જીમમાં જતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, વડોદરામાં જીમ ટ્રેનરે યુવતી સાથે કર્યું આવું
વડોદરાના માણેજાના ફીટનેશ ઝોન જીમના ટ્રેઈનરની બિભત્સ માંગણીઓને તાંબે નહીં થતાં આરોપીએ યુવતીના મોંઢા પર એસિડી નાંખવાની તથા ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. તરસાલીની ૨૮ વર્ષિય યુવતીએ મકરપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સંકેત કોઠી માણેજાના શિવાભી લકઝુરિયા કોમ્પલેક્સના ત્રીજા માળે ફીટનેશ ઝોન નામનું જીમ ચલાવે છે. જેમાં ટ્રેનર […]