Browsing category

સમાચાર

મહિલા પોલીસનું પતિ સાથે ફરજ બજાવવાનું સ્વપ્ન રોળાયું, બદલીનો ઓર્ડર લઈ પરત ફરતી ગર્ભવતી મહિલા પોલીસ સહિત બે લોકોના કાર અકસ્માતમાં મોત

વલસાડ જિલ્લા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલા પોલીસ કર્મચારી બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પતિ સાથે નોકરી કરવાનું સ્વપ્ન લઇ બદલી કરાવીને સોમવારે સુરત એસપી ઓફિસથી ઓર્ડર લઇને કારમાં પરત ફરતી હતી. દરમિયાન પલસાણાના તરાજ ગામની સીમમાં સાંજના સમયે પાછળથી કોઇ વાહન ચાલકે કારને ટક્કર મારતા ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર સ્વીફટ કાર […]

સવારે હસતા રમતા સ્કૂલે ગયેલા દીકરાનો મૃતદેહ આવતા પરિવાર બન્યો સ્તબ્ધ, 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હદયરોગના હુમલાથી નિપજ્યું મોત, પિતા 14 વર્ષથી છે લકવાગ્રસ્ત

કરમસદની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હદયરોગનો હુમલો થતા તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થી 25 તારીખે પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ માટે સ્કૂલ ગયો હતો. રિહર્સલ કરતી વખતે અચાનક ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો હતો. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે તપાસ બાદ ડોક્ટરે તેને […]

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવાનોના ઘટનાસ્થળે જ મોત

જામનગરમાં કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં ચાર યુવકોના મોત નિપજ્યા છે. ચારેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે કોઇ માહિતી સામે આવી નથી. જામનગર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટનાસ્થળે […]

ચીનમાં અભ્યાસ કરતી ગુજરાતી યુવતીની આપવીતી : વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ ખુટી ગયું

ચીનના વુહાનમાં કોરોનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ ગંભીર હોવાથી ચીનમાં અફરાતફરી મચી ગઈ છે. ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે. 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચીનથી 13મી જાન્યુઆરીએ સુરત પરિવાર પાસે વેકેશન ગાળવા આવેલી સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું અને મારી આણંદની […]

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો : ‘મમ્મી, ટીચર ખોળામાં બેસાડી ગંદું કરે છે’, બાળકે એવું કહેતા ભાંડો ફૂટ્યો

કાપોદ્રામાં ટયુશન ક્લાસીસના શિક્ષકે ધો.1ની વિદ્યાર્થી સાથે બદકામ કરતા ભારે હંગામો મચી ગયો હતો. બાળકે માતાને વાત કરતા પરિવારજનોએ ક્લાસીસમાં સીસીટીવી કેમેરા ગોઠવતા શિક્ષકની વિકૃત હરકતોનો ભાંડો ફૂટી ગયો હતો. કાપોદ્રા પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કાપોદ્રામાં રહેતા મુળ જુનાગઢના વતની જયેશભાઇ (નામ […]

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયન શહેરોમાં હવે મોતનું નવું નામ કરોળિયો છે. આ એવો કરોળિયો છે જેના કરડવાથી માત્ર 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઇ જાય છે. આ કરોળિયાનું નામ ફનેલ વેબ સ્પાઇડર છે. વાત એમ છે કે ઓસ્ટ્રેલિયન જંગલોમાં લાગેલી આગના સમયથી આ કરોળિયા […]

સુરતમાં અનોખા લગ્ન : લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે, સંસ્કૃત ભાષામાં કંકોત્રી

સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે. સુરત શહેરના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આવા કોઈ લગ્ન થયા નથી. જેમાં ગાય માતાને બોલાવવામાં આવી હોય. એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી પણ જોડાવાના છે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ […]

સુરતમાં સામૂહિક દીક્ષામાં 7 પરિવાર સહિત 103 મુમુક્ષુઓ દીક્ષા લેશે, ડાયમંડ વેપારી સંપત્તિ વેચીને સહપરિવાર દિક્ષા લેશે

સુરતની પવિત્ર દીક્ષાનગરીમાં પાલ ખાતે 2 અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. આ દીક્ષા સમારોહમાં કુલ સાત જેટલા પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરતાં તેમના ઘરોને કાયમ માટે તાળાં લાગી જશે. દીક્ષા મહોત્સવનો પ્રથમ મહોત્સવ પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં 30 […]

ઘોર કળિયુગ, 11 વર્ષની બાળકી પર હેવાન કાકાએ હદ વટાવી દુષ્કર્મ આચર્યું, ફૂલ જેવી બાળકીને પીંખી નાખી

અરવલ્લીના ધનસુરા તાલુકાના ખોખરના મુવાડા ગામે 11 વર્ષીય બાળકીને ઘર આગળથી ઉપાડી જઈ કૌટુંબિક શખ્સે પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરતાં રમાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દોઢ કલાક સુધી ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી શરીરે નખ મારી ઈજાઓ કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં આસપાસથી દોડી આવેલાં લોકોએ દરવાજો ખટખટાવતાં હેવાન બનેલાં શખ્સે લોકોને […]

ગાડી પર આર્મી, પ્રેસ, પોલીસ, મેયર, ધારાસભ્ય, ચેરમેન લખવા પર હાઈકોર્ટનો બેન, જજે પોતાની જ કાર પરથી હાઈકોર્ટ હટાવીને શરૂઆત કરી

ટ્રાઈસિટીમાં હવેથી સરકારી કે ખાનગી વાહન પર પદ કે કોઈ કાર્યાલયનું નામ લખવા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ચંડીગઢ઼ પોલીસને આવું લખવા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અગત્યની વાત એ છે કે, વાહન પર આર્મી, ડૉક્ટર, પ્રેસ, પોલીસ, મેયર, ડીસી, ધારાસભ્ય, ચેરમેન વગેરે વીઆઈપી પદો લખવા પર સંપૂર્ણપણે બેન લગાવી દેવામાં […]