કોણ છે પોલીસ સામે બાથ ભીડનાર જામિયાની પોસ્ટર ગર્લ્સ? સોશિયલ મીડિયામાં હીરો થયેલી બંને યુવતીની અસલ હકીકત જાણો
નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં થયેલા વિરોધનો એક વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ તેના સાથીની ઢાલ બની પોલીસથી તેને બચાવી રહી છે. આ બંને યુવતીઓના નામ છે લદીદા શખલૂન અને આઇશા રૈના. આ બંને યુવતીઓએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યું અને લાઠીચાર્જ સમયે તેના મિત્ર શાહિન […]