Browsing category

સમાચાર

પ્રેરણાદાયી લગ્ન: કોરોનામાં પુત્ર ગુમાવનાર માતા-પિતાએ પુત્રવધુનું કન્યાદાન કરી સાસરે વળાવીને સમાજમાં અનન્ય દાખલો બેસાડ્યો

મોરબીના શનાળા ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ યુગલના પુન:લગ્નમાં બન્ને પક્ષના યુગલ પરિવાર જોડતા હોય છે. પણ મોરબીના શનાળામાં માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ અનોખા લગ્નની ખાસિયત એ હતી કે આ વિધિમાં દીકરીના માતાપિતા, સાસુ સસરા તેમજ સામે પક્ષમાંથી પણ યુવકના […]

ગયા મહિને પદ્મશ્રીથી સન્માનિત થનારા નંદા સરનું 104 વર્ષની વયે નિધન, 70 વર્ષ સુધી મફતમાં બાળકોને શિક્ષણ આપ્યું

પદ્મશ્રી નંદ કિશોર પ્રુસ્ટીનું 7 ડિસેમ્બર મંગળવારના રોજ અવસાન થયું. તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, તેમની ઉંમર 104 વર્ષની હતી. તેઓ લોકોમાં નંદા સર તરીકે પ્રખ્યાત હતા. બપોરે 1.30 કલાકે તેમનું અવસાન થયું હતું. તેમને ગયા મહિને જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને […]

રાજકોટમાં ગળું કાપીને સાધુની હત્યા કરાઈ, મચ્છરદાનીમાં લપેટી લાશ ફેંકી દેવાઈ, ઓળખ છૂપાવવા ચહેરાની ચામડી પણ ઉતારી નાંખી

ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં જાણે હત્યા કરવી સામાન્ય બની ગઈ હોય તેમ એક અઠવાડિયામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર સાધુની હત્યા કરીને તેમની લાશને ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આરોપીએ ઓળખ છૂપાવવા માટે સાધુના ચહેરાના ચામડી પણ ઉતારી નાંખી છે. હાલ પોલીસે આ સમગ્ર […]

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: મૂળ નડિયાદના અમિત પટેલની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા; પુત્રીના જન્મદિવસે જ પિતાની હત્યા

ખેડા-આણંદ જિલ્લામાંથી હજારો, લાખો લોકો પરદેશ વસવાટ કરે છે, માટે આ વિસ્તારને NRIનું હબ ગણવામાં આવે છે. મૂળ નડિયાદના વતની અને વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયેલા પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ચરોતર પંથકને હચમચાવી મૂક્યું છે. પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકો પર હુમલા, હત્યાના બનાવો બને છે, જેને ડામવા સરકાર દ્વારા […]

કાળજુ કંપાવી દેતી ઘટના સામે આવી: ગાંધીનગરમાં મામાના ઘરે લગ્નમાં આવેલા 4 વર્ષના બાળકને કારે કચડી નાખતા મોત, ઘટના CCTVમાં કેદ

કેટલાંક માતા-પિતા પોતાના બાળકોને લઈને જરાય ગંભીર હોતા નથી. કેટલાંક માતા-પિતા ઘરે અને ઘરની બહાર નીકળ્યા પછી પણ પોતાના બાળકની કાળજી રાખવામાં નિષ્ફળ નીવડતા હોય છે. બાળક ઘરની બહાર શું કરી રહ્યું છે એની પણ ક્યારેય જાણ હોતી નથી. ત્યારે માતા-પિતા માટે આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં સાસાયટીમાં રમતા એક […]

ડ્રગ્સની લતે બરબાદીના પંથે ચડેલ યુવાધન: અત્યંત સ્વરૂપવાન ડૉક્ટર યુવતીઓ એક નાનકડી પડીકી માટે ગમે તેની પથારી ગરમ કરતી અને…

ડ્રગ્સની લત યુવાધનને બરબાદીની પંથે લઈ જાય છે. છતાંય દેખાદેખીના કારણે અનેક યુવક યુવતીઓ ડ્રગ્સના રવાડે જાય છે. ઉચ્ચ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સના રવાડે ચઢી ગયેલી 48 યુવતીઓને શહેર પોલીસે ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવીને એક નવી જિંદગી અપાવી છે. અત્રે નોંધનીય છે કે, ડ્રગ્સની એટલી લત્ત આ યુવતીઓને લાગી ગઇ હતી કે ડ્રગ્સ માટે તે […]

ગુજરાતના ઈતિહાસમાં સૌથી ઝડપી ચુકાદો: સુરતમાં પોર્ન વીડિયો જોઈને બાળકી પર દુષ્કર્મ આચરનારને માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા અપાઈ

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં દોષિત ઠરાવાયેલા ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. કોર્ટે માત્ર 29 દિવસમાં ફાંસીની સજા ફટકારી છે. એમાં પણ અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો […]

બે કરોડની વૈભવી કારની સમસ્યાથી કંટાળેલા કારમાલિકનો અનોખો વિરોધ: ‘પોર્શે કાર કરતાં છકડો રિક્ષા સારી’ના બેનર્સ લગાવી કારનું સરઘસ કાઢ્યું

વૈભવી કારમાં તકલીફ હોવા છતાં પોર્શે કંપનીએ કારને રિપેર કરી ના આપતાં કંટાળેલા એક શખ્સે કારને દોરડાં બાંધીને વસ્ત્રાપુરમાં તેનું સરઘસ કાઢીને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કાર ઉપર ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ , ‘પોર્શે કાર કરતાં છકડો રિક્ષા સારી’ જેવા બેનરો લગાવીને કાર ઉપર ઘાસ મૂકીને અડધો કિલોમીટર સુધી કારને ફેરવી હતી.  […]

રૂંવાડાં ઊભાં કરતી ઘટના સામે આવી: મહારાષ્ટ્રમાં લવ-મેરેજથી નારાજ ભાઈએ પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું

મહારાષ્ટ્રમાં રૂંવાડાં ઊભાં કરતી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ઔરંગાબાદના વૈજાપુર ડિસ્ટ્રિક્ટમાં એક યુવકે માતા સાથે મળીને તેની પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું છે. બહેનની હત્યા કર્યા પછી આરોપી જાતે જ હથિયાર લઈને પોલીસ સ્ટેશને પહોંચીને સરન્ડર કરી દીધું છે. પોલીસે નિવેદન પછી તેની માતાની પણ ધરપકડ કરી લીધી છે. માતા અને […]

શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ અપનાવ્યો સનાતન ધર્મ, ઇસ્લામ છોડીને કહ્યું સનાતન દુનિયાનો સૌથી પહેલો ધર્મ છે

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવ્યો છે. આ સાથે તેમનું નામ પણ બદલાઈ ગયું છે. વસીમ રિઝવીનું નવું નામ જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી હશે. ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ વિવાદાસ્પદ નિવેદન ઇસ્લામ છોડીને હિંદુ બન્યા બાદ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગીએ કહ્યું, “અહીં ધર્મ પરિવર્તન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, જ્યારે […]