Browsing Category

સમાચાર

કારમાં રાખેલી પાણીની બોટલ બની અકસ્માતનું કારણ, એન્જીનિયર યુવકે ગુમાવ્યો જીવ, બ્રેક પેડલની નીચે…

એક નાની અમથી ભૂલ ક્યારેક માણસને ભારે પડી શકે છે. આવી જ ઘટના નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસવે પર બની છે. જ્યા કારમાં પાણીની બોટલના કારણે એક એન્જીનિયરનું અકસ્માતમાં મોત થયું છે. દિલ્હીનો રહેવાસી એન્જીનિયર અભિષેક ઝા મિત્રો સાથે કારમાં ગ્રેટર…
Read More...

જામનગરમાં આર્મી જવાન નોકરીમાં રજા મૂકીને કોઈપણ ફી લીધા વગર દોઢ મહિનાથી પોલીસ ભરતીની તૈયારી કરતા…

રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની…
Read More...

રખડતા ઢોર પકડવાના દાવા પોકળ, ભાજપના મહિલા ઉપપ્રમુખને ગાયે લીધા અડફેટે, માથામાં ઇજા પહોંચતાં 4 ટાંકા…

ડોદરામાં રખડતા ઢોર પકડવાના દાવા પોકળ સાબિત થયા છે. જેમાં ભાજપના વોર્ડ 11ના મહિલા ઉપપ્રમુખને ગાયે અડફેટે લીધા છે. તેમાં ઉપપ્રમુખ જાગૃતિ પાઠકને માથાના ભાગે ઈજા પહોંચી છે. આ બનાવ બનતા રખડતાં પશુઓના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની જાહેરાત પોકળ…
Read More...

વડોદરામાં પોલીસને હપ્તા આપો અને બેરોકટોક દારૂનો વેપલો કરો, બુટલેગર પાસેથી પૈસા પડાવતા પોલીસનો…

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. પોલીસના કેટલાક ભ્રષ્ટ લાંચીયા અધિકારીઓના કારણે દારૂબંધીનો કડક અમલ થઈ શકતો નથી. પોલીસના લાંચીયા ઑફિસરો બુટલેગરો પાસેથી હપ્તા વસૂલી કરતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી…
Read More...

અમદાવાદમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બનાવટી અમૂલ ઘીના 160 ડબ્બા સહિત કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ…

અમદાવાદના સરખેજ વિસ્તારમાં જાણીતી અમૂલ બ્રાન્ડના અમૂલ ઘીના નામે ડુપ્લિકેટ ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટ સ્થિત એખ ગોડાઉનમાં રવિવારે…
Read More...

નરોડાના આધેડની જમીન ભાડે રાખવાના બહાને ભાડા કરારની આડમાં ખોટી સહીઓ કરાવી પાવર ઓફ એટર્ની બનાવી નોટરી,…

દહેગામ રોડ પર આવેલા વહેલાલ ગામ પાસેની 2 વિઘા જમીન તબેલા માટે 1 લાખ રૂપિયાના ભાડે લેવાના બહાને એડવોકેટ, નોટરી સહિત 5 જણાએ નકલી દસ્તાવેજી પુરાવા ભેગા કરીને બોગસ સહી કરીને 30 વિઘા જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જોકે આ અંગે SITમાં અરજી…
Read More...

અમદાવાદમાં દંપતી વચ્ચે ઝગડો થતાં પતિએ સાડીથી ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી, પુત્રએ પુછતાં…

પ્રેમ લગ્ન કરી ત્રણ ત્રણ સંતાનો સાથે રહેતા એક દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. અને ગઈકાલે પણ આમ જ ઝઘડો થયોને પતિએ પત્નીની સાડીથી જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાડોશીએ મૃતકનાં પુત્રને જાણ કરતા તે ઘરે આવ્યો હતો તેને જોયું તો માતાનું મૃત્યુ…
Read More...

સંબંધોને લાંછન લગાવતો કિસ્સો: પિતરાઈ ભાઈએ બહેનને કહ્યું, “જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ જઈશ,…

અમદાવાદ શહેરમાં એક બાદ એક મહિલાઓ સાથે અઘટિત ઘટનાઓ બની રહી છે. પૂર્વ વિસ્તારમાં એક મહિલા સાથે સંબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીત મહિલાનો ભાઈ તેના ઘરે આવ્યો અને જમવાનું માંગ્યું હતું. બાદમાં જલ્દી ખાવાનું આપ નહિ તો તને ખાઈ…
Read More...

અમદાવાદ: હું મોટો ગેંગસ્ટર છું, તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ,…

હું મોટો ગેંગસ્ટર છું, અને મારી પાસે મીડિયાનો પાવર છે. તારે મને દસ લાખ રૂપિયા આપવા પડશે. નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. શહેરના દાણીલીમડા વિસ્તારમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતા વ્યક્તિને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.…
Read More...

દિલ્હીની કેજરીવાલ સરકારની જેમ સરકારી અંગ્રેજી મીડિયમની સ્કૂલો વધારવા ગુજરાત સરકારનો પ્રોજેક્ટ, 100થી…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીનો ડર છે. ત્યારે હવે ગુજરાત સરકાર દિલ્હીની AAP સરકારની નકલ કરવા લાગી છે, જેમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારે જેમ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ…
Read More...