અમદાવાદના યુવાનો સોશિયલ ‘મીડિયા’ છોડીને લાગ્યાં સોશિયલ ‘વર્ક’માં, રોજ 3400 ભૂખ્યાને કરાવે છે ભોજન
હાલ કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે અમદાવાદના કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં સમય પસાર કરવાને બદલે સોશિયલ વર્ક કરવાની શરૂઆત કરી હતી. આ યુવાનો પણ એવા છે કે જેમણે ક્યારેય જાતે ભરીને પાણી પણ પીધું નથી, અને એક સારા હોદ્દા અને સારો બિઝનેસ કરી રહ્યાં છે આ યુવાનોમાં સમાજસેવાની ઈચ્છા થઈ અને કામ કરવામાં […]