 3 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. પોલીસના કેટલાક ભ્રષ્ટ લાંચીયા અધિકારીઓના કારણે દારૂબંધીનો કડક અમલ થઈ શકતો નથી. પોલીસના લાંચીયા ઑફિસરો બુટલેગરો પાસેથી હપ્તા વસૂલી કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી ચૂક્યા છે, ત્યારે વડોદરામાં આજે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, […]

અમદાવાદમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બનાવટી અમૂલ ઘીના 160 ડબ્બા સહિત કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં જાણીતી અમૂલ બ્રાન્ડના અમૂલ ઘીના નામે ડુપ્લિકેટ ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટ સ્થિત એખ ગોડાઉનમાં રવિવારે દરોડા પાડીને ડૂપ્લિકેટ અમૂલ ઘીના 160 ડબ્બાઓ જપ્ત કર્યાં છે. જેની અંદાજિત કિંમત 5.24 લાખ રૂપિયા થવા જાય છે. આ […]

નરોડાના આધેડની જમીન ભાડે રાખવાના બહાને ભાડા કરારની આડમાં ખોટી સહીઓ કરાવી પાવર ઓફ એટર્ની બનાવી નોટરી, એડવોકેટ, પોલીસ પુત્ર સહિત 5 ઠગે 30 વીઘા જમીન પચાવી પાડી

દહેગામ રોડ પર આવેલા વહેલાલ ગામ પાસેની 2 વિઘા જમીન તબેલા માટે 1 લાખ રૂપિયાના ભાડે લેવાના બહાને એડવોકેટ, નોટરી સહિત 5 જણાએ નકલી દસ્તાવેજી પુરાવા ભેગા કરીને બોગસ સહી કરીને 30 વિઘા જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે આ અંગે SITમાં અરજી કરાતાં કણભા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. જેના […]

અમદાવાદમાં દંપતી વચ્ચે ઝગડો થતાં પતિએ સાડીથી ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી, પુત્રએ પુછતાં કહ્યું, ‘તારી મા કોઇ સાથેફોન પર વાત કરતી હતી ને મેં..’

પ્રેમ લગ્ન કરી ત્રણ ત્રણ સંતાનો સાથે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. અને ગઈકાલે પણ આમ જ ઝઘડો થયોને પતિએ પત્નીની સાડીથી જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાડોશીએ મૃતકનાં પુત્રને જાણ કરતા તે ઘરે આવ્યો હતો તેને જોયું તો માતાનું મૃત્યુ થઇ ગયું હતું અને પિતા ત્યાં હાથ જોડી ઉભા […]

સંબંધોને લાંછન લગાવતો કિસ્સો: પિતરાઈ ભાઈએ બહેનને કહ્યું, “જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ, તારું દૂધ પીવડાય”

અમદાવાદ શહેરમાં એક બાદ એક મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ બની રહી છે. પૂર્વ વિસ્તારમાં એક મહિલા સાથે સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીત મહિલાનો ભાઈ તેના ઘરે આવ્યો અને જમવાનું માંગ્યું હતું. બાદમાં જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ તેવું કહેતા મહિલાએ આવી મજાક કરવાની મનાઈ કરી હતી. બાદમાં મહિલાને […]